SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થણ્ડિલ ભૂમિની શુદ્ધિ અને તેના ભાંગાનું ગણિત] ૧૬૫ ટેકરાવાળી ભૂમિમાં બેસવાથી પડી જવાય તેા શરીરે નુકસાન થાય, વિષ્ટાથી ખરડાય, (વિરાધના થાય) અને કીડી આદિ જીવાની હિંસા થાય. ૪--‘અ’િ=ઘાસ-તૃણ-પાંદડાં વિગેરેથી નહિ ઢંકાએલી પ્રગટ ભૂમિમાં બેસવું, એ ઉપર ઘાસ વિગેરે હાવાથી જમીન ઢંકાએલી હેાય તે ત્યાં બેસવાથી નીચે વિંછી, કીડા, કીડીઓ વિગેરે હાય. તે તેના કરડવા વિગેરેથી શરીરની અને તેના મરણથી સંયમની વિરાધના થાય. ૫‘વિરાયત’–જેને અચિત્ત થયા પછી બહુ સમય ન થયેા હાય, તે જ ઋતુમાં (બે મહિનામાં) અગ્નિ આદિથી અચિત્ત થયેલા સ્થળમાં બેસવું. એ મહિનાથી વધારે વખત જતાં (ઋતુ બદલાવાથી) અચિત્ત સ્થળ પણ મિશ્ર થઈ જવાથી અચેાગ્ય મને છે. ૬-‘વિસ્તીર્થં’=જધન્યથી ચેારસ એકહાથ અને ઉત્કૃષ્ટથી ખરચેાજન પહેાળા સ્થળમાં બેસવું. –‘દૂરયાદ”નીચે દૂર સુધી અર્થાત્ અગ્નિ (સૂર્ય) આદિના તાપથી જન્યથી ચાર આંગળ સુધી અચિત્ત થએલી ભૂમિમાં બેસવું. ૮-‘બનાસ’=નજીકના સ્થળમાં નહિ પણ દૂર પ્રદેશમાં. આ નજીકના બે પ્રકારા થાય છે, એક દ્રવ્યથી અને બીજો ભાવથી, દ્રવ્યથી નજીક=કાઈના ઘર કે ખગીચા-કુવા વિગેરેની પાસેનું સ્થળ અને ભાવથી નજીક=જ્યાં સુધી વડીનીતિને શકી શકાય, બધા સખ્ત થવાથી દૂર જતાં રોકી શકાય નહિ, એથી જ્યાં નજીકમાં એસવુ જ પડે તે ભાવ નજીક, આ બે પ્રકારનું નજીક ટાળવુ, અર્થાત્ બહુ ખાધા ન થાય અને પહેલાં દૂર પ્રદેશમાં જઈ શકાય તેવા સમયે નીકળી (સામાન્યજનાપયેાગી ભૂમિથી) દૂર જંગલમાં જવુ'. ૯–‘વિવનિંત’—જે ભૂમિમાં નીચે દરા (છિદ્રો) ન હોય ત્યાં બેસવુ, અને ૧૦-‘ત્રણમાળવી ગતિ’સ્થાવર-વસ જીવાથી રહિત-નિર્જીવ ભૂમિમાં બેસવું. તાત્પર્ય કે એ દશ દોષરહિત શુદ્ધ ભૂમિમાં વડીનીતિ–લઘુનીતિ વિગેરે પરઠવવું. આ દશ દાષાના એકસયાગી, દ્વિકસયાગી, યાવત્ દશસયાગી ભાંગા કરવાથી એક હજાર ચાવીશ ભાંગા થાય છે, કહ્યું છે કે 46 'एक्कं दुगतिगचउपंच- छकस तट्ठनव गदसहिं । संजोगा कायव्वा, भंगसहस्सं चउव्वीसं || " पञ्चवस्तु० ४०१ ॥ ભાવાથ –એક –એ–ત્રણ–ચાર-પાંચ-છ–સાત-આઠ-નવ અને દશના આંકના સચેગા કરવા, એથી એક હજારને ચાવીશ સ'ચાગી ભાંગા થાય. તેમાં દ્વિકસયાગી ચાર, ત્રિકસ ચેાગી આઠ, એમ ઉત્તરોત્તર અમણા કરતાં ચતુઃસંચાગી સેાળ, વિગેરે દશસુધીના સંચાગી ભાંગા ૧૦૨૪ થાય, તેનું ગણિત આ પ્રમાણે છે. '; उभयमुहं रासिदुगं, हिट्टिल्लाणंतरेण भय पढमं । लद्धहरासिविहतं, तस्सुवरिगुणं तु संजोगा || ४०३||" (पञ्चवस्तु) વ્યાખ્યા-જેટલા અકના સયેાગી ભાંગા કાઢવા હોય તેટલા અણૂકની સંખ્યા ‘ઉભયસુખ’ એટલે જમણી તથા ડાબી તરફથી ઉપર નીચે લખવી. પછી નીચેના ડાબી તરફના પ્રથમ અક્કથી અનન્તર એટલે તેની પાસેના અકથી ઉપરની રાશીના ડામી બાજુના પહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy