SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સરસવન્યા અને ભાજન પછીનું કવ્ય] ૧૬૧ પાણી, કાંજીવથિત=કાંજીમાં ઉકાળેલું પાણી, લેાણુ–લવણુથી(મીઠાથી)મિશ્ર (અચિત્ત) થએલું પાણી, કુટ્ટા=અમ્બલી (આમલી) તેનું પાણી પેયા=ઉકાળા વિગેરે અને તિસ્તુખ્યા=ચાપડ કે વઘાર વિનાની રામ (ગળમાણું) વિગેરે, (૧૭૦૬) તથા કાંજીયુક્ત અને પાણીયુક્ત બે પ્રકારની વિલેપિકા (પીવાનું દ્રવ્ય વિશેષ), એદન=ચાખા વિગેરે રૂક્ષ આહાર, કુમાષ=અડદ કે ચાળા, સતુ=સેકેલા જવના (અને ચણાને) લેટ, પિષ્ટ=કાચા મગ વિગેરેના લેાટ, મણ્ડકરેાટલા-રેટલી વિગેરે, સમિત= આટા (ઘઉંના લેટનું મણ્ડક વિગેરે પકાવેલું દ્રવ્ય વિશેષ), ઉત્સ્વિન્ન=મુદ્ગરક વિગેરે (મુગડી આદિ સમ્ભવે છે) અને કાર્જિંકપત્ર=અરણીકાષ્ઠનાં પાન વિગેરેનું પાણીમાં ખાફેલું શાક, એ સ દ્રવ્યો અલેપકૃત જાણવાં. (૧૭૦૭) હવે લેપકૃત દ્રવ્યો કહે છે કે विगई विग अवयवा, अविगइपिंडरसएहिं जं मीसं । 66 ગુરુદ્રદ્દિતળાવથયે, વિશમ્મિ ય સેક્ષનું ૨ ॥” વૃદ્દ૫મા૦ ૫૭૦૮૫ ભાવા —વિગઈએ, વિગઈઓના અવયવેા, અર્થાત્ મન્થુ (દહીંમાંથી માખણ જુદુ પડ્યું ન હેાય તેવું વલેાણું કરેલું દહીં-મઠા), વિગ’એનાં નીવિતાં વિગેરેથી મિશ્રદ્રવ્ય અને અવિગઈરૂપ (ખજૂ રાદિ) સરસ દ્રબ્યાના રસેાથી મિશ્ર વસ્તુ, એ સદ્રવ્યેા લેપકૃત સમજવાં. અહીં ગાળ, દહીં કે તેલના અવયવા, મદ્યના અ ંશા, અને શેષ ઘી વિગઈ વિગેરેના અવયવે, ઈત્યાદિ જે કાઈ વિગઈરૂપ અને અવિગઇરૂપ (વિગઇએનાં નીવિઆતાં) હાય તે સર્વ દ્રવ્યે લેપકૃત સમજવાં. (૧૭૦૮) હવે એ જ પિણ્ડરસા(સરસદ્રબ્યા)નાં નામ કહે છે કે “ જીવવાહવિત્ઝ, મુદ્બિા માર્જિન જ્યરે ગ । વર્ગીનારેિ, જાહે વિષા ય વાધવા ” ધૃત્વ મા॰ ||૭|| વ્યાખ્યા—આમ્ર(દરેક જાતિની કેરી), આમળાં, કાડાનુ ફળ (કા ં), દ્રાક્ષા, બીજોરાનુ ફળ, કેળાં, ખજૂ ર, નાલિએર, કાલ એટલે ખેરના ચૂરો, અને આમલી વિગેરે પિણ્ડરસ (સરસ) દ્રવ્યેા જાણવાં. વિગઇએ નથી પણ સરસ દ્રબ્યા તરીકે લેપકૃત છે. એ લેપ-અલેપકૃત દ્રબ્યાનું સ્વરૂપ અહીં પ્રસજ્જ્ઞાપાત કહ્યું] હવે ઉપર પાત્ર ધાવાને વિધિ કહ્યો તે (કર્યા) પછી રિયાવહિ॰ પ્રતિક્રમણ કરીને શક્રસ્તવ ૧૩૧કહેવા રૂપ ચૈત્યવન્દન કરવુ તે પણ સાપેક્ષ યતિધમ છે. એમ મૂળ ૯૪મા શ્ર્લાકના અથ કહ્યો. હવે તે પછીનું કર્તવ્ય કહે છે. મૂ—“ગુરુવન્તનપૂર્વે ચ, શ્યાવ્યાનસ્થ તિા । आवश्यक्या बहिर्गत्वा स्थण्डिले विविसर्जनम् ॥९५॥ Jain Education International " મૂળના અ–ભાજન પછી ગુરૂવન્દન પૂર્વક ‘દિવસ રિમ’ પચ્ચક્ખાણુ કરવું અને ‘આવસ્સહી' કહી બહાર ભૂમિએ જઇને શુદ્ધ(શાસ્ત્રાકત)ભૂમિમાં વડીનીતિની બધા ટાળવી. ટીકાના ભાવા–ગુરૂને દ્વાદશાવતા વન્દન કરવા પૂર્વક બાકી રહેલા દિવસનું તિવિહાર ૧૩૧–વમાનમાં ભાજન પછી ‘દિવસર્રિમ” પચ્ચક્ખાણુ માટે ‘જચિંતામણી’ આદિનું ‘જયવીયરાય॰' સુધીનું કરાતું આ ચૈત્યવન્દન સાત પૈકી ચેાથું સમજવું, ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy