SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ એરિંગણમાં અપવાદ, લાઠીનું પ્રયાજન અને ઔહિકમાં અપવાદ] ૧૯૩ જેવા આકારના ૪–સપુટલક. અને જે થાડા પાનાં હાવાથી કંઇક ઉંચાઇવાળા હોય, અથવા લાંધે, અથવા ટુકા, જાડાઇમાં અલ્પ અને પહેાળા હોય તેને આગમનપુરૂષો પછીવાડી છેદપાટી કહે છે. લલખવાનું પાટીયું, જેમાં લખીને ગેાખી--ભણી શકાય તે, અથવા કારણે જે ટેકો (આર્કિંગણુ) લેવા માટે હોય છે વ્યાખ્યાનનું પાટીયું ફલક કહેવાય છે. ઉત્સથી તે સાધુને આહિંગણ (ટેકો લેવા) ચેગ્ય નથી, કારણ કે—પડિલેહવા–પ્રમાર્જવા છતાં થાંભલા વિગેરે આઠગણુ દેવાનાં સાધના કે સ્થાનામાં થતા કુન્ધુઆ, કીડીઓ, વિગેરે જીવાના સંચાર રાકવા દુષ્કર છે. [કહ્યું છે કે— " अव्वच्छिन्ना तसा पाणा, पडिलेहा न सुज्झई તદ્દા નૈધ્રુવટ્ટમ્સ, બદુંમો ન ર્ફે ॥૩૨૨૫” (બોષનિયુક્તિ) ભાવા-થાંભલા વિગેરે આર્ડિંગણુ દેવાના સ્થાનને પડિલેહવા છતાં (ત્યાં ક્રતા) ત્રસ જીવાને રાકી ન શકાવાથી પડિલેહણા શુદ્ધ થતી નથી, તેથી નિરાગી એવા સશક્ત સાધુને એડિંગણુ લેવું કલ્પતું નથી.] માંદગી આદિ કારણે તે મજબૂત અને સુંવાળા પાટીયાનું, પત્થરના થાંભલાનુ, ચૂનાથી ધોળેલી ભીંતનુ, કે તેને આધારે મૂકેલા ઉપધિના વિટીયાનુ એડિંગણ નિષેધ્યું નથી. કહ્યું છે કે ‘“ ગતાંતત ૩ પાતા, ગાઢું તુöતિ તેળવતૢમે સંગચપટી થમે, સેટે છુ(મુદ્દાx વિહ્રિ(વેંટિ), ૫રૂરા”(કોષનિવૃત્તિ) ભાવાર્થ –અશક્તને (ગ્લાન વિગેરેને) તે પાસાં (પડખાં) અતિદુઃખે, એ કારણે સાધુની પીઠના, થાંભલાના, પત્થર (ના થાંભલા)ના, ધાળેલી ભીંતનેા કે ઉપધિના વિટીયાના ટેકા લેવાને નિષેધ નથી, આ ‘અક્ષ’ વિગેરે સર્વ વસ્તુ ઔપહિકના ‘ઉત્કૃષ્ટ’ વિભાગમાં જાણવી. આ દૃણ્ડા વિગેરે સંયમનાં ઉપકરાને રાખવાનાં કારણેા કહ્યાં છે કે— 46 ૩૬મુસાળતાવય, વિવવિસમેનુ મારે(મો)મુ । लट्ठी सरीररक्खा, तवसंजमसाहिया भणिया ||७३९|| मोक्खट्टा नाणाई, तणू तयट्ठा तयट्ठिआ लट्ठी । दिट्ठो जहोवयारो, कारण तकारणेसु तहा ||७४० ||" ( ओघनिर्युक्ति) ભાવા-દુષ્ટ પશુ, કુતરાં અને શિકારી પ્રાણીઓથી રક્ષણ કરવા માટે, કાદવવાળા કે ઉંચા નીચા સ્થળે (ચાલતાં કે ઉભા રહેતાં) આધાર માટે, તથા પાણીમાં ચાલતાં શરીરની રક્ષા માટે પણ લાઠી ઉપકારક છે, તેથી લાડીને તપ સયમમાં સહાયક કહી છે. કહ્યું છે કે મેાક્ષ માટે જ્ઞાનાદિ ગુણૢા, જ્ઞાનાદિ માટે શરીર, અને શરીર માટે લાઠી ઉપયોગી (સાધન) છે, કાના કારણમાં અને તે કારના પણ અન્ય કારણમાં ઉપચાર કરીને લેાકોમાં ખેલાય છે કે-આકાશ ઘીને વરસાવે છે તેમાં વર્ષાદનું પાણી ઘાસનું, ઘાસ દૂધનુ અને દૂધ ઘીનું કારણ છતાં પાણીને ઉપચારથી ઘી કહેવામાં આવે છે, તેમ લાફીને પણ ઉપચારથી તે તપ-સંયમમાં સાધનભૂતઉપકારક હાવાથી ઉપકરણમાં ગણી છે. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy