SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ * I | ૨૦૨ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ જવામાં, “ચંકમણે=આમ તેમ પરિભ્રમણ કરવામાં, ઈત્યાદિ પ્રવૃત્તિ “આઉત્તે’=ઉપગ પૂર્વક અને “અણઉત્ત–ઉપગ વિના કરવાથી, આ બે શબ્દોમાં “પછી વાં' (T. ખૂ. રૂ–૩–૧૨૧) સૂત્રથી નપુંસક લિગમાં ભાવઅર્થમાં “” પ્રત્યય આવેલો હોવાથી તેના “ઉપગ પૂર્વક અને ઉપયોગ વિના” એ બે અર્થે સમજવા. “વિચિસંદિર વિગેરે પદમાં “કાય’ શબ્દને અર્થ “પ્રાણ અથવા શરીર સમૂહ સમજ, એથી “રિવ” =વનસ્પતિ છેને કે તેઓનાં શરીરને, એ રીતે પછીનાં પદમાં “વિક–સુકા છતાં સચિત્ત અનાજના દાણા કે બીજાં પણ વૃક્ષોનાં અનેક જાતિનાં બીજેને, “=બેઈન્દ્રિય આદિ જીવને કે તેઓનાં શરીરને, “થાવર = સચિત્ત પૃથ્વી આદિના જીને કે તેના શરીરરૂપ પૃથ્વી આદિને, એ દરેકને ઉભા રહેતાં, ચાલતાં, ફરતાં, ઉપગપૂર્વક કે અનુપગપણાથી “સંપટ્ટિયર=સ્પર્શ કર્યો. તથા “છv=જૂઓને સંઘટ્ટ થયો, “કાગો સાથે સંવામિ=એક સ્થાનેથી અન્ય સ્થાને મૂક્યા, જિનમન્દિર, આહાર લેવા, બહાર ભૂમિએ, કે અન્ય પ્રજાને રસ્તે જતાં-આવતાં કઈ લીલી વનસ્પતિ, સચિત્ત બીજ (દાણ) વિગેરે તથા ત્રિ—લીલ, “કૂ =પુ કે અનન્તકાયિક પાંચ વર્ષની ફૂગ, ત્રસ અથવા સ્થાવર છે, તે દરેકમાં કઈ એકને કે અનેકને ઘણે કે છેડે સંઘટ્ટ (સામાન્ય સ્પર્શ) થયે, તેઓને “રિતા=સખ્ત પીડા થાય તે સંઘટ કર્યો, “પદ્ર=અત્યન્ત ત્રાસ આપ્યો, માટીને ખેરે ( ઢગલે સંભવે છે) ચાં (પગથી દબાવ્યું કે ઉપર ચાલ્યા), સચિત્ત પાણીના બિન્દુઓ શરીરે લાગ્યાં, સ્ત્રીને કે કુતર-કુતરી આદિ કેઈ લિન્ગવાળા તિર્યચ્ચનો સ્પર્શ થયે, એ મુહપત્તિ શરીરથી ઉત્સુઘટ્યા-એક હાથ ઉપરાન્ત દૂર રહ્યા, પૂજ્યા (ઈસમિતિના પાલન) વિના ચાલે, મુખે મુહપત્તિ રાખ્યા વિના બે, તે સિવાય બીજું પણ જે કઈ પાપ લાગ્યું હોય તે સર્વને પણ મનવચન-કાયાથી મારે “ મિચ્છામિ દુક્કડં થાઓ! અર્થાત્ મારું તે તે પાપ મિથ્યા થાઓ !! એ પાઠ બોલીને ગુરૂની સમક્ષ અતિચારેની આલોચના કરે તેઓને સંભળાવે.) ત્યારપછી વિશેષ શુદ્ધિ માટે “વ્યસ વિસિઝ” ઈત્યાદિ સૂત્ર દેવસિક પ્રતિક્રમણ કરતાં કહેવું. (એને અર્થ પહેલા ભાગમાંથી જોઈ લે) રાઈ પ્રતિકમણના અતિચારની આલોચનાને પાઠ આ પ્રમાણે છે __ "संथाराउट्टण किअ, परिअदृण किअ, आउंटण किअ, पसारण किअ, छप्पईसंघट्टण किअ, अचवखुविसय हूओ, संथारागेरिसीतणो विधि भणवो विसार्यो, कडूथलं अणपूजई हलाव्यु चलाव्यु, सउणइ स्वप्नांतरि दृष्टिविपर्यास मनोविपर्यास संकल्प कुविकल्प स्खलनादिक अतिचार लागा, मात्र अविधि परिठविउं, अनेरुं जि कांइ पाप लागुं हुइ ते सवि हुं मन वचन कायाई કાર મિચ્છામિ દુધઉં ” વ્યાખ્યા–સંથારામાં–૧–ઉદવર્તના=(એકવાર પાસું બદલવું તે) કિચ=કરી, ર–પરિવર્તના= (પુનઃ મૂળ પાસું બદલવું, તે) કિઅ કરી, ૩-આઉંટણ કિઅ પગ વિગેરેને કેચ કર્યો (ટુંકા કર્યા), ૪-પસારણ કિઅ પગ વિગેરે લાંબા કર્યા, પ-જૂઓને સંઘટ્ટો કર્યો અને ૬અંધારામાં માત્રુ કર્યું -પરાઠવ્યું, એ છે સ્થાને જે સાવદ્ય ક્રિયા કરી, તથા સંથારાપરિસી ભણાવવી ભૂલી ગયા, કડૂથલું=(મારવાડમાં તમારું કહે છે તે ) પૂજ્યા વિના હલાવ્યું-ખસેડ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy