________________
[॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ કેવળ લાઠી જ નહિ, કિન્તુ જ્ઞાનાદિ ગુણાની સાધનામાં જે જે ઉપકારક હોય તે દરેકને ઉપકરણ કહેવાય છે. કહ્યું છે કે—
66
जं जुज्जइ उवकरणे (गारे), उवगरणं तं सि होइ उवगरणं ।
',
अइरेगं अहिगरणं, अजओ अजयं परिहरतो || ७४१ | ” ( ओघनिर्युक्ति)
ભાવા—જે જે પાત્રાદિ વસ્તુ જ્ઞાનાદિની સાધનામાં ઉપયેગી થાય તે તે સાધુને ઉપકરણ છે, તે સિવાયનું જે જ્ઞાનાદિ માટે ઉપયાગી ન અને, કે ઉપકરણ છતાં અયતનાવન્ત સાધુ તેને અયતનાથી વાપરે, તે (સ) તેને માટે અધિકરણ (દુર્ગતિનું કારણ) છે. તથા— “ મુછારઢિયાળો, સમં ચરસ સાળો ત્રિો ।
૧૯૪
जुत्तीए इहरा पुन, दोसा इत्यपि आणाई || ८३९ ||" (पञ्चवस्तु)
ભાવા-મૂર્છા રહિત સાધુઓને આ (બે પ્રકારની ઔધિક-ઔપહિક) ઉપધિ માપથી સપ્રયેાજને રાખે અને યતના પૂર્વક વાપરે તે સમ્યક્ ચારિત્રને સાધનારી કહી છે, અન્યથા (પ્રમાણ રહિત, નિષ્પ્રયેાજન રાખે કે અયતનાએ વાપરે) તેા ઉપધિ રાખવામાં અને વાપરવામાં પણ આજ્ઞાભડ્ઝ (અનવસ્થા, મિથ્યાત્વ, ચારિત્રની વિરાધના) વિગેરે દાષા લાગે છે.
એ રીતે ઔપહિક ઉપધિનું વર્ણન કર્યું. [અહીં એટલું વિશેષ સમજવાનું છે કે-પહેલાં સ્થવિરકલ્પિકાને જે ત્રણ કપડા વિગેરે ઉપકરણેા કહ્યાં તે સર્વસામાન્ય અપેક્ષાએ સમજવાં, વિશેષ અપેક્ષાયે તે અધિક પણ રાખવામાં દોષ નથી. બૃહત્કલ્પની ટીકામાં કહ્યું છે કે–સાધુ કેવી (કેટલી) ઉપધિ રાખે ? ત્યાં જ ઉત્તર તરીકે કહ્યું છે કે—
<< भिन्नं गणणा जुत्तं, पमाणइंगालधूमपरिशुद्धं ।
Bai धारइ भिक्खू, जो गणर्चितं न चिंतेइ ॥ ३९८७|| ” (बृहत्कल्पभा० ) ભાવાર્થ-સામાન્ય સાધુ જેને ગચ્છની ચિન્તા કરવાની ન હેાય તે દીયા અથવા ઉપધિ (ચિત્ર--રગ વિગેરે) શાભા વિનાની, શાસ્ત્રોક્ત સંખ્યાથી વધારે નહિ, લંબાઈ પહેાળાઇમાં પણ શાસ્ત્રાક્ત માપવાળી, અને અગાર તથા ધૂમ્રદોષ રહિત (રાગ-દ્વેષ કર્યા વિના) રાખે, પણ ગચ્છની ચિન્તા કરનારા હોય તેને ઉપધિનું પ્રમાણ નિયત નથી. કહ્યું છે કે—
* ગળચિંતામ્ય દ્દો, ધોતો માિમો નશો ય ।
सो वि होइ उही, उवग्गहकरो महाणस्स ।। ३९८८ ||" (बृहत्कल्पभाष्य) ભાવાર્થ-ગચ્છની ચિન્તા કરનારા ગણાવચ્છેદ્યકવિગેરેની પાસે તા ઉપર જણાવેલા પ્રમાણથી વધારે હાય તે પણ ઉત્કૃષ્ટ, મધ્યમ કે જધન્ય, ત્રણે પ્રકારની ઔધિક અને ઔપકિ ઉપધિ ગચ્છને ઉપકાર કરે છે. કહ્યું છે કે—
66
आलंबणे विसुद्धे, दुगुणो तिगुणो चउग्गुणो वा वि ।
सव्यो वि होइ उवही, उग्गहकरो महाणस्स || ३९८९ || ” (बृहत्कल्पभाष्य) ભાવા-આલમ્બન (કારણ) શુદ્ધ (સખળ) હેાય તેા ખમણી, ત્રણ ગુણી, કે ચાર ગુણી હાય તા પણ તે ઉપષિ ગચ્છના મુનિઓને ઉપકારક થાય છે. આલમ્બના બે પ્રકારનાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org