SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ધ સં૰ ભા૦ ર્ વિ૦ ૩ગા૦ ૯૫ (ઇર્યાસમિતિ પાળતા) ચાલે, એમ ગામાદિની બહાર (પહેલી ભૂમિએ, તેના અભાવે ત્રીજી) ભૂમિએ જાય, ત્યાં પહેાંચી પ્રથમ ઉભા ઉભા લેતાં પડી જવાના સંભવ હાવાથી નીચે બેસીને ‘ડગલ’ (શુદ્ધિ માટે ઉપયાગી પત્થર-માટી–ઇંટ વિગેરેના કકડા) ગ્રહણ કરે. તે પણ નરમ કે કઠિન સ્થણ્ડિલના અનુસારે બે અથવા ત્રણ ગ્રહણ કરે. ડગલ લઈને ઉભા થઈને વડીનીતિ માટે બીજે બેસે, સ્થણ્ડિલભૂમિનું સ્વરૂપ કહ્યું છે કે 'अणावायमसंलोए, परस्सणुवघाइए । 66 समे असिरे आ वि, अचिरकालकमि अ ॥ ३९९॥ विच्छिन्ने दूरमोगाढे, णासण्णे बिलवज्जिए । તમવાળથીબહિ, ચાળિ યોતિરે '૪૦૦૫ ચવસ્તુ II વ્યાખ્યા−૧-અનાપાત=ખીજાનું અનાગમન, અર્થાત્ જ્યાં બીજું કાઈ આવે નહિ, અસં હેન્ના=અન્ય કઈ જ્યાં દેખે નહિ, અર્થાત્ જ્યાં કાઈ આવે નહિ અને દેખે નહિ તેવી ભૂમિએ બેસવુ. કારણ કે સાધુને નિહાર ગુપ્ત રીતે કરવાના વિધિ છે. હવે અન્યનુ` આગમન ઘણા પ્રકારે સ’ભવિત છે માટે કહે છે કે-તિય ચ કે મનુષ્ય કાઇનું પણ આગમન થાય, મનુષ્યમાં પણ સ્વપક્ષનુ (સંયમીનુ) અને પરપક્ષનું (ગૃહસ્થનું), સ્વપક્ષમાં પણ સાધુનું કે સાધ્વીનું, સાધુમાં પણ સંવેગીનુ' અને અસંવેગીનું (શિથિલાચારીનુ), પણ મનેાજ્ઞનું સ ંવેગીમાં (એક આચારવાળાનુ) અને અમનેાનનું (ભિન્ન આચારવાળાનું), મનેાજ્ઞમાં પણ સવેગીના પક્ષકારનુ' અને અસ'વેગીના પક્ષકારનુ, તેમાં પણ પુરૂષનુ–સ્રીનું કે નપુંસકનું, પુરૂષમાં પણ દણ્વિકનું' (રાજાનું કે રાજ્યાધિકારીનુ) અથવા કૌટુમ્બિકતુ (ગૃહસ્થનુ કે ગામધણીનુ), તે એમાં પણ શૌચધર્મવાળાનું કે અશૌચધમવાળાનું, વિગેરે અનેકનુ આગમન થવાના સ ́ભવ રહે, તેમાં સ્વપક્ષી-સંયમી—સવેગી-મનાજ્ઞ આવે તે નિષેધ નથી, અમનેાન આવે તે તેના આચાર ોઇને નવદીક્ષિત સાધુઓને કદાચ પરિણામ બદલાઈ જાય, માટે તેવા સ્થળે નહિ બેસવું. સાધુએ સાધ્વીના (કે સાધ્વીએ સાધુના) આગમનવાળું સ્થળ તે અવશ્ય તજવું. પરપક્ષીય (ગૃહસ્થ) આવે ત્યારે જો તે શૌચવાદી હાય તા પગ ધોવા અને શુદ્ધિ કરવામાં પણ પાણી વધારે વાપરવું એ માટે દરેક સાધુએ જુદા પાત્રમાં પાણી પણ જુદું જુદું રાખવુ, ઈત્યાદિ વિવેક (જયણા) કરવા. એ ‘આપાતનુ’ સ્વરૂપે કહ્યું ‘અસલાક’માટે તા કહ્યું છે કે તિર્યંચા દેખે ત્યાં બેસવામાં દોષ નથી, મનુષ્ય દેખે તેમ હોય તે આપાતમાં કહ્યો તેમ વિવેક કરવા. આ અનાપાત અને અસલાક’ એ બે પદાની ચતુ ગી થાય,તેમાં પહેલો ‘અનાપાત-અસ લેાક’ભાંગે શુદ્ધ સમજવા ૨-અનુષષાત’ એટલે માલિકી વિનાની ભૂમિમાં પણ ખીજા મનુષ્યેા શાસનની હલકાઈ વિગેરે ન કરે (અને માલિકીવાળી ભૂમિમાં તેના માલિક તરફથી પરાભવ ન થાય) ત્યાં બેસવું. ૩-‘સમ’ એટલે સરખી (ખાડા કે ઢાળ વગેરેથી રહિત) ભૂમિમાં બેસવું–ઢાળ કે ખાડા 66 ૧૩૩-ભૂમિમાં ચોંટેલાં ડગલ નહિ લેવાં, છૂટાં પડેલાં પણ પત્થરનાં ઉત્કૃષ્ટ, ઇંટ વિગેરેનાં મધ્યમ અને માટીનુ... ઢેકું જન્ય કહેલું છે. માટે જે ઉત્કૃષ્ટ, કમળ અને સમ હૈાય તે પ્રમાઈને લેવાં. તે નરમ સ્થડિલ વાળાએ ત્રણ, કઠિન આવતા ડૅાય તેણે એ લેવાં અને ભગન્દર વિગેરે ગુદાના દવાળાએ નહિ લેવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy