________________
શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘શાલિગ્ગા’૦ અને તેના અ]
૨૧૭
૨-રૌદ્રધ્યાન-તેના ૧-હિંસાનુબન્ધી=(જડ સુખની પ્રાપ્તિ વિગેરેને ઉદ્દેશીને) જીવાને મારવા-વિધવા-બાંધવા-ડામદેવા-અહ્ગાપાડૂંગ વિગેરે છેદવાં કે પ્રાણમુક્ત કરવા, વિગેરે વિચારવુ, રસૃષાનુબન્ધી=ચાડી, અસભ્ય, અસત્ય, કે કોઇનો ઘાત વિગેરે થાય તેવું વચન મેાલવાનું વિચારવુ, ૩–સ્તેયાનુબન્ધી=ક્રાધલાભ, વિગેરેથી બીજાનું ધન હરણ કરવાનુ ચિન્તવવું અને ૪-વિષયસ રક્ષણાનુબન્ધી=પાંચે ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયાના આધારભૂત દ્રબ્યાના રક્ષણ માટે ‘રખે, કાઈ લઈ ન લે” એવી સર્વ પ્રત્યે શકા કરીને બીજાઓને મારી નાખવા સુધી ધ્યાન કરવું-વિચારવું, એમ ચાર પ્રકારો જાણવા. આ રૌદ્રધ્યાનનાં પણ ચાર લિન્ગેા છે, તેમાં ઉપર રૌદ્ર ધ્યાનના હિંસાનુબન્ધી, વિગેરે ચાર પ્રકારો કહ્યા તે પૈકીના કેાઈ એકાદિ પ્રકારમાં ઉત્સન’ એટલે સતત પ્રવૃત્તિ કરે તે ૧–ઉત્સન્નદોષ, એ ચારે ય પ્રકારોમાં સતત પ્રવૃત્તિ કરવારૂપ ઉત્સન્નદાષ સેવે તે ૨-બહુલદોષ, બીજાની ચામડી ઉતારવી, નેત્રો ઉખેડવાં, વિગેરે હિંસાના ભિન્ન ભિન્ન પ્રત્યેાગા વારંવાર કરે તે ૩-નાનાવિધદોષ, અને પોતાના અકાર્યથી પોતે કે બીજો કાઇ (મનુષ્યાદિ) માટા સ’કટમાં પડે (મરવાના પ્રસંગ આવે) તે પણ પોતાના કરેલા અકાર્યના પસ્તાવા ન થાય (મરણ આવે તે પણ અકાર્યથી ન અટક) તે ૪-આમરણદોષ જાણવા.
૩–ધમ ધ્યાન-તેના ૧--આજ્ઞાવિચય-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય (અને) ભાવનાઓને અભ્યાસ કરી જેણે આત્માને તે તે ગુણાના અભ્યાસી કર્યો હેાય તેવા આત્મા નય, નિક્ષેપ, સપ્તભાગી, વિગેરે તે અપેક્ષાએથી ગહન–અતિગહન એવાં શ્રીજિનવચનાને તુચ્છ બુદ્ધિના કારણે ન સમજી શકે તે પણ તે ‘સત્ય જ છે’ એમ માને–સમજે (વિચારે) તે, ર-અપાયવિચય-રાગદ્વેષ-કષાયા તથા તેના યેાગે હિંસા, બ્રુટ્સ, ચારી, વિગેરે આશ્રવાને સેવનારા જીવા તેના ફળ તરીકે આ લેાક કે પરલેાકમાં જે જે દુઃખેા પામે છે તેનું ધ્યાન (ચિન્તન) કરવું તે, ૩વિપાકવિચય=આઠ કર્મોનુ સ્વરૂપ તેના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશે, એ ચાર ભેદોથી વિચારવુ તે, અને ૪–સસ્થાનવિચય-શ્રીજિનેશ્વરાએ કહેલાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોનાં લક્ષણો, આકાર, આધાર, ભેદો અને પ્રમાણ, વિગેરેનુ ધ્યાન કરવું તે, તાત્પર્ય કે ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિસ-હાયકતા, જીવનું લક્ષણ જ્ઞાનાદિ ગુણેા, વિગેરે લક્ષણાના, એ રીતે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને આકાર લેાકાકાશ (બે પગ પહોળા કરીને બે હાથ કેડે મૂકીને(કુંદડી ક્રૂરતા) ઉભા રહેલા પુરૂષ) જેવા, જીવેાના આકાર(સ્વસ્વ શરીરની અપેક્ષાએ)‘સમચતુરઅસ’સ્થાન’ વિગેરે છ પ્રકારના, અજીવના (પુદ્ગલાસ્તિકાયના) ગેાળ, લમ્બંગાળ, ચારસ, લમ્બચારસ, વલયાકાર, વિગેરે પાંચ પ્રકારના, અને કાળના (સૂર્યાં ચન્દ્રાદિનું ભ્રમણ મનુષ્ય ક્ષેત્રમાં જ હેાવાથી). મનુષ્યક્ષેત્ર તુલ્ય ગાળ, વિગેરે તે તે દ્રવ્યેાના આકારના, ધર્માસ્તિકાયાદિ પાંચેય દ્રવ્યોના ચૌદરાજલેાક પ્રમાણુ લેાકાકાશરૂપ આધારને, તથા તે દ્રબ્યાના પ્રકારા અને પ્રમાણના, અર્થાત્ જીવ તથા અજીવ દ્રવ્યોના ભેદ– પ્રભેદોને તથા તેના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ વિગેરે માપના, એમ સવ દ્રવ્યેાનાં લક્ષણા, આકાર, આધાર, પ્રકારે અને પ્રમાણનુ ‘વિચય’ એટલે ચિન્તન કરવારૂપે આળખાણ કરવી તે, એમ ધર્મધ્યાનના ચાર ભેદો સમજવા. તેનાં લક્ષ્ણા ૧-આગમથી, ૨-ઉપદેશ શ્રવણથી. ૩–ગુરૂન આજ્ઞાથી અને ૪ નૈસર્ગિક ભાવે (સ્વભાવથી), જીવ એમ માને કે શ્રીજિનેશ્વરાએ કહેલા ભાવા
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org