________________
શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘નામત્તિજ્ઞાપ૦’ અને તેના અ]
૨૧૫
વિગેરે ચતુર્વિધ સંઘને ઉપદ્રવ કે તેના ધર્મકાર્યમાં અન્તરાય કરવા અને ૫–દનાચારના આઠ આચારાનુ’પાલન નહિ કરવું, એમ પાંચ પ્રકારે યથાયેાગ્ય સ્વયં સમજી લેવા. ત્રીજી ચારિત્રની વિરાધના પણ ‘વ્રત વિગેરેનું ખણ્ડન કરવું” ઇત્યાદિ પાંચ પ્રકારે સમજવી. (જેમકે ૧–ચારિત્રની નિન્દ્રા, ૨-ચારિત્રપાત્ર સાધુની કે સાધ્વીની નિન્દા, ૩–ચારિત્રનાં ઉપકરણેાની તેને અવિધિએ વાપરવાં વિગેરે આશાતના, ૪-ચારિત્ર લેનાર કે પાળનારને તે તે પ્રકારે અન્તરાય કરવા અને ૫-અષ્ટપ્રવચન માતાનું કે ચરણ-કરણ સિત્તરી વિગેરે ચારિત્રનાં અનુષ્ઠાનેનું વિધિએ પાલન નહિ કરવું.) ‘પ્રતિ ચતુર્મિ પાચઃ-જોધપયન, માનપાયન, માયાપાયન, હોમપાયન' તેમાં જ્યાં જીવાવિવિધ દુઃખાથી કસાય એટલે પીડાય, રીખાય કે મરી જાય તે ‘કષ’ અર્થાત્ સંસાર, અને તેને ‘આય’= લાભ (વૃદ્ધિ) જેનાથી થાય તે ‘કષાય’ કહેવાય, તેના ક્રેધ, માન, માયા અને લેાભ, એમ ચાર પ્રકાર છે, તેમાં ક્રોધ અપ્રીતિરૂપ, માન અક્કડતારૂપ, માયા કપટ-કુટિલતારૂપ અને લેભજડ વસ્તુમાં મૂર્છારૂપ છે, એ ચારેયનો ઉદય થતાં પહેલાં ઉદય નહિ અટકાવવાથી અને ઉદયમાં આવેલાને નિષ્ફળ નહિ કરવાથી અતિચાર લાગે, (એનુ' સ્વરૂપ, ઉત્તર ભેદ, સ્થિતિ અને ફળ વિગેરે અન્ય ગ્રન્થાથી પોઇ લેવું.) એ કષાયાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ૦ ‘પ્રતિ પતતૃમિ: સંજ્ઞામિઃ-બારસંજ્ઞા, મયસંજ્ઞા, મૈથુનનંાચા, પરિપ્રËાયા=સંજ્ઞા એટલે સમજણુ, અભિલાષા, વિગેરે. અર્થાત્ અનાદિ કાળથી આત્માને લાગેલું પૌલિકવાસનાઓનું ખળ, તેના ચાર ભેદ છે, ૧–ક્ષુધાવેદનીયકર્મના ઉદ્મયથી થતી આહારની અભિલાષા તે આહારસંજ્ઞા' ૨--ભયમાહનીયકના ઉદયથી ભય લાગે તે ‘ભયસ’જ્ઞા', ૩–વેદમાહનીયકના ઉદયે મૈથુનની (ભાગની) અભિલાષા જાગે તે ‘મૈથુનસ’જ્ઞા’ અને ૪–તીવ્રલેાભના ઉદયે જડપદાર્થીમાં મૂર્છા (મમત્ત્વ) થાય તે ‘ પરિગ્રહસ’જ્ઞા ', (શાસ્ત્રામાં સંજ્ઞાના દશ, સેાળ, વિગેરે ભેદો કહ્યા છે તે પણ આ ચારના ઉત્તરભેદરૂપ છે તે અન્ય ગ્રન્થાથી પાણી લેવા.) એ સંજ્ઞાઓને વશ થવાથી જે
૧૫૪-અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણી અને સંજવલન, એમ ક્રોધાદ્ઘિ ચારના ચાર ચાર ભેટ્ઠા છે, તેમાંના અનન્તાનુબન્ધી આદિ ચાર કષાયે.ની સ્થિતિ અનુક્રમે યાવજીવ, એક વર્ષી, ચાર મહિના અને એક પખવાડી છે, એના ઉદ્ભય વખતે આગામી ભવનુ આયુષ્ય બન્ધાય તે અનુક્રમે નારકી, તિ^-૨, મનુષ્ય અને દેવગતિનુ બન્ધાય છે અને અનુક્રમે તેએ સમ્યક્ત્વના, દેશવિરતિના, સ વિરતિના અને યથાખ્યાત ચારિત્રના ઘાત કરે છે, અથવા પ્રગટ થતાં અટકાવે, એમ સામાન્ય રીતે કષાયા આત્માના વિકાસમાં બાધક છે. આ કિકત કાયના ઉદયને વશ થવાની અપેક્ષાએ સમજવી.
૧૫૫-સંજ્ઞાના સામાન્ય અર્થ જીવના ચૈતન્યને જણાવનારી ચેષ્ટા છે, તેના મૂળ બે ભેદે છે ૧ જ્ઞાનસ'જ્ઞા એટલે પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન રૂપ જાણપણું અને ૨-અનુભવસંજ્ઞા એટલે મેાહનૈય કર્મના ઉદય અથવા ક્ષયેાપશમથી પ્રગટેલે અભિલાષ. અહીં જણાવેલા ભેઢે અનુભવસંજ્ઞાના પ્રકારા તરીકે જાણવા, ઉપરના ચાર ઉપરાન્ત ૧-એઘસંજ્ઞા અને ૨-લેાકસંજ્ઞા કહેલી છે, તેમાં એઘસંજ્ઞા એટલે પૂર્વ સ’સ્કાર, મુંગું (માઘમ) ભાન, સામાન્ય શબ્દ-અની સમજણુ અથવા દનાપયેાગ, સમજવે. અને લેક વ્યવહારને અનુસરવાની વૃત્તિને (લેાકેષણાને) લેાકસંજ્ઞા સમજવી. એમાં દ્વેષ, માન, માયા અને લેાભના અધ્યવસાયા રૂપ ચાર સંજ્ઞાએ તથા ઉપર કહી તે ચાર મેળવતાં દશ થાય, તેને અસ્પષ્ટ છે. તે ઉપરાન્ત ૧-મેાહસ જ્ઞા=મૂઢતા, ૨-ધર્મ સંજ્ઞા-ધર્મ કરવાની વૃત્તિ (પરિણામ), ૩–સુખસંજ્ઞા=સુખની લાગણી, ૪-દુ:ખસ’જ્ઞા=દુ:ખની લાગણી, પન્નુગુપ્સા=કંટાળા,
અણુગમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org