________________
-ક બ-
કાકા કેમક-::
૩ થી ૪ :
' મા
ન
૨૧૪
[૧૦ સં૦ ભા. ૨ વિ. ૩-૦ ૯૮ એ જ ગૌરવ, અર્થાત્ અભિમાન અને ભરૂપ આત્માને અશુભભાવ તે ગૌરવ, આવું ગૌરવ
જીવને રાજપૂજા કે આચાર્યપણું વિગેરે ઋદ્ધિ (સન્માન, સમ્પત્તિ વિગેરે) મળવાથી, ઈષ્ટ (મને નુકૂળ) રની પ્રાપ્તિથી અને શાતાથી (સુખથી) થાય, અર્થાત્ તે તે મળેલી વસ્તુનું અભિમાન કરવાથી અને વધારે મેળવવાની પ્રાર્થના (અભિલાષા) કરવાથી થાય, માટે તેના ઋદ્ધિ, રસ અને શાતા એમ ત્રણ પ્રકારે કહ્યા છે, તે કરવાથી લાગેલા અતિચારનું પ્રતિકમણ, “પ્રતિતિમિર્ધિાધામઃ-વિરાધન, વિરાધ, ચારિત્રવિરાધના–ત્રણ પ્રકારની વિરાધના ૧૫૩ એટલે ખડના, એક જ્ઞાનની, બીજી દર્શનની, અને ત્રીજી ચારિત્રની. એ ત્રણ વિરાધના કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ, તેમાં જ્ઞાનની વિરાધનાના પાંચ પ્રકારે છે, ૧-જ્ઞાનની નિન્દા કરવી, ૨-ઉપકારી ગુર્નાદિને છૂપાવવા, અર્થાત્ ઉપકારી માની કૃતજ્ઞતા દાખવવાને બદલે તેઓના ઉપકારને ઓળવ, ૩-શાસ્ત્રોની નિન્દા કરવી, જેમકે-શાસ્ત્રોમાં એકનું એક પૃથ્વીકાયાદિ જીવનું અને પ્રાણાતિપાત વિરમણાદિ વ્રતનું વર્ણન વારંવાર કર્યું છે, મઘ, વિષય, કષાયે, વિગેરે પ્રમાદનું અને તેના પ્રતિપક્ષી અપ્રમાદેનું પણ જ્યાં ત્યાં વારંવાર વર્ણન કરવારૂપ
પુનરૂક્તિ દોષ વહે છે, વળી સાધુ જીવનમાં નિરૂપયેગી એવા તિકશાસ્ત્રનું અને યોનિપ્રાતમાં યોનિ વિગેરેનું વર્ણન કર્યું છે તે જતિષ કે એનિના જ્ઞાનની સાધુને શું જરૂર છે? ઈત્યાદિ શાસ્ત્રોની નિન્દા-શાતના કરવી (પચ્ચવસ્તુ૧૬૩૭), ૪-સ્વાધ્યાય કરનારને (ભણનાર-ભણાવનારને) અન્તરાય વિદન) કરો અને આઠ જ્ઞાનાચારોથી વિરૂદ્ધ “અકાળે સ્વાધ્યાય વિગેરે કરવું. બીજી દર્શનની એટલે સમ્યક્ત્વની વિરાધના, તેના પણ જૈન દર્શનના મહિમાને (તત્ત્વને) જણાવનારાં ‘સન્મતિતિક વિગેરે દર્શનશાસ્ત્રોની નિન્દા વિગેરે કરવારૂપ એ જ પાંચ પ્રકારે છે, જેમકે ૧-જૈનદર્શનની નિન્દા કરવી, ૨-જૈનધર્મના આરાધકોની નિન્દા કરવી, ૩-- જૈનદર્શનની સત્યતાનાં પ્રરૂપક દર્શનશાસ્ત્રોની, જિનમદિર–મૂર્તિની કે તીર્થોની અને જૈનદર્શનની પ્રભાવના કરનારાં ઉદ્યાપન, ઓચ્છવ, મહોત્સવ, આદિ ધર્મકાર્યોની નિન્દા કરવી, ૪-સાધમી
૧૫૩-દુર્જનની જેમ પર પદાર્થનું જેમ જેમ પિષણ કરવામાં આવે તેમ તેમ તે આત્માનું અહિત કરે છે, માટે જાતિને ભિલ છતાં રક્ષણ માટે રોકીદારને જેમ સાવધાનીપૂર્વક રાખવું પડે તેમ, અને જરૂર હોય ત્યાં સુધી જ ઔષધનું સેવન કરાય તેમ, પ૨૫દાર્થરૂપી જડ ભાવેને સમ્પર્ક પણું આમંધનનીજ્ઞાનાદિગુણની રક્ષા માટે સાવધાન બનીને જરૂર પુરતે અને તે પણ જરૂર રહે ત્યાં સુધી જ આખરે છેડવાની બુદ્ધિએ કરવો હિતકર છે, અન્યથા તે અપકારક નીવડે છે. બીજી બાજુ સજજનની જેમ સ્વપદાર્થનું (સગુણાનું) પિષણ (સેવા) જેમ વધુ કરવામાં આવે તેમ તેમ તે આત્માનું હિત કરે છે, માટે રેગી અવસ્થામાં પણ થોડે થેડે અને પથ્ય આહાર લેવાની જેમ જીવને રૂચે કે ન રૂચે પણ આત્માને એકાન્ત હિતકર ગુણેનું પિષણ-પાલન કરવું આવશ્યક છે. શુદ્ધ બુદ્ધિએ કરેલી સજનની સેવા કદી વિકાર કરતી નથી તેમ સદ્દગુણેનું સેવન કદી અહિત કરતું નથી. એમ છતાં સજજનને વિરોધ કરનારે પિતાની દુષ્ટ પ્રકૃતિથી દુઃખી થાય છે તેમ આત્મગુણેને વિરોધી પિતાની ગુણષી પ્રકૃતિથી અવશય દુ:ખી થાય છે. આ પરમસત્યને ઉદ્દેશીને જ ઉપકારીઓએ ગુણેને પક્ષ (પાલન--સેવન) કરવાનું વિધાન કર્યું છે, તેને બદલે વિરાધના કરવાથી અતિચાર લાગે છે. ઉપર કહેલા જ્ઞાનાદિ ત્રણ ગુણો આત્માની મૂળ મુડી છે, મોક્ષની સાધનાનું ઉપાદાન કારણ છે, તેની વિરાધના એ પિતાની સાચી સમ્પત્તિને નાશ કરવારૂપ અને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થવારૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org