SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૫ અંકને ભાગ દેવા, જવાબ આવે તેનાથી તેની અનન્તર (બાજુના) ઉપરના અણૂકને ગુણતાં સયાગાના અક આવે. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ આ હકિકત સ્થાપનાથી સમજાવે છે કે અહીં દશસ યાગી ભાંગા કાઢવાના છે, માટે આ પ્રમાણે એ રાશી લખવી. પછી ૧૦૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ નીચેની રાશીના ડાખા છેડે એકનેા આંક છે તેની પાસેના એના આંકથી ઉપરની રાશીના છેલ્લા દશના આંકને ભાગ દેતાં પાંચ જવાબ આવે, તેનાથી ઉપરના તે દેશની પાસેના નવના આં કને ગુણતાં ૪૫ જવાબ આવે, એટલા દ્વિકસયાગી ભાંગા જાણવા, પછી ત્રિકસચેાગી ભાંગા કાઢવા માટે એ ૪૫ના આંકને નીચેની રાશીના બેની પાસેના ત્રણના આંકથી ભાગી તેની ઉપરના આઠના આંકથી ગુણતાં એકસેસ વીસ ભાંગા આવે, તેટલા ત્રિકસ યાગી ભાંગા જાણવા. પછી ચતુઃસ ંચાગી ભાંગા નિપજાવવા માટે ૧૨૦ને નીચેની રાશીના ચારના આંકથી ભાગી તેની ઉપરના સાતના આંકથી ગુણતાં ખસેાને દશ ભાંગા ચતુઃસ ંયોગી થાય, તે પછી પચ્સયાગી ભાંગા માટે ખસેાદશને નીચેની રાશીના પાંચના આંકથી ભાગ આપી ઉપરના છ ના આંકથી ગુણતાં મસાને ખાવન આવે, તેટલા ભાંગા પશ્ચસચેાગી જાણવા. છસંચાગી ભાંગા માટે પચસંચાગી ભાંગાના ૨૫૨ના આંકને નીચેની રાશીના છ ના આંકથી ભાગ દઈ તેની ઉપરના પાંચના આંકથી ગુણતાં અસાને દશ જવાબ આવે, તેટલા ભાંગા છસયાગી થયા. સાતસ યાગી ભાંગા માટે એ અસાદસના આંકને સાતથી ભાગ દઈ તેની ઉપરના ચારના આંકથી ગુણતાં એકસા વીશની સંખ્યા આવે, તેટલા સમસયેાગી જાણવા. આઠસ`યેાગી ભાંગા માટે એ ૧૨૦ની સંખ્યાને નીચેની રાશીના આઠના આંકથી ભાગ દઈ તેની ઉપરના ત્રણના આંકથી ગુણતાં પીસતાલીસ જવાબ આવે તેટલા આઠ સંચાગી ભાંગા થાય, નવસંચાગી ભાંગા માટે આઠસયાગીની ૪૫ની સંખ્યાને નીચેની રાશીના નવના અકથી ભાગ દઈ ઉપરના એના અથી ગુણતાં દસ આવે તેટલા ભાંગા નવસંચાગી જાણવા અને શસંચાગી માટે નવસંચાગી દશ ભાંગાને નીચેની રાશીના દેશના આંકથી ભાગી ઉપરના એકના આંકથી ગુણતાં એક જવાબ આવે, તે ભાંગેા દશસયાગી જાણવો, અર્થાત્ દર્શને સ ંચાગી ભાંગા એક જ થાય. એમ જેટલી સંખ્યાના સ ંચાગી ભાંગા કાઢવા હેાય તે માટે એ રીતે ગણિત કરવુ. સ્થલિભૂમિના દેશ પર્યન્તની સંખ્યાના સ ંચાગી ભાંગા કેટલા થાય ? તે જણાવતાં કહ્યું છે કે " दस पणयाल वीसुत्तर - सयं च दोसय दसुत्तरा दो य । બાવન તો મુત્તા, વીમુત્તર પંચવત્તાવા दस एगो अ कमेणं, भंगा एगाइ चारणाए उ । सुद्वेण समं मिलिआ, भंगसहस्सं चउव्वीस ||४०५ ||" (पञ्चवस्तु) ભાવા—દશ, પીસતાલીસ, એકસે વીશ, ખસેાને દશ, ખસાને ખાવન, ખસાને દશ, એકસે વીશ, પીસતાલીસ, દશ અને એક, એમ અનુક્રમે એકસચેાગી-કિસ યાગી યાવત્ દશ સ ંચાગી ભાંગા જાણવા. એ બધાના સરવાળા કરતાં ૧૦૨૩ થાય, તે સઘળા દોષવાળા હાવાથી અશુદ્ધ છે, તેમાં એક શુદ્ધ (દશ પૈકી કાઈપણુ દોષ વિનાના) મળે ત્યારે ૧૦૨૪ થાય, તે છેલ્લા ભાંગે શુદ્ધ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy