________________
જિનકલ્પિક અને સ્થવિર કલ્પિકાની ઉપ અને સાધ્વીની ઉપધિનું સ્વરૂપ]
૧૭૫
ભાવા—જિનકલ્પિકને કહ્યા તે જ ખાર પ્રકારને માત્રક અને ચાલપટ્ટા સહિત કરતાં
ચૌદપ્રકારા થાય, તેટલી ઉપધિ સ્થવિરકલ્પીએને જાણવી.
અહીં ઉપધિમાં ઉત્તમ-મધ્યમ૭૬ અને જઘન્યને વિચાર કરતાં જિનકલ્પિકાને ત્રણ કપડા અને પાત્ર મળી ચાર પ્રકારે ઉત્તમ છે, કારણ તે શરીરના (અને સંયમના) નિર્વાહ માટે આવશ્યક વસ્તુઓ છે. ગુચ્છા, પાત્રસ્થાપન (નીચેનેા ગુચ્છા), મુહપત્તિ અને પાત્રકેસરિકા (ચરવળી), એ ચાર મધ્યમ કહ્યાં છે અને પાત્રબન્ધ (ઝાળી), પડલા, રજસ્રાણુ અને રજોહરણ, એ ચાર પ્રકારો જઘન્ય છે. સ્થવિરકલ્પિકાને પણ જિન કલ્પિકને કહ્યા તે જ ચાર પ્રકારો ઉત્તમ છે. પડલા, રજસ્રાણ, પાત્રબન્ધ, ચાલપટ્ટા અને નાનુ` માત્રક એ છ પ્રકારો મધ્યમ અને પાત્રસ્થાપન (નીચેને ગુચ્છો), પાત્રકેસરિકા, ઉપરના ગુમ્હે અને મુહપત્તિ, એ ચાર જઘન્ય છે. સાધ્વીઓની પચીસ પ્રકારની ઉપષિ આ પ્રમાણે કહેલી છે.
66
'उवगरणाई चउद्दस, अचोलपट्टाई कमढयजुआई |
અજ્ઞાળવિ મળિગાડું, દ્બિાળિ ગ (વિ) દ્યુતિ તાળકું ખર उग्गहणंत पट्टा, अद्धोरुअ चलणिआ य बोद्धव्या । अभिंतरवाहिनिअंसणी अ तह कंचुए चैव ॥ ५३०॥ उच्छिr वेकच्छी य, संघाडी चेव खंधकरणी अ ।
ओहो हिंमि एए, अज्जाणं पणवीसं तु ॥ ५३१ ॥ " ( प्रवचनसारोद्धार०)
વ્યાખ્યા સ્થવિરકલ્પિક સાધુને કહેલી ચૌદ પ્રકારની ઉપધિમાંથી ચેાલપટ્ટો બાદ કરીને એક કમઢક ગણતાં સાધ્વીઓને પણ સંખ્યા અને સ્વરૂપથી સ્થવિરકલ્પી તુલ્ય ઉપધિ હાય છે, આ કમક એટલે લેપ કરેલું (ર ંગેલું) તુમ્બડાનું કાંસાની મેાટી કથાટના આકારનું સ્વ-સ્વ ઉદર (આહાર) પ્રમાણ ભાજન સમજવું. સાધુની જેમ સાધ્વીને માંડલીમાં સર્વ સાધારણ માટુ' (નન્દી) પાત્ર ન હેાવાથી દરેકને જુદુ જુદુ કમક હોય છે. કારણ કે સ્ત્રીજાતિપણાને લીધે પ્રાયઃ સ્વભાવ તુચ્છ હાવાથી પાત પેાતાના જુદા કમકમાં જ તેને ભાજન કરવાનુ હોય છે. એ ચૌદ ઉપરાન્ત તેને નીચે કહ્યા પ્રમાણે ૧૧ પ્રકારે ઉપધિ વધારે હોય છે.
૧-અવગ્રહાનન્તક-અવગ્રહ એટલે અહીં જૈનપરિભાષા પ્રમાણે ચેાનિપ્રદેશ’સમજવા, તેના અનન્તકવસ્ત્રને ‘અવગ્રહાનન્તક' કહેવાય છે. નાવાના આકારે તે મધ્યમાં પહેાળુ અને બે છેડે સાંકડુ ગુહ્યપ્રદેશની (બ્રહ્મચર્યની) રક્ષા માટે લડ્યેાટીના આકારનું સમજવું. સંખ્યાથી તે એક જ હાય અને પ્રમાણથી તે સ્વસ્વ શરીરના અનુસારે લાંબુ–પહેાળું સમજવું, ઋતુધર્મ વખતે રૂધિરની રક્ષા માટે તે જાડા અને સુંવાળા વસ્ત્રનું કરવું, પુરૂષના શરીરના સ્પર્શ જેવા કશ સ્પર્શ સ્ત્રીને વિકારજનક હોવાથી તેવા કર્કશ સ્પવા નહિ કરવુ, (પરસ્પર અસમાન સ્પર્ધા વિકાર પ્રગટ કરે છે તેથી) સુંવાળા વસ્ત્રને સ્પર્શે ચેાનિના સ્પર્શ સરખા
Jain Education International
૧૩૬--ઉપધિમાં ઉત્તમ-મધ્યમ અને જધન્ય પ્રકારના આલેચના કરવામાં અને પ્રાયશ્ચિત્ત લેવામાં ઉપયેાગી છે, ઉત્તમ--મધ્યમ-જઘન્યનું પ્રાયશ્ચિત્ત ભિન્ન ભિન્ન બતાવેલું છે, માટે ઉપધિના આ ઉત્તમાદ્િ પ્રકારાનુ જ્ઞાન આવશ્યક છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org