SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ 46 'अच्छद वेणुवउत्ता, णिरवयवे दिति तेसु कप्पतिअं । णाऊण व परिभोगं, कप्पं ताहे पवडूढंति ||" (पञ्चवस्तु० ३८९ ) ભાવાર્થ –નિર્મળ પાણીથી શુદ્ધ થઈને (આહારના અંશ વિગેરેને પાત્ર, હાથ, વિગેરેમાંથી ઉપયાગપૂર્વક ધાઈ નાખીને) આહારના અંશ વિગેરેથી શુદ્ધ થએલાં તે પાત્રાંને ત્રણ કલ્પથી વે અને આધાક આદિ દોષવાળું ભાજન વપરાયાનું જાણે તે વધારે વાર પણ વે. (કે જેથી દોષની વૃદ્ધિ (નિ:શુકતા) ન થાય.) ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૪ તેમજ પીજી-ત્રીજી વાર ધાવા છતાં બહાર જો આહારના કોઈ અશ રહી ગયેલા દેખાય તા પૂર્વે ધાવા માટે લીધેલા પાણીથી જ તેને દૂર કરે, પણ ત્રણવાર ધોવાના વિધિને ભગ થવાના ભચે નવું પાણી ન લે. કહ્યુ છે કે " अंतोणिरवयवि च्चिय, बिअतिअकप्पेऽवि बाहि जइ पेहे । અવયવમંતનહેાં, તેવ —િ તે જવું ” (પદ્મવસ્તુ–૩૧૦) —માંડલીમાં પાત્રને ધાતાં આહારના અંશ દૂર કર્યા પછી બહાર બેસીને તે પાત્રને ખીજી ત્રીજીવાર ધાવા છતાં કાઇ અંશ દેખાય તે તે (ત્રીજીવાર) લીધેલા પાણીથી જ તે અંશને દૂર (સા) કરે. ભાવા તેમાં આ પ્રમાણે વિવેક કરવા–જેમાં અલેપકૃત અશનાદિ દ્રવ્ય લીધેલું હેાય તેને નહિ૧૭૦ ધાતુ, પણ જે પાત્રમાં લેપકૃત દ્રવ્ય લીધું હોય તેને તે અવશ્ય ધાવું. બૃહત્કલ્પમાં કહ્યું છે કે‘ માળસ વારો, અહેવળે નચિ દિત્તિ હાયવું । तम्हा लेवकडस उ, कायव्या मग्गणा होइ ||" १७०५ ।। ભાવાપાત્ર ધાવામાં એ વિવેક કરવા કે–જેમાં અલેપકૃત દ્રવ્ય લીધું હોય તેને કઈ કરવાનું (ધાવાનું) નથી, લેપકૃતથી ખરડાએલાને અવશ્ય ધાવું જોઇએ. એ કારણે અહીં તેની વિચારણા (પ્રરૂપણા) કરવાની છે. એ ઉદ્દેશથી અહી' પ્રસજ્જ્ઞાનુસાર અલેપકૃત દ્રવ્યો કહે છેकंजुणिचाउलोदे (क), संसद्वाया मकट्टमूलरसे । कंजियकढिए लोणे, कुट्टा पिज्जा य नित्तुप्पा ||१७०६ ॥ कंजियउदगविलेवी, ओदणकुम्मास सत्तु पिट्ठे । 46 મંડલમિડસિને, નિયત્તે અહેવૐ ।।'' ૨૭૦૭ II (વ્રુત્ત્તત્ત્વમા॰) વ્યાખ્યા કાંજી=સાબુદાણાની રાખ, ઉષ્ણ ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી ઉકાળેલું પાણી, ચાઉલાદગ=ચાખાના ધાવણુનું પાણી, સંઘ્ર=ગેારસથી ખરડાએલા પાત્રમાં નાખેલું દહીં દૂધના રસવાળું (મિશ્ર) થએલું અચિત્ત પાણી, આયામ=ઓસામણ, કાષ્ઠમૂળચણા, ચાળા, વિગેરે કઠોળ (દ્વિદળ) દ્રવ્યા અને તેના રસ=અંશેાથી મિશ્ર (અચિત્ત) થએલું હોય તે ‘કાષ્ઠમૂળરસ’ ૧૩૦-છાપેલી પ્રતમાં ‘વિધેય:’ પાડે છે ત્યાં ‘ન” રહી ગયા છે, અમદાવાદના સંવેગીના ઉપાશ્રયના ભડારની ધર્મ સંગ્રહની લખેલી પ્રત નં. ૧૬૮૮ માં ‘ન વિધેય’ પાડે છે અને તે અથી સફ્ગત હાવાથી તે પ્રમાણે અ કર્યાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy