________________
પ્રતિક્રમણનાં શેષ સૂત્રાના અ અને હેતુઓ]
“ સથળામળત્રપાળ, વેડ્ઝ ન નિષ્ન જાય ચારે ।
समि भावण गुत्ती, विहायरणंमि अइआरो || १४९८ || ” ( आव० निर्युक्ति) વ્યાખ્યા શયનીયવસ્તુ=સ થારા વિગેરે વસ્તુને અવિધિ-અયતનાથી લેવાં, મૂકવાં, પાથરવાં, વાપરવાં, વિગેરે અનેક રીતે અતિચારો લાગે, એ રીતે આસન બેસવા માટેનાં પાટ–પાટીયા વિગેરેને પશુ અવિધિ—અયતનાથી લેવામાં, મૂકવામાં, કે વાપરવા વિગેરેમાં અતિચારો લાગે, આહારપાણી તેને અવિધએ વહેારતાં વાપરતાં અનેક જાતના અતિચારા લાગે, ‘ચૈત્ય’ એટલે જિનમન્દિર– મૂર્તિની પણ આશાતના કરતાં, અવિધિએ ચૈત્યવન્દનાદિ કરતાં અને તેને અફૂગે સાધુધમ માં કરવા ચેાગ્ય ચિન્તા, સાર–સંભાળ, વિગેરે નહિ કરવાથી એમ અનેક પ્રકારે અતિચારા લાગે, “યતિ=સાધુ સમુદાય કે સમગ્ર સાધુઓ, તેને યથાયેાગ્ય વિનય, ઔચિત્ય, વાત્સલ્ય, કે વૈયાવચ્ચાદિ, સ્વકર્તવ્ય ન કરવાથી, અવિધિ-અનાદર કે તેના પ્રત્યે દ્વેષ વિગેરે કરવાથી એમ યતિને અગે પણ અનેક રીતે અતિચારો લાગે, શય્યા વસતિ-ઉપાશ્રય, તેનું પ્રમાર્જન વિગેરે અવિધિએ કરવાથી કે તદ્દન નહિ કરવાથી તેમજ તેમાં રાગ-દ્વેષ કે મેહ કરવાથી, સ્ત્રી— પશુપણ્ડક આદિ જ્યાં હોય તે ઉપાશ્રયમાં રહેવાથી, ઇત્યાદિ ઉપાશ્રયને અગે પણ અનેક રીતે અતિચારો લાગે, કાય-લઘુનીતિ અને ઉચ્ચારવડીનીતિ, તે બેને અર્થાત્ સ્થણ્ડિલ-માત્રને અવિધિએ પરઠવવાથી, જીવસ’સક્ત ભૂમિમાં પરઠવવાથી, બીજાએને અસદ્ભાવ થાય તેવા રાજમા કે લેાકેાપયોગી કુવા-બગીચા વિગેરેના સ્થાને પરઠવવાથી, સ્થણ્ડિલના ‘આલેાક’ વિગેરે દોષા સેવવાથી, ઇત્યાદિ અનેક પ્રકારે તેમાં પણ અતિચારો લાગે, સમિતિ=ર્યા વિગેરે પાંચ સમિતિ, ભાવના=અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર, અથવા મહાવ્રતાની પચીસભાવનાઓ, તથા ગુપ્તિ=મનાગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, એ સમિતિ, ભાવનાઓ અને ગુપ્તિએના પાલનમાં અવિવિધ સેવવાથી અગર તેનુ' સર્વથા પાલન નહિ કરવાથી, વિગેરે અનેક રીતે અતિચા લાગે, એમ શયનીયથી માંડીને ગુપ્તિના પાલન સુધીમાં જે જે ‘વિતથ’ એટલે વિરૂદ્ધ આચરણ કર્યું" હોય, તે તે અતિચારાને સમજીને, મનમાં તેની સંકલના (અવધારણા) કરીને, ગુરૂએ પાર્યા પછી સાધુએ પણ કાઉસ્સગ્ગ પારે. તે પછી પહેલાં (ગૃહસ્થ ધર્મના અધિકારમાં પ્રતિક્રમણની વિધિમાં) કહેલા ક્રમ પ્રમાણે આ દૈવસિક અતિચારોની (ગુરૂ સમક્ષ) આલેચના કરીને ગુરૂ ‘ટાળે મળે ચુંમળે' ઈત્યાદિ પાઠ કહે તે પછી બીજા સાધુએ પણ તે પાઠ બોલે. તે પાઠ આ પ્રમાણે છે—
(6
'ठाणे गमणे चंक्रमणे, आउत्ते अणाउत्ते, हरिअकाय संघट्टिय बीअकायसंघट्टिय तसकायसंघट्टय थावरकायसंघट्टिय छप्पईसंघट्टिय, ठाणाओ ठाणं संकामिआ, देहरे गोअरवरी बाहिर भूमि मारग जातां आवतां हरिअकाय बीअकाय नील फूल त्रस थावर जीवतणा संघ परिताप उपद्रव हुआ, माटी तणो खेरो चांप्यो, काचा पाणीतणा छांटा लागा, स्त्री तिर्यञ्चतणा संघट्ट हुआ, ओघओ मुहपुत्ती उस्संघव्यां, अणपूजइ हींड्या, ऊघाडे मुखे बोल्या, अनेरुं जि कांइ पाप लागु हुइ सवि हुं मन वचन कायाई करइ मिच्छा मि दुक्कडं ॥"
વ્યાખ્યા‘ઠાણે’=કાઉસ્સગ વિગેરે કરવા માટે ઉભા રહેવામાં, ‘ગમણે’–ગેાચરીઆદિ કારણે
૨૬
Jain Education International
૨૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org