________________
[ધ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬
વ્યાખ્યા–પૃથ્વીકાયાદિ જીવેાના રક્ષણ માટે અને (સંથારા વિના) શયન કરતાં શરીરે ધૂળ લાગે તેથી ખચવા માટે ઉપર કહ્યા તે ૧-ઊનના સંથારા, ૨-સૂત્રાઉ ઉત્તરપટ્ટો, ૩–રજો—– હરણનું ઉપરનું ઊનનુ નિશૈથિયું (આધારીયું) અને ૪-અંદરનું સૂત્રાઉ નિશેથિયું, એ ચાર પટ્ટ કહેલા છે. તેમાં ઊનની કામળી સાથે શરીરનું સંઘર્ષણ થવાથી એ મરી જાય માટે જાનુ રક્ષણ કરવા માટે સંથારા ઉપર ઉત્તરપટ્ટો સૂત્રાઉ અને કામળ રાખવે,
હવે રજોહરણના અંદરના સૂત્રાઉ નિશેથિયાનું પ્રમાણ કહે છે કે
૧૮૮
‘‘ચવટ્ટમેત્તા, બ્રહ્માના વિષિ વા સમયે ।
एकगुणा उनिसेज्जा, हत्थपमाणा सपच्छागा || ७२५ ||" ( ओघनिर्युक्ति) વ્યાખ્યા—જેની સાથે દસીયા ન હોય તેવા રોહરણના પાટા જેવડું કે તેથી ક ંઇક માટુ સૂત્રાઉ નિશેથિયું રજોહરણની અંદર હોય. તે સંખ્યામાં એક, અને પ્રમાણથી એક હાથ લાંબુ, અને તે બહારના ઊનના એક હાથના નિશેથિઆ (આઘારીયા) સહિત હાય, એમાં બહારના નિશેથિયાનું પણ પ્રમાણુ જણાવ્યું સમજવું. વળી–
44
'वासोवग्गहिओ पुण, दुगुणो उबही उ वासक पाई ।
બાયાસંગમહેલું, મુળો તેતો àફ ।।૨દ્દા” (ગોનિથુત્તિ)
વ્યાખ્યા—વર્ષાકાળમાં ઔપહિક ઉપધિ બમણી હોય છે, તેમાં વર્ષાઋતુના કપડા (આઢણુ) અને આદિશબ્દથી પડલા વિગેરે. જે સાધુને ગેાચરી આદિ પ્રસગે બહાર જવાનું હોય તેને જે જે વર્ષાથી ભિજાય તે તે ઉપધિ ખમણી રાખવી, કારણ કે એક ભિજાતાં બીજી બદલી શકાય. ખમણી રાખવામાં પેાતાનુ અને સયમનું અન્નેનુ રક્ષણ કરવાના ઉદ્દેશ છે, જેમકે વર્ષાનું એઢણ વિગેરે એક જ હોય અને બહાર જનાર વર્ષોથી ભિજાય ત્યારે ખીજું ન બદલવાથી શરદીથી પેટમાં શૂળ વિગેરે રોગ થતાં મરણ પણ થાય અને જો એક જ હોય તે તે અતિમલિન થએલું એઢીને નીકળે ત્યારે તેની ઉપર વર્ષાનું પાણી પડતાં અકાયની વિરાધના (હિંસા) પણ થાય, માટે શરીરના અને સંયમના રક્ષણ માટે ખમણી રાખે, ભિજાય નહિ તે એક એક રાખે. વળી
“ નં પુળ સપમાળાઓ, કૃમૈિં ફીળાયિ ય હંમેગ્ગા ।
उभयंपि अहाकडयं, न संघणा तस्स छेदावा || ७२७|| ” ( ओघनिर्युक्ति) વ્યાખ્યા--ઔધિક કે ઔપગ્રહિક ઉપકરણેા પેાતાના (શરીરાદિના) માપથી ક ંઇક ન્હાનાં કે મેટાં જે યથાકૃત એટલે જેવાં મળે તે તેવાં જ વાપરવાં, સાંધવાં કે ફ઼ાડવાં નહિ. (અર્થાત્ શસ્ત્ર હોય ત્યાં સુધી સાય વિગેરે શસ્રના ઉપયોગ ન કરવા પડે તેમ જેવાં મળે તેવાં ઘેાડાં ન્હાનાં મેટાંથી નિર્વાહ કરવા.) તથા
[‘કુંડ” હ્રદિના ચેવ, ધમ્મ સમજોતમ્ ।
चम्मच्छेद पट्टे अ, चिलिमिली धारए गुरू || ७२८ || ” ( ओघनिर्युक्ति) વ્યાખ્યા—ઉપર કહ્યા ઉપરાન્ત આ પણ ઔપહિક ઉપધિ કહી છે—એક દણ્ડા અને લાઠી, એ એ પ્રત્યેક સાધુને ભિન્ન ભિન્ન ઔપહિક તરીકે રાખવાના કહ્યા છે, એ સિવાયની વસ્તુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org