________________
૧૬૨
ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૫
કે ચવિહાર પચ્ચક્ખાણુ કરવું તે સાપેક્ષ યતિધમ છે. જો કે એકાશન પચ્ચક્ખાણુ કરતી વેળા પ્રથમથી જ તિવિહાર કે ચષ્વિહાર પચ્ચક્ખાણ કરેલું હોય છે, તેા પણુ અપ્રમાદ૧૭૨ ( સ્મરણુ ) માટે ભાજન પછી પુનઃ તે કરવુ હિતકર છે. તેમાં ગુરૂવન્દન કરતાં પહેલાં મુખવકિા પડિલેહવી, કહ્યું છે કે
44
'विहिणा जेमिअ उडिअ, इरिअं पडिक्कमिअ भणिअ सक्कथय ।
पुति पेहिअ वंदण - मिह दाउ कुणइ संवरणं ।" यतिदिनचर्या - २५६ ॥ ભાવાથ વિધિથી ભાજન કરીને, ઉઠીને, ઇરિયાવહિ॰ પ્રતિક્રમીને, શક્રસ્તવ કહીને, મુહપત્તિ પડિલેહીને, ગુરૂને વન્દન કરીને, (દિવસચરમ) પચ્ચક્ખાણુ કરવુ” ત્યાં આ વિષયમાં આટલું વિશેષ જણાવેલું છે કે
" सोहिअ पत्ताबंध, सम्मं निम्मज्जिआणि पत्ताणि ।
કૃષિનુ તે વિાિ, વિઘ્ન ના[હિ]òદુળસમજો ।।રપા कह विहु पत्ताबंधो, पमायवसओ खरंटिओ हुज्जा । पडलाई अहव कप्पो, कप्पिज्जसु ताणि जयणाए || २५८ || पढमं लूहिज्जंते, चीवरखंडेण जेण पत्ताणि ।
तं निच्चं धोविज्जइ, अन्नह कुच्छाइआ दोसा || २५९ ॥ " यतिदिनचर्या ॥ ભાવા -પાત્રબન્ધનને (ઝોળીને) ચક્ષુથી જોઇને, સારી રીતે શુદ્ધ કરેલા પાત્રાંને તેનાથી વિધિ પૂર્વક આંધીને પ્રતિલેખનના સમય થતા સુધી મૂકી રાખવાં. (૨૫૭) જે પ્રમાદ વિગેરે કાઈ કારણે ખેાળી ખરડાયેલી હોય અથવા પડલા કે કપડા ખરડાયેલાં હોય તેા તેને જયણાથી ધોવાં. (૨૫૮) વળી જે વખણ્ડથી પાત્રને પહેલી વાર લૂછ્યાં હોય તેને (પહેલા વ્યૂહણાને) તે દરરોજ ધાવું, કારણ કે નહિ ધાવાથી જુગુપ્સા (સંમૂર્છિમ જીવાત્પત્તિશાસનની અપભ્રા જના) વિગેરે દોષો લાગે.”
તે પછી બહાર જવામાં હેતુભૂત ‘આવસહિયા’ જેનુ લક્ષણ પહેલાં જણાવ્યું છે તે કહીને બહાર ભૂમિએ જાય, કારણ કે–વિના કારણે સાધુને બહાર જવું કલ્પતું નથી. ગામશહેરની બહાર ભૂમિએ જઈ ત્યાં શુદ્ધ-નિર્જીવ સ્થળે વડીનીતિ કરે-બાધા ટાળે.
અહી સ્થણ્ડિલ જતા સાધુઓની મર્યાદા એવી છે કે-વડીનીતિની ખાધા કાળે અને અકાળે એમ એ સમયે થાય, તેમાં સવારની સૂત્ર અને અર્થ પેરિસી પૂર્ણ કરીને કાળનુ પડિલેહણ કર્યાં પછી થાય તે અથવા ભાજન પછી થાય તે અન્ને કાળસંજ્ઞા' કહેવાય અને તે સિવાયના કાઈ સમયે થાય તે અકાળસંજ્ઞા' કહેવાય. આ અકાળસંજ્ઞા જો પહેલી(સૂત્ર)પરિસિમાં થાય તે તે સાધુ અન્ય સાધુએને પૂછે કેતમારામાંથી કોઈ સ્થલિ ભૂમિએ જવાના છે કે નહિ? જો કાઈને જવાનુ હેાય તે તેને અનુરૂપ (તેટલું) પાણી (કાંજી) લાવે, એ પાણી તર વિનાનુ,
૧૩૨–સવારે તિવિહાર–ચઉવ્યિહાર વિગેરે પચ્ચકખાણ કરવા છતાં તેમાં ‘રિટ્ઠાવિણુઆ’ આગાર રામેàા હૈાય છે તેનું ભેાજન સમાપ્ત થયા પછી પ્રયેાજન ટળી જવાથી ભેાજન પછી કરાતા આ પૃચ્ચ
ક્રૂખાણુમાં એ આગારના ત્યાગ કરાય છે એ કારણે પણ પુન: આ ‘દિવસરિમ” પચ્ચક્ખાણુ સાર્થક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jaineljbrary.org