SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 1 . 1 કરોડ ' નt 0.011 . . . . . . . . - - - [ધર સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ તથા વર્ષાકાળમાં ઠાર (ધુમસ) તથા સચિત્ત રજથી પાત્રનું રક્ષણ થાય, ઈત્યાદિ ગુણે રજસ્રાણ રાખવાથી થાય છે અને તે પ્રતિ પાત્રે એક એક રાખવાનું કહ્યું છે. ૮-૯-૧૦-ત્રણ કપડા-(એક ઉનને અને બે સૂત્રાઉ એમ ત્રણ) કપડાનું પ્રમાણ કહ્યું છે કે M વાપમાળા, ગાફના વાગવા (વિસ્થા) ટ્રસ્થા . दा चेव सुत्तिआ उ, उण्णिउ तइओ मुणेयव्वा ॥७०५॥" (ओघनियुक्ति) ભાવાર્થ-કપડા શરીર પ્રમાણે, અર્થાત્ શરીરે ઓઢીને ખભા ઉપર નાખેલો છેડો રહી શકે તેટલા-સાડા ત્રણ હાથ લાંબા અને અઢી હાથ (પનામાં) પહોળા રાખવા. તે પણ બે સૂત્રાઉ અને ત્રીજે ઉનને (કામળી), એમ ત્રણ સમજવા. કપડા વિર-કલ્પિક સાધુને તે શરીર પ્રમાણ કે એથી કંઈક મોટા તથા જિનકલ્પિકને અઢી હાથ લાંબા હોય, એમ પચવસ્તુની ટીકામાં જણાવેલું છે. પ્રજન માટે જણાવ્યું છે કે " तणगहणाऽनलसेवा-निवारणा धम्मसुक्कझाणट्ठा। વિ qહ, ત્રિામરવા જેવી છા(નિ%િ) ભાવાર્થકપડા હોય તે ઠંડીથી બચવા ઘાસ ન લેવું પડે, અને અગ્નિની ઉપાસના ન કરવી પડે માટે, તેવા (નિર્બળ) સઘયણવાળાઓને ધર્મ–શુક્લધ્યાનમાં સ્થિર થવા) માટે, બીમારના રક્ષણ (ઓઢાડવા) માટે અને મૃતકને ઢાંકવા માટે સાધુને શ્રીજિનેશ્વરેએ કપડા રાખવાનું ઉપદેશ્ય છે. ઉનની કામળીને (કપડાનો ઉપયોગ વર્ષાઋતુમાં બહાર ગએલા સાધુને એકાએક વર્ષો પડે તો અપકાયનું રક્ષણ કરવા માટે કરવાનું છે, કારણ કે-બાળ-વૃદ્ધ-બીમાર વિગેરેને માટે વરસતા વરસાદમાં પણ ભિક્ષા માટે અને અસહ્ય લઘુ-વડીનીતિની બાધા ટાળવા માટે ઉપાશ્રયથી નીકળેલા સાધુનું શરીર કામળીથી આચ્છાદિત હોય તે તેની સહાયથી અપકાયની વિરાધનાથી બચી શકાય. ૧૧–રજોહરણ– જૈન સાધુનું મુખ્ય ચિન્હ), એનું સ્વરૂપ જણાવ્યું છે કે “ઘof પૂછે યાં,મ, અને મદ્યગુરથા .. एगंगियं अझुसिरं, पारायाम तिपासियं ॥१७०७॥ (ओपनियुक्ति) વ્યાખ્યા-રજોહરણ “મૂત્રદંડાના છેડે ધનં=દઢ (મજબૂત), “ષેિત્રમધ્યમાં “રિ= સ્થિર (નિશ્ચળ) અને “ =દસિઓના છેડે કોમળ કરે. ‘rifizતે કામળીને કકડામાંથી જ દસી બનાવીને કરે (પૂર્વે પાટે–દી જુદી નહિ, પણ દસવાળી કામળીના છેડામાંથી પાટા તરીકે કામળીને અમુક ભાગ અને તેના જ છેડાની (આંતરીની) દસ કરવામાં આવતી હતી.) “બલિર'=સીઓ અને નિશથિયું અને ગાંઠ વિનાનાં જોઈએ, (વર્તમાનમાં પણ ખરતરાદિ અન્ય ગચ્છામાં દસને ગાંઠ પાડવામાં આવતી નથી,) બોરીયામં=અગુઠાના મધ્યપર્વમાં તર્જની આંગલી રાખતાં વચ્ચેના પિલાણમાં આવી શકે તેટલો જાડે, અર્થાત્ દાંડી અને બે નિશથિયાં (એટલે સુત્રાઉ નિશથિયું અને ઉનનું ધારીયું) એ ત્રણ વિંટતાં તેટલો જાડો થાય તે અને “તિપાસિંચ=દરાના ત્રણ પાશ (આંટાથી) બાંધેલું જોઈએ. એ જ અર્થને ભાષ્યકાર કહે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy