SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વડીનીતિ માટે એસવાના, શૌચના અને પાછા આવવાને વિધિ] સ્થાપના ખાજુમાં છે. આ એક હજાર ચાવીસમા ૩ ८ ૯ ૧૦ સયાગ ૧ ૨ ભાંગા ૧૦ ૪૫ ૪ ૫ ૬ ૭ ૧૨૦૨૧૦ ૨૫ર | ૨૧૦ ૧૨૦ ૪૫ ૧૦ ૧ કુલ ૧૦૨૩ અશુદ્ધ અને એક શુદ્ધ સાથે ૧૦૨૪. 46 ભાંગે ૧૬૭ શુદ્ધ પ્રદેશ (ભૂમી) પ્રાપ્ત થાય ત્યાં બેસતાં પહેલાં કરવાના વિધિ આ પ્રમાણે છે. दिसिपवण गामसू रिअ - छायाऍ पमज्जिऊण तिक्खुत्तो । નમ્મુદ્દોત્તિ ાઝળ, વોસિરે બાયમેન્ના વા રૂક્શા'-(કોષનિયુક્ત્તિ) વ્યાખ્યા સ્થણ્ડિલ બેસવામાં સાધુએ પૂર્વ અને ઉત્તરદેિશામાં પીઠ નહિ કરવી, કારણ કે તે એ દિશાઓ લેાકમાં પૂજ્ય હાવાથી પુંઠ કરતાં લેાક વિરાધ થાય. રાત્રે દક્ષિણ દિશામાં પુંડ નહિ કરવી, કારણ કે રાત્રે દેવે દક્ષિણમાંથી ઉત્તરદિશામાં જાય છે એવી લેાકશ્રુતિ છે. એ રીતે લેાકમાં સૂર્ય દેવ તરીકે પૂજ્ય મનાતા હોવાથી સૂર્ય સન્મુખ પુંઠ કરીને અને (ગામમાં દેવમન્દિરાદિ હેાવાથી) ગામ તરફ પુંઠ કરીને પણ નહિ બેસવું. તેમ બેસવાથી પણ લેાકવિરોધ થાય. પવન જે દિશામાંથી આવતા હેાય તે તરફ પુંઠ કરીને નહિ બેસવું, કારણ કે વડીનીતિને સ્પર્શિને આવેલા પવનથી શ્વાસેાચ્છવાસ લેતાં નાકમાં મસા થાય. માટે એટલી દિશાએ વજીને (વૃક્ષાદિની) છાયા હોય ત્યાં ભૂમિને ત્રણવાર (દૃષ્ટિથી) પ્રમાઈને અણુનાદ્ નસ્સુમા’ અર્થાત્ આ ભૂમિ જેની સત્તામાં હોય તે મને અનુમતિ આપેા' એમ કહીને સ્થણ્ડિલ વાસિરાવે, વૃક્ષાદ્રિની છાયા ન હોય તેા વાસિરાવ્યા પછી એક મુહૂર્ત સુધી વડીનીતિ ઉપર સ્વશરીરની છાયા પડે તેમ ઉભું રહે, એથી છાયામાં કૃમીયા (જીવા હાય તેને તાપના ઉપદ્રવ ન થતાં આયુઃ પૂર્ણ થતાં સ્વયમેવ પરિણામ પામે. કહ્યું છે કે— 66 Jain Education International 'संसत्तगहणी पुण, छायाए निग्गयाए वो सिरs | छायाsसइ उहमि वि, वोसिरिय मुहुत्तयं चिठे || १८५|| ( ओघनि० भाष्य ) ભાવા—જેની વિષ્ટામાં કૃમીયા નીકળતા હોય તે વૃક્ષાદિની છાયા હેાય ત્યાં બેસે, છાયાના અભાવે તાપમાં પણ બેસે અને વાસિરાવીને એક સુહૂત (ઉપર છાયા કરીને) ઉભું રહે. એસતી વેળા રજોહરણ, ઈંડા, વિગેરે ઉપકરણા (કટી ભાગના દૃમાણુથી) ડાખી સાથળ ઉપર રાખે અને પાણીનું પાત્ર જમણા હાથમાં રાખે, અપાનની શુદ્ધિ તે ત્યાં જ, કે ત્યાંથી ખસીને ખીજે પણ કરે. અર્થાત્ વિષ્ટા કઠિન (બંધાએલી) હેાય તે ત્યાં અને નરમ હાય તા ખીજે, અને શૌચ નજીકની ભૂમીમાં જ કરે અને તેમાં ત્રણ ચેાગળાં પાણી વાપરે. કહ્યું છે કે “ વાળું વામે ગંમિ, માં ૨ વાદ્દિ થે । तत्थऽन्नत्थ व पुंछे, तिहि आयमणं अदूरंमि ||३१७ || ” ( ओघनि० भाष्य ० ) ભાવારોહરણ, ઈંડા, આદિ ઉપકરણેા ડાખી સાથળ ઉપર અને પાત્ર જમણા હાથમાં રાખે, શુદ્ધિ ત્યાં કે બેઠા હોય તેની નજીકમાં જ કરે. અને શૌચ ત્રણ ચાગળાં પાણીથી (ત્રણ વાર) કરે. ગૃહસ્થાદિના દેખતાં તે વધારે પાણી પણ વાપરે, ઇત્યાદિ જયણા પહેલાં કહી. કહ્યું છે કેजड़ पिच्छंति गिहत्था, पत्ते मत्तगाणि गिव्हित्ता | 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy