SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ અને ૫–કૃત્તિ=માર્ગમાં દાવાનળના (અગ્નિ હોવાના) ભય હોય ત્યારે, કે ભૂમિ સચિત્ત અથવા જીવાકુળ હાવાથી ઉભા રહેવાનું નિર્દોષ સ્થળ ન મળે ત્યારે પાથરીને ઉભા રહેવા માટે, અથવા ચારથી કદાચ લુંટાયા હોય તે અધાવસ્ત્રના અભાવે તેના સ્થાને પહેરવા માટે, એમ અનેક રીતે ઉપયાગી છે, એમ બીજા પ્રકારે સાધુઓને ઉપયોગી ચ પચક કહ્યું. તે ઉપરાન્ત એ પટ્ટગ=સથાશ અને ઉત્તરપટ્ટા, એટલી ઔપહિક ઉપધિ મધ્યમ પ્રકારની કહી છે. ઔપહિક ઉપધિના આ મધ્યમ પ્રકારોમાં સાધ્વીઓને વાર-લઘુનીતિ માટે ઉપયોગી પાત્ર વિશેષ વધારે હાય છે, કારણ કે તેઓને સદા ગૃહસ્થાની વચ્ચે રહેવાનું હાવાથી તે આવશ્યક છે. હવે ઔપહિકના ઉત્કૃષ્ટ પ્રકારનું વર્ણન કરે છે કે— अक्खा संथारो वा, एगमणेगंगिओ अ उक्कोसो । વોત્થાવાનું જળ, જોમાહા સો ૫૮રૂણા’” (પશ્ચવસ્તુ) 66 વ્યાખ્યા અક્ષા સ્થાપનાચાર્ય માટે ઉપયેગી ચન્તનકનાં શરીર વિગેરે, સથારા=(પૂર્વે વર્ષાકાળમાં પાટને બદલે રખાતું) એક સળગ કાષ્ઠનું પાટીઉં, અથવા તેવું ન મળે તે (પાટીઆં, લાકડીઓ કે વાંસ વિગેરે) અનેક અવયવેાને જોડીને (બાંધીને) બનાવેલા અનેકાજ્ઞિક સથારા, એમ બે પ્રકારના સંથારા રાખી શકાય, પુસ્તકપ-ચકુ=પાંચ પ્રકારનાં પુસ્તકો, ૧-ગણ્ડિકા, ર–છિવાડી, ૩-કચ્છવી, ૪-મુષ્ટિ અને ૫-સપુટ. ઉપરાન્ત આગળ કહીશું તે ફ્લેક, એ સ ઔપહિક ઉપધિના ઉત્કૃષ્ટ પ્રકાર છે. ‘પુસ્તકપચક’ માટે કહ્યુ છે કે— “ નંદી જાવ મુઠ્ઠી, સંપુર ૪૬ તદ્દા છિન્નારી ૬ । ä(૨) મેચિયાનું, વધવાળમિાં મને તફ્સ ૬૬॥ बाहल्लपुहुत्तेर्हि, गंडीपात्थो उ तुल्लगेो दीहो । कच्छवि अंते तणुओ, मज्झे पिहुलो मुणेयव्त्रो ||६६५॥ चउरंगुलदीहो वा वागि मुट्ठित्थगो अहवा । चउरंगुलदीहोच्चि, चउरंसा होइ विन्नेओ ||६६६ || संगो दुगमाई, फलया वोच्छं छिवाडिमित्ताहे । तणुपत्तूसियरूवो, होइ छिवाडी बुहा बेंति ॥ ३६७॥ दीहो वा हसो वा, जो पिहुलो होइ अप्पबाहल्लो । તેં મુળિયસમયસારા, વિહિપેારૂં મનંતીઃ ૬૬૮। (પ્રવચનસારો॰) ભાવા—ગણ્ડિકા, કચ્છપી, મુષ્ટિકા, સમ્પુટલક અને છેદપાટી-છેવાડી, એમ પાંચ પ્રકારનાં પુસ્તકો છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેને—જાડાઇ પહેાળાઇમાં સમાન-સમચારસ અને લાંખા-લખચારસ આકાર હાય તે ૧--ડિકા કહી છે, બે બાજુ છેડે પાતળો, વચ્ચે પહેાળા અને જાડાઇમાં એછે. હાય તેવા આકારવાળાને ર-કચ્છપી, ચાર આંગળ લાંખા કે ગાળ આકારવાળા હોય અથવા જે ચારે બાજુ ચાર આંગળ પ્રમાણના (ચારસ) હોય તે ૩–મુષ્ટિકા, જેને એ આજુ કાગળની કે લાકડાની પાટલીઓ હાય તે વેપારીઓને ઉધાર લખવાની પાટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy