________________
२४
પ્રમાણે જીવવાનુ સામર્થ્ય પ્રગટે છે અને જિનાજ્ઞાના પાલનથી કામ-ક્રોધાદિ અંતર`ગ શત્રુઓ ઉપર વિજય મેળવી શકાય છે. ધર્મગુરૂમાં એ વિજય કરવા-કરાવવાની શક્તિ હેાય છે તેથી તેઓના આશ્રયથી એ વિજય કરી શકાય છે. ઇત્યાદિ સાપેક્ષ યતિધર્મના પાલનથી આત્માને અચિન્ત્ય લાભેા થાય છે. તે પછી તે નિરપેક્ષયતિધમ ને ચાગ્ય અની તેને સ્વીકારીને પેાતાની જીવન કળાને વિકસાવી પરિણામે સર્વકર્મોથી મુક્ત થઈ શકે છે.
ગુરૂની નિશ્રામાં રહેવા નિળ નીવડે છે તે આત્મા એકલેા રહેવા માટે તે અવશ્ય નિર્મૂળ સિદ્ધ થાય છે. એટલું જ નહિ, રક્ષક વિના કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુ તેને પરાજય કરે છે અને દીક્ષાને નિષ્ફળ બનાવી તેના દુરૂપયાગ કરાવી દે છે. એથી જ સાધુ જીવનની એ મર્યાદાએ કહી છે, એક કામ ક્રોધાદિના વિજય કરવાની શક્તિ પ્રાપ્ત કરીને સ્વયં ગીતા અનવું અને બીજી એ શક્તિ ન પ્રગટે ત્યાં સુધી ગીતાની નિશ્રામાં રહેવું. એ સિવાય ત્રીજો મા નથી. એવા યેાગ્ય ગુરૂના અભાવમાં શિષ્યે શું કરવું ? તેને પણ સુંદર મા ગ્રન્થકારે મતાન્યેા છે. તે ગ્રન્થના વાચનથી પ્રસંગે પ્રસંગે સ્વયં સમજી શકાશે. નથી તેા જૈનદર્શનમાં ગુરૂના પક્ષ કે નથી તેા શિષ્યના પક્ષ, બન્નેને સ્વ-પર કલ્યાણ થાય તેવા નિષ્પક્ષ અને એકાન્તે હિતકર ન્યાયમાર્ગ બતાવ્યો છે.
પૂ. મહર્ષિઓએ ભાવિ જીવેાની કરેલી આ હિતચિતા સમજાયા પછી નિષ્કારણ ઉપકારી તેઓના ચરણેામાં મસ્તક નમી પડે છે. હર્ષોંથી યું નાચી ઉઠે છે. અને ચક્ષુ હર્ષાશ્રુથી ઉભરાય છે. એમ થઈ આવે છે કે આવા નિષ્પક્ષ એકાન્તે કલ્યાણકર માર્ગ આ ઉપકારીએ વિના બીજો કાણુ બતાવે?
તે પછી દીક્ષાના નિરતિચાર પાલન દ્વારા આત્મવિશુદ્ધિ કરવા માટે જરૂરી ગુરૂકુળવાસનું મહત્ત્વ, તેનું સ્વરૂપ, તેનાથી થતા લાભ, વગેરે વિવિધ વાતાને જણાવી છે. તેમાં પ્રસંગાનુસાર કહેલું ભાવાચાર્યનું સ્વરૂપ, તેમાં ઉત્સ-અપવાદ, શિષ્યનું કર્તવ્ય, સમર્પિતભાવના લાલે, તેથી થતી ક્લિષ્ટ કર્મોની નિર્જરા અને વિશિષ્ટ પુણ્યના અંધ, ઈત્યાદિ અતિ ઉપકારક અનેક ખાખતા કહી છે. એને સમજ્યા પછી ગુરૂકૂળવાસ કષ્ટને બદલે આનદરૂપ બની જાય છે. કારણ કે ચેાસ લાભ જાણ્યા પછી તે માટે ગમે તેવું કષ્ટ વેઠવા પણ જીવ સદા તત્પર હાય છે. સંસારમાં જીવે વિવિધ કષ્ટોને સહર્ષ વેઠે છે તેમાં ખાટા છતાં તેને અજ્ઞાન અને મૂઢતાથી પણ સાચા સમજાયેલા લાભા જ કારણ ભૂત હોય છે. તેમ અહીં પણ જન્મ-મરણાદિનાં દુઃખેાથી ત્રાસી ગએલા જીવને દીક્ષાના પાલન માટે ગુરૂની પરાધીનતા જન્મ-મરણાદિના કારણ ભૂત કામ-ક્રોધાદિને પરાજય કરવા માટે અતિ આવશ્યક અને ઉપકારક છે' એમ સમજાયા પછી તે કષ્ટને બદલે અગમ્ય આનંદ આપે છે. તે આનંદમાં સંતુષ્ટ અનેલેા આત્મા ઇન્દ્રની કે ચક્રવતી ની સમ્પત્તિને પણ તુચ્છ માની શકે છે. ચેાગ્ય ગુરૂની નિશ્રા પામીને પણ જે આત્મા તેમાં આનંદના અનુભવ કરી શકતા નથી તે સંસારનાં કષ્ટોથી કંટાળેલા છે એ સિદ્ધ થતું નથી. તેની પછી શાસ્રાધ્યયનના વિધિ અને તે માટે ઉપધાન–યેાગ (તપ સહિત વિશિષ્ટ અનુષ્ઠાન) કરવાનું વિધાન કર્યું છે, સાધુજીવનમાં શાસ્ત્રાધ્યયનની મુખ્યતા છે. કારણ કે શાસ્રા સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org