________________
આત્માઓને દુઃખથી મુક્ત કરવાના ઉપાયેનું આજે પણ તે રક્ષણ અને પ્રચાર કરે છે. અનેક પ્રકારનાં માન-સન્માન અને સગવડે વચ્ચે પણ તેઓ ત્યાગ અને વૈરાગ્યથી સાધના કરી રહ્યા છે. સર્વકાળમાં હોય તેમ આજે પણ એમાં દૂષિત છે અને રહેવાનાં, તે પણ આ એક હકિકત છે કે સર્વજ્ઞના વચનના આધારે જીવનારા જેનશ્રમથી જગતને ઘણે લાભ થયે છે અને આજે પણ થાય છે. જન શ્રમણના આ વૈશિથ્યને સાચવવા માટે શાસનના અંત સુધી ગ્યતાનું વિધાન અને તેને જણાવનારાં શાસ્ત્રો સંઘને ઉપકારક છે. એ કારણે ગ્રન્થકારે આ ગ્રન્થની રચના કરી છે અને તેમાં સૌથી પ્રથમ શિષ્યની ચેગ્યતાનું વિશદ વર્ણન કર્યું છે.
ગુરૂ પણ ગ્ય જોઈએ, અન્યથા શિષ્યનો વિકાસ ન થાય, એ કારણે શિષ્યની યોગ્યતા પછી ગુરૂની યંગ્યતાનું વર્ણન છે. સર્વ સાધુઓને ગુરૂપદ માટે એગ્ય નથી માન્યા, સાધુધર્મ માટે યોગ્ય છતાં તેમાંને છેડે વર્ગ ગુરૂપદ માટે યોગ્ય નીવડે છે. માટે ગુરૂપદને યોગ્ય થયે હોય તેને દીક્ષા આપવાને અધિકારી માન્ય છે. ગ્રન્થોક્ત ઔત્સર્ગિક સંપૂર્ણ ગ્યતાને પ્રાપ્ત કરવી સર્વકાળમાં દુર્લભ છે, તેથી તે તે કાળને આશ્રીને વિશેષ ગ્યતાને પામેલા આત્માઓ સાધુધર્મ માટે અને ગુરૂપદ માટે યોગ્ય ગણાય છે. એ વાતને પણ ગ્રન્થકારે સ્પષ્ટ કરી છે.
ગ્રન્થમાં કહેલું ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ ગૃહસ્થનાં અને સાધુધર્મનું સ્વરૂપ સાધુનાં કર્તવ્યનું સચોટ જ્ઞાન કરાવે છે. ઉપરાંત સંઘના ચારે અંગેની રક્ષાના અને વિકાસના કારણેને અને પતનના પ્રતિકારને (ઉપાયને પણ સમજાવે છે. કોઈપણ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, કે ધર્મ સમ્પ્રદાય જે તે પિતાના રક્ષણ અને વિકાસને ઈરછ હોય તે તેણે આચારબળ કેળવવું જોઈએ અને તે માટેનું કાયદાશાસ્ત્ર પણ હોવું જોઈએ. આ ગ્રન્થના બને ભાગે શ્રીસંઘના વિકાસ માટે વિધિ-નિષેધરૂપે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. એનું યથાશક્ય પાલન કરવામાં જ વ્યક્તિનું, સંધનું, શાસનનું કે જીવમાત્રનું કલ્યાણ છે. રેગીને રોગનું નિદાન, ઔષધ અને પરેજી વગેરેની જેમ સર્વ આવશ્યક બાબતેને પૂરી પાડતે આ ગ્રન્થ શ્રીસંઘને સાચે માર્ગદર્શક છે.
યોગ્યતા વિના લીધેલી, અયોગ્ય ગુરૂએ આપેલી, કે અવિધિથી સ્વીકારેલી દીક્ષા સ્વ-પર હિત ન કરી શકે એ વાતને ઈનકાર ધર્મનો અથ કેઇપણ કરી શકે નહિ. દીક્ષા માટે જઘન્ય-ઉત્કૃષ્ટ વયનું પ્રમાણ, માતા-પિતાદિની સંમતિ માટે નિષ્પક્ષ ન્યાય, વગેરે સઘળા પ્રશ્નોને આ ગ્રન્થમાં સરળ ઉકેલ છે. મધ્યસ્થ અને સૂક્ષમ બુદ્ધિવાળો સત્યને અથી કેઈપણ માન્ય કરે અને
ગ્ય આત્મા આત્મવિકાસના અનન્ય સાધનભૂત સાધુધર્મથી વંચિત ન રહે તેવું તથા અનધિકારી આવા ઉચ્ચ પદે આવી ન જાય તેવું એમાં સ્પષ્ટીકરણ છે. વયનું પ્રમાણ, વાલીની સંમતિ, વગેરે વિવિધ બાબતેને ઉત્સર્ગ–અપવાદપદે વિચાર કરીને “સાધુધર્મને પાળવા માટેની શાસ્ત્રોક્ત ભૂમિકાને પામેલો એગ્ય આત્મા દીક્ષા માટે અધિકારી છે એમ સ્પષ્ટ કર્યું છે. યોગ્યતા વિનાને અબાલ હોય કે વાલીઓની સંમતિવાળે હેય તે પણ તેને અનધિકારી ગણ્ય છે. એમ સ્યાદ્વાદ દષ્ટિએ વિચારતાં આ ગ્રન્થમાંથી અનેક બાબતેને હિતકર ઉકેલ મળી રહે છે.
નિમિત્તોનું બી-યોગ્યતાના વિચાર પછી દીક્ષા વિધિ બતાવ્યું છે. તેમાં પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વગેરે નિમિત્તાદિ સામગ્રીને યોગ મેળવવાનું વિધાન કર્યું છે. નિમિત્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org