SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકાની સંખ્યા, માપ અને પ્રયાજન] ૧૮૧ સંભવ હાવાથી પડલાને ભેદીને રજ વિગેરે પાત્રમાં દાખલ થઇ શકે નહિ માટે ગ્રીષ્મૠતુમાં ત્રણ, હેમન્તઋતુ સ્નિગ્ધ હાવાથી પૃથ્વીની રજ વિગેરે ચૂરાયા વિના અચિત્ત ન થાય માટે તે કાળે પડલા ભેદાવાને સંભવ હાવાથી ચાર અને વર્ષાઋતુ અતિસ્નિગ્ધ હાવાથી ઘણા લાંબા સમયે પૃથ્વીરજ (અચિત્તરૂપે) પરિણમે માટે તે ઋતુમાં પડલાને ભેદીને રજને પાત્રમાં પેસવાને વધુ સંભવ હાવાથી પાંચ પડલા રાખવા. તે પણ જો ઉત્કૃષ્ટ-અતિસુંદર (જુના ન) હોય તે આ પ્રમાણ સમજવું, અદ્ધ જીણું થએલા (મધ્યમ) હાય તા ગ્રીષ્મઋતુમાં ચાર, હેમતમાં પાંચ અને વર્ષાઋતુમાં છ રાખવા, એ મધ્યમ પડલાની સંખ્યા જાણવી, કારણ કે-મધ્યમ વધારે ભેગા થાય ત્યારે કાર્ય સાધી શકે. એથી પણ અતિ જીણું (જઘન્ય) હેાય તે ગ્રીષ્મકાળમાં પાંચ, હેમન્તમાં છ અને વર્ષાકાળમાં સાત રાખવા, એમ ત્રણ કાલના વિભાગથી પાત્રનાં આવરણાનુ' (પડેલાનુ) ઉપર જણાવ્યું તે સંખ્યા પ્રમાણ જાણવુ. તેનું માપ કહ્યું છે કે~~~ 66 'अडूढाइज्जा हत्था, दीहा छत्तीस अंगुले रुंदा । વિકા નહિ પાત્રો, સમરીત્રો આ વિજ્જળ ॥” ૭૦૫ (લોનિયુ)િ ભાવા—પડલાનું એક માપ અહી હાથ લાંબા અને છત્રીસ આંગળ પહેાળા' એટલું અને બીજી' માપ (ખભા અને પાત્ર ઢંકાય તેટલું) પાત્રના અનુસારે અને સ્વ-સ્વ શરીરની ઉંચાઇ-જાડાઇને અનુસારે જોઇએ તેટલું કરવાનુ કહ્યુ છે. પડલા રાખવાનુ પ્રયેાજન જણાવ્યું છે કે— CC 'पुप्फफलोदयरज रेणु - सउणपरिहारपायरक्खड्डा । लिंगस्स य संवरणे, वेओदयरक्खणे पडला || ७०२ ||" ( ओघ निर्युक्ति) ભાવા ઢાંક્યા વિનાના પાત્રમાં પુષ્પ, ફળ, પાણીના છાંટા, સચિત્ત પૃથ્વીકાય, અચિત્ત રેતી, કે કાઇવાર આકાશમાંથી (પક્ષી આદિની) વિષ્ટા વિગેરે પડે ત્યારે તેનાથી પાત્રની (અને આહારની)રક્ષા કરી શકાય, તેમજ લજ્જા ઢાંકવા અને કોઇવાર વેદના તીવ્ર ઉદયથી પુરૂષચિન્હ સ્તબ્ધ થાય તે ઢાંકવા માટે પડલાના ઉપયાગ કરી શકાય છે. ૭–૨જરસ્ત્રાણ-પાત્રને વીંટવાનું વસ્ત્ર, તેનુ પ્રમાણ કહ્યુ' છે કે— “ માળ તુ ચત્તા, માળવમાળ àાર નિનું | पायाहिणं करेंतं, मज्झे चउरंगुलं कमइ ॥७०३ || ” ( ओघनियुक्ति) ભાવા -પાત્રને બહારથી ચારે બાજુ વીંટતાં નીચે પડધીથી માંડીને અન્દર ચાર આંગળ પહોળુ વધે (પહેાંચે), એ રીતે રજસ્રાણુનું માપ રાખવું. પ્રયાજ ન માટે કહ્યું છે કે'मूसगरयउक्केरे, वासे सिन्हा रए य रक्खट्ठा । 46 સ્ક્રુતિ મુળા યતાળ, વાળુ વાળુ હૈં (૬)વિ ં ૭૦૪ (બ્રોયનિğત્તિ) ભાવા -ઉષ્ણાદિ કાળમાં ઉંદરે રાત્રે જમીનમાંથી રજના ઉત્કર (ઢગલે!) પાત્રમાં ન ભરે ૧૩૮–પૂ કાળે ચાલપટ્ટો ટુંકા, કંઢેરા વિના કાણીથી દખાવીને કારણે પહેરવામાં આવતા ત્યારે ગાચરી જતાં સાધુને પડલાથી લજજાનું રક્ષણ થતું, વમાનમાં વસતિમાં જ રહેવાનું હેાવાથી ચાલપટ્ટો કાયમ પહેરી રાખવામાં આવે છે. એથી પડલા પણ પાત્રને ઢાંકવા પૂરતા ટુંકા વપરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy