SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્મચક, વર્ષાવ્યાણપરચક અને દપક] ૧૮૯ સર્વ સાધુઓને માટે માત્ર ગુરૂને જ રાખવાની હોય છે, તેમાં ૧-ચમકૃત્તિ-માર્ગમાં દાવાનલને ઉપદ્રવ હોય, જમીન છથી યુક્ત હોય ત્યારે પાથરીને ઉભા રહી શકાય, કે ચેારાદિથી વસ્ત્ર લુંટાયાં હોય ત્યારે અધેવસ્ત્રના સ્થાને પહેરી (રાખી) શકાય એવું ચર્મનું આસન વિશેષ. ૨ ચમકેષ ચામડાની કોથળી, જેમાં નખરદની વિગેરે શ રાખી શકાય, અથવા પત્થરવાળી ભૂમિમાં ઠેક લાગવાથી પગના નખ ઉખડી જાય, આ વિગેરે પ્રસન્ને પગની આંગળીઓ ઉપર પહેરી (ચઢાવી શકાય. ૩-ચર્મદ ચામડાની વાધરી (દોરી), કોઈ પ્રસર્ગે ચાલવાથી પગ નીચેની ચામડીને નુકસાન થયું હોય ત્યારે ચામડાનાં તળીયાં બાંધવામાં ઉપયોગી થાય, અથવા “ચછેદન” એટલે મુસ્કન માટે અ, ૪–ગપટ્ટ=(ાગ માટે ઉપયોગી) પાટલી દાંડીઓ વિગેરે અને પ-ચિલિમિલીગ(આહાર કરતાં બાંધવાનો) વસ્ત્રને પડદે. એટલી વસ્તુ ઔપગ્રહિક ઉપધિ તરીકે ગુરૂને રાખવાની હોય છે. વળી "जं चण्ण एवमाई, तवसंजमसाहगं जइजणस्स । શામદિવં, ગોવાહિયં વિદ્યારિ II૭૨” (નિ%િ) વ્યાખ્યા-જે એવું બીજું પણ સાધુઓને તપ અને સંયમની સાધનામાં ઉપયોગી ઘઉપાધિ સિવાયનું રાખેલું હોય તેને ઔપગ્રહિક જાણવું. એમ ઉપર જણાવ્યા સિવાયની પણ ઔપગ્રહિક ઉપધિ હોય છે, એમ સમજવું. ઔપગ્રહિકમાં પણ ઔધિકની જેમ ઉત્કૃષ્ટાદિ ભેદે છે, તે કહે છે – " पीढग निसिज्ज दंडग, पमज्जणी घट्टग डगलमाई । पिप्पलग सुई नहरणि, सोहणगदुगं जहण्णो उ ॥८३४॥" (पञ्चवस्तु) વ્યાખ્યા–૧–પીઠક કાઈ કે છાણની બનાવેલી પીઠિકા, જેને સાધુઓ ભેજવાળા મકાનમાં અથવા વર્ષાકાળમાં બેસવા માટે અને સાથ્વીવર્ગ (કેઈ આવશ્યક કારણે) તેઓના ઉપાશ્રયમાં આવેલા સાધુને વિનય કરવા-આસન માટે રાખે છે. ર–નિષઘા=પાદછિન (બેસવા માટેનું ઊનનું આસન), જિનકલ્પી સાધુને બેસવાનું નહિ હોવાથી તે ન હોય, ૩-દણ્ડક–દડો, તે પણ જિનકલ્પવાળાને ઉપદ્રવ કરનારને પણ શેકવા નહિ હોવાથી ન હોય, સ્થવિર કલ્પિકોને હોય, ૪-પ્રમાજની વસતિ પ્રમાર્જવા માટે (દડાસણ) રખાય છે તે, ૫-ઘટ્ટક=ઘુટે, પાત્રોને લેપ ઘુંટવા માટે ઉપયોગી પત્થરને કકડે વિશેષ, દડગલાદિ=શરીરશુદ્ધિ માટે ઉપયોગી પત્થરના, ઈંટના કે માટીના કકડા, ૭–પિમ્પલક=પાત્રાનું મુખ વિગેરે કરવા માટે ઉપયોગી લહનું શસ્ત્ર (અથવા મુસ્કન માટે અો) વિશેષ ૮-સેય કપડાં વિગેરેને સીવવાની સેય, ૯-નખરદની=નખ કાપવા માટે ઉપયેગી નરણ અને ૧૦–૧૧–રોધનક દ્રય કાનને અને દાંતને મેલ ખોતરવા માટેની બે સળીઓ, એટલાં ઔપગ્રહિક ઉપધિમાં જઘન્ય ઉપકરણો કહ્યાં છે. હવે મધ્યમ કહે છે કે “वासत्ताणे पणगं, चिलिमिलिपणगं दुगं च संथारे । હિંયાપા gur, મત્તાત્તિ પાળિયા ૮રૂ” (ઝવ7) વ્યાખ્યા-વર્ષોથી રક્ષણ કરવાનાં પાંચ સાધને, તેમાં ૧-ઊનનું, ૨-સૂવાઉ, ૩-તાડપત્રનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy