SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દેસિક પ્રતિક્રમણના શેષ વિધિ અને શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર સા] ૨૦૩ ઉંઘમાં સ્વપ્નદ્વારા અનિષ્ટ દર્શન થયું, અનિષ્ટ મન થયું, અર્થાત્ ક ંઇ ખાટુ દન થયું કે દુષ્ટ વિચાર આબ્યા, મૈથુન સ ંબન્ધી સંકલ્પ, કુવિકલ્પ થયા, કે બ્રહ્મચર્ય માં સ્ખલના થઇ, ઇત્યાદિ કોઈ અતિચાર લાગ્યા, માત્રુ અવિધિથી પરઠવ્યું, એ ઉપરાન્ત પણ જે કોઈ પાપ લાગ્યું હેાય તે સઘળાં પણ પાપોના મન-વચન-કાયા દ્વારા મિથ્યાદુષ્કૃત દઉં છું, અર્થાત્ મારૂં તે પાપ મિથ્યા થાઓ ! એ પાઠ કહીને सव्वरस वि राइअ ” ઇત્યાદિ સૂત્ર ખાલે, પછી ગુરૂ ‘હિમ્મ’એમ કહીને પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત આપે, ઇત્યાદિ શેષ વિધિ પહેલા ભાગમાં (પૃ૦ ૫૮૩ માં) જણાવેલા વિધિ–ક્રમ પ્રમાણે જાણવા. પછી શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર', ખેલે. કહ્યું છે કે— आलोइऊण दोसे, गुरुओ पडिवन्नपायच्छित्ता य । 66 46 સામાબપુત્રયં તે, દ્ધતિ તો હિમાં ।।૪૬૬॥ (વૠવસ્તુ) ભાવા-દૈવસિક અતિચારાની આલેચના કરીને ગુરૂ મુખેથી અલ્ગીકાર કર્યુ છે ‘પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત’ જેએએ, એવા સાધુઓ ‘કરેમિ ભંતે’ સૂત્ર ખેલીને પ્રતિક્રમણ સૂત્રને કહે. તે ખેલતાં બેસવાની મુદ્રા આ પ્રમાણે કહી છે 64 काऊ वामजाणुं, हिट्ठा उड्ढं च दाहिणं जाणुं । सुत्तं भांति सम्मं, करजुअकयपुत्तिरयहरणा ||२१||” ( यति दिनचर्या) ભાવાડામા ઢીંચણુ નીચે ઢાળીને અને જમણેા ઢીંચણુ ઉભા કરીને બે હાથમાં આઘા મુહપત્તિ છે જેને એવા સાધુએ પ્રતિક્રમણુસૂત્રને સારી રીતે (શુદ્ધ ઉચ્ચારાદિ પૂર્વક) ખેાલે. હવે શ્રમણ પ્રતિક્રમણુસૂત્ર ‘વામ વિજ્ઞા॰' નું વિવરણુ લખીએ છીએ, તેમાં ‘પ્રતિક્રમણ’ શબ્દના અર્થ પહેલા ભાગમાં (પૃ૦ ૫૭૩ માં) જણાવ્યા છે, તે પ્રમાણે૧૪પશુભયાગામાંથી અશુભયાગમાં ગએલા આત્માનું પુનઃ શુભયાગામાં પ્રતિકૂળ (ઉલટુ) ગમન કરવું-પાછા ફરવું, તેને પ્રતિક્રમણ” કહેવાય છે, તે પ્રતિક્રમણ એ પ્રકારનુ છે એક યાવજ્રજીવ સુધીનું, ખીજું અમુક કાલ સુધીનુ’, તેમાં મહાવ્રતા આદિ ઉચ્ચરવાં તે યાવજ્રજીવ માટેનુ' અને દેવસિક-રાઇ વિગેરે પ્રતિક્રમણ મર્યાદિત કાલનું સમજવું. પ્રતિક્રમણના વિષયે ૧-પ્રતિષિદ્ધ કાર્ય કરવું, ૨-કરણીય નહિ કરવું, ૩–તેમાં (જિન વચનમાં) અશ્રદ્ધા કરવી અને ૪–વિપરીત પ્રરૂપણા કરવી’ એ ચાર છે. અર્થાત્ એ ચાર વિષયનુ પ્રતિક્રમણ કરવાનુ છે. પ્રતિક્રમણુસૂત્રને પ્રારમ્ભ કરતાં શ્રી-ચપરમેષ્ઠિમહામઙ્ગલ નમસ્કાર મન્ત્ર', અને ‘કરેમિ ભંતે’૦ કહેવું, તેના અથ પહેલા ભાગમાં કહેવાઈ ગયા છે. તે પછી વિઘ્નાના નાશ માટે પ્રતિક્રમણ સૂત્ર ખેલતાં મઙ્ગલ કરવું જોઇએ, માટે સૂત્રકાર સ્વયં એ મઙ્ગલને જણાવે છે કે– “ ચાર્િમંગઢં-(f)ëતા મંગરું, સિદ્ધા મગરું, સાદૂ મા, મણિપળત્તો ધમ્મો મારું ।।” Jain Education International : ૧૪૫–પ્રમાદને વશ આત્મા સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં (સ્વભાવમાંથી પરભાવમાં) ગયે! હાય તેણે પુનઃ સ્વસ્થાનમાં (સ્વભાવમાં) આવવું, અથવા ક્ષાયેાપમિકાર્ત્તિ ભાવોમાંથી ઔયિકભાવમાં (કર્મીને વશ ખની) ગએલા આત્માએ જ્ઞાનાદિ ગુણેાના આશ્રયરૂપ સ્વભાવમાં સ્થિર થવું, એમ ‘પ્રતિ’=પાછા ‘મળ’= ચાલવું તેને ‘ પ્રતિક્રમણુ' કહેવાય છે. < For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy