________________
૨૧૬
ધ૦ સંભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ અતિચાશ લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ॰ ‘પ્રતિ રતતૃમિવિયામિઃ-ટ્વીચચા, મોઽનચચા,તેરાજ્યચા, રાનથયા’=‘વિ’=વિપરીત-વિરૂદ્ધ ‘જ્યા’-ખાલવું તે વકથા, (તેના ચાર પ્રકારો છે ૧--સ્ત્રી કે પુરૂષ સંબન્ધી કામેાત્તેજક વાર્તાલાપ કરવા તે ‘શ્રીકથા,’ ર-ખળ રૂપ-સ્વાદ વિગેરેને ઉદ્દેશીને રાગ કે દ્વેષ થાય તેવી રીતે ભેાજનની કે આહારાદિની વાર્તા તે ‘ભાજન(ભક્ત) કથા, ૩–રાગદ્વેષને વશ થઈ તે તે દેશનાં સુખ-સમ્પત્તિ વિગેરેની પ્રશંસા–નિન્દા વિગેરે કરવારૂપ વાર્તા તે ‘દેશકથા’ અને ૪-રાગ-દ્વેષાદિથી તે તે રાજાઓના ગુણ-દોષ વિગેરે ખેલવા તે ‘રાજકથા’ સમજવી) શ્રીસ્થાનાઙ્ગસૂત્રમાં તે મૃદુકાણુકી, દનભેદિની અને ચારિત્રભેદિની એ ત્રણ સહિત સાત વિકથાઓ કહી છે, તેમાં પુત્રાદિના વિયાગથી દુ:ખી માતા-પિતાદિ અત્યન્ત કરૂણાજનક વિલાપાદિ કરે તે ૧-મૃદુકાણિકી, સાંભળનારને જૈનદર્શનની શ્રદ્ધા તૂટે તે રીતે અન્ય કુતીર્થિકોનાં જ્ઞાન, આચાર, વિગેરેની પ્રશંસા કરવી તે ર-દર્શનભેદિની અને ‘સાધુ-સાધ્વીએ બહુ પ્રમાદી છે તેથી વમાનમાં મહાવ્રતાને સંભવ નથી, અતિચારાની શુદ્ધિ કરી શકાય તેવા આલેાચનાચાય નથી, અને તેઓએ આપેલા પ્રાયશ્ચિત્તથી વર્તમાનમાં અતિચારાની (પાપની) શુદ્ધિ પણ થતી નથી,' ઇત્યાદિ ચારિત્રમાં અશ્રદ્ધા થાય તેવું ખેલવું તે ૩-ચારિત્રભૃત્તિની કથા સમજવી. આ ત્રણના અપેક્ષાએ પૂર્વની ચાર વિકથાઓમાં અન્તર્ભાવ થતા હોવાથી અહીં ચાર કહી છે, તેનાથી લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ, ‘વ્રુતિ ચતુર્મિર્શન:--નિષ્યાનેન, રૌદ્રેળ ધ્યાનેન, ધર્મેન ધ્યાનેન, જીવòન ધ્યાનેન’=અહીં ધ્યાન એટલે મનને સ્થિર અધ્યવસાય, અર્થાત્ મનનું અન્ત હત સુધી એક વિષયમાં એકાગ્ર આલમ્બન, તેના ચાર પ્રકારો છે ૧-આત્ત' એટલે વિષયાના અનુરાગથી થતું, ર--રૌદ્ર’ એટલે હિંસાદિના અનુરાગથી થતું, ૩–ધ” એટલે ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું–શ્રીજિનવચનના અના નિર્ણયરૂપ અને ૪–શુક્લ’ એટલે શાકને દૂર કરનારું, જેમાં રાગનું બળ ન હેાય તેવું રાગ વિનાનું ધ્યાન, એ દરેકના નીચે પ્રમાણે ચાર ચાર પ્રકારે છે–
૧-આત્તધ્યાન-તેના ૧--અનિવિયાગ=અનિષ્ટ શબ્દ, રૂપ, ગન્ધ, રસ અને સ્પરૂપ ઇન્દ્રિયાના અમનેાન વિષયેાના કે તે વિષયાના આધારભૂત ગધેડાના, ઊંટના વિગેરેના યાગ થયા હોય તેના વિયાગની અને ભવિષ્યમાં એવા યાગ ન થાય તે સારૂં, એવી અભિલાષા કરવી, ર–રાચિન્તા=શૂલ વિગેરે રાગ થતાં તેના વિયેાગનું ધ્યાન કરવું, કે તે મધ્યા પછી પુનઃ ન થાય એવી ચિન્તા કરવી તે, ૩/૪સયાગ=મળેલા મનગમતા શખ્વાદિ વિષયા તથા ઉદયમાં આવેલા શાતાવેદનીય (સુખ)ના વિયોગ ન થવાની કે તે સુખ કે સુખનાં સાધનરૂપ શબ્દાદિ વિષયોને યોગ કરવાની અભિલાષા–ચિન્તા કરવી અને ૪-નિદાન-અન્યભવમાં ચક્રવર્તી આદિની ઋદ્ધિ(સુખ)ની પ્રાથૅના કરવી, તે ચાર પ્રકારા જાણવા. આ આત્ત ધ્યાનને એળખવાનાં ૧-દુ:ખીઆના દુઃખ પૂર્ણ વિલાપ, ૨-અશ્ર્વપૂણૅનયને રૂદન, ૩-દીનતા કરવી અને ૪-માથું કુટવુ', છાતી પીટવી વિગેરે, એમ ચાર લિન્ગો છે, તેવું કરનાર આત્ત ધ્યાની છે એમ સમજવું.
કે તિરસ્કારની લાગણી અને ૬-શે!=દિલગીરીની લાગી, એ છ સંજ્ઞાએ! સહિત સેળભેદે પણુ કહ્યા છે. એમાં પંદર સંજ્ઞાએ। જ્ઞાનાવરણીય, દનાવરણીય અને મેાહનીય કર્માંના અવાન્તર ભેદેાના ઉદયથી અને ધર્મ સંજ્ઞા' મેાહનીય કર્મના ક્ષયે।પશમથી પ્રગટે છે, ઈત્યાદિ યથામતિ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org