________________
કાળ–અકાળસંજ્ઞા, સ્થડિલ જવાને વિધિ અને ભૂમિશુદ્ધિ ]
૧૬૩ ગન્ધ વિનાનું અને ખાટું (ખાટી છાશની આશ) સ્થષ્ઠિલભૂમિએ જવાની દિશા સિવાયની બીજી કઈ દિશાએથી વહોરી લાવે, એથી ગૃહસ્થને એવી શકી ન થાય કે સાધુઓ કાંજીથી (છાશની આશથી) શૌચ કરે છે, કારણ કે ધર્મની હલકાઈ થાય. કહ્યું છે કે
"कालमकाले सण्णा, कालो तइआइ सेसयमकालो।
पढमा पोरिसि आपुच्छ, पाणगमपुफियऽन्नदिसि ॥" ओपनियुक्ति-३०९॥ ભાવાર્થ–સંજ્ઞા કાળે અને અકાળે બે સમયે થાય, તેમાં ત્રીજી પિરિસીમાં થાય તે કાળ અને શેષસમયે થાય તે અકાળ કહ્યો છે. જે પહેલી પિરિસીમાં થાય તે સાધુઓને પૂછે અને બીજી દિશાએથી તર વિનાનું પાણી તેટલું (તેવું) લાવે કે જેનારને તે નિર્મળ પાણી જેવું સમજાય. આ પાણી ઉપલક્ષણથી “ગન્ધ રહિત લેવું વિગેરે પણ સમજી લેવું. વળી
“બારેજાભાMિ, ગાઢો પુછવું છે.
एसा उ अकालंमी, अणहिंडिअ हिंड(डि)आ कालो॥" ओघनियुक्ति० ३१०॥ ભાવાર્થ-ળીમાં પાત્ર રાખીને તેમાં પાણી જરૂર કરતાં વધારે લાવવું, કારણ કેકદાચ અન્ય સાધુને ઉપયોગમાં આવે, અથવા ગૃહસ્થના દેખવાથી શૌચ કે પાદપ્રક્ષાલન કરવાં પડે છે તેમાં વાપરી શકાય. લાવેલું પાણી ગુપ્ત રીતે ગુરૂ સમક્ષ આલોચવું અને તેઓને પૂછીને સ્થષ્ઠિલ ભૂમિએ જવું. આ અકાળસંજ્ઞાને વિધિ કહ્યો તે ચરી જનારને ગોચરી જતાં પહેલાં થાય તેથી “અકાળ” સમજ, ગેચરી જઈને આવ્યા પછી અથવા ભેજન પછી ત્રીજી પિરિસીમાં સંજ્ઞા થાય તે તે કાળ જાણ. (અન્ય આચાર્યોના મતે ગોચરી નહિ જનારને અર્થ પિરિસી પછી (ભજન પહેલાં) સંજ્ઞા થાય તે પણ કાળસંજ્ઞા અને ગોચરી જનારને ત્રીજી પરિસીમાં બાધા થાય તે કાળસંજ્ઞા મનાય છે.) હવે કાળસંજ્ઞાએ બાહિરભૂમિએ (સ્થડિલે) જવાને વિધિ કહે છે કે –
"कप्पेणं पाए, एक्केक्कस्स उ दुवे पडिग्गहिए ।
તારં તે છે, વિદ તરં તુ ઘર્f ” ગોવેનિત્તિ-રૂશા વ્યાખ્યા–ભેજન પછી ધાએલાં પાત્રો બે સાધુના સંઘાટકમાંથી જે બહાર જવાને ન હેય તેને એક તેનું અને બીજું બહાર જનારનું, એમ બે બે પાત્ર આપીને બહાર જનારા બે બે સાધુ ત્રણને પહોંચે તેટલું પાણી લઈને બીજા સંઘાટકના સાધુ) સાથે જાય. કહ્યું છે કે
"कप्पेऊणं पाए, संघाडइलो उ एगु दोण्हं पि ।
पाए धरेइ विइओ, वच्चइ एवं तु अन्नसमं ॥" पश्चवस्तु-३९६॥ વ્યાખ્યા–પાત્રો ઈને પિતાના સંઘાટકના એક સાધુને બન્નેનાં પાત્ર સોંપીને બીજે સાધુ અન્યસંઘાટકના સાધુ સાથે (સ્થડિલે) જાય. જવાને વિધિ કહ્યો છે કે –
"अजुगलिआ अतुरंता, विगहारहिआ वयंति पढमं तु ।
નિસિફ ડા , કાવે વશમાઝ '' વચ્ચવરતુ-૩૧૮ વ્યાખ્યા–બાજુમાં નહિ પણ આગળ પાછળ ચાલે, જલ્દી ન ચાલે, વાર્તાલાપ વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org