SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધ॰ સં૰ ભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૯૪ એમ છ કારણે મુનિને આહાર-પાણી લેવાનાં છે. એવા કારણે પણ ભાજન કરતા સાધુ આહારાદિના છ ભાગા ક૨ે. કહ્યું છે કે— 'अद्धमसणस्स सव्वंजणस्स कुज्जा दवस्स दो भाए । 66 વાયવયાદા, છમ્માર્થ ળયું દુર્ ।।'' (તિવિનચર્યા–૨૪૪) ભાવા —સાધુ (ભૂખના) અડધા (ત્રણ) ભાગે! શાક વગેરે બધા ય ભેાજન માટે અને એ ભાગેા પાણી માટે કરે (કલ્યે), અર્થાત્ પાંચ ભાગે આહાર-પાણી વાપરે અને વાયુના સંચાર માટે છટ્ઠો ભાગ ઉણાદરી કરે. આહારનું' પ્રમાણ(સામાન્યતયા)પુરૂષને ૩૨ અને સ્ત્રીને ૨૮ કવળા કહ્યા છે. કહ્યું છે કે" बत्तीसं किर कवला, आहारो कुच्छिपूरओ भणिओ । પુસિસ ય મÊિહિયાળુ, બઠ્ઠાવીસું મવે વળા' (વિજનિયુક્ત્તિ–૬૪૨) ભાવાથ—પુરૂષને સામાન્યતયા ઉદરપૂરક આહાર ત્રીસ કવળ કહ્યો છે અને સ્ત્રીને અઠ્ઠાવીસ કવળ હોય છે. ગેારસ (દહી-દૂધ આદિ)ના ભાજનના વિધિ તા આ પ્રમાણે કહેલે विदलं जिमिय पच्छा, मुहं च पत्तं च दोवि धोएजा । 46 ગાવિ અન્નત્તે, મુનિના પોસં યિમા !” (તિનિષા-૨૪૬) ભાવાર્થ વિદલ (કઢાળ) જમીને પછી સુખ અને પાત્ર બન્ને ધેાવાં, અથવા નિશ્ચે વિઠ્ઠલના સ્પર્શી વિનાના બીજા પાત્રમાં ગારસનું ભાજન કરવું (મુખ, હાથ વિગેરે તા ખીજા પાત્રમાં જમે તે પણ ધાવાં જ.) તે પછી ત્રણકવળ જેટલું ભેાજન ખાકી રહે ત્યારે તેનાથી ખરડાએલાં પાત્રાંની ચીકાશને હાથની અંગુલીથી લુછવી, (પછી તે ત્રણ કવળ વાપરીને)ડાળાયેલા (ધાવણ વિગેરેના) પાણીથી પહેલી વાર પાત્રને ધાઇને તે પાણી પી જાય, અને પછી મુખશુદ્ધિ કરીને નિર્મળ (નીતરેલું) પાણી લઈને ખીજીવાર પાત્રને ધાવા મણ્ડલીની બહાર જાય. કહ્યું છે કે— 44 पत्ताणं पक्खालण-सलिलं पढमं पिबंति नियमेणं । સોહતિ મુદ્દે તો, માતૢિ જ્ઞાળિ ધોવતિ ' (તિદ્દિનચર્યાં-૨૯૦) ભાવાથ–પાત્રાના ધાવણનું પહેલું પાણી નિયમા પીવું, તે પછી મુખશુદ્ધિ કરવી અને પછી પાત્રાંને ખીજીવાર માંડલી અહાર ધાવાં. ૧૨૮-કુકડીના ઇંડા પ્રમાણુ આહારને એક કવળ કહ્યો છે, તેમાં કુકડીના ઉપચારથી દ્રવ્ય અને ભાવ બે પ્રકારેા છે, દ્રવ્ય ક્રુકડીના પણ ઉત્તર અને ગળું એમ બે પ્રકારે છે તેમાં જેનું ઉત્તર જેટલા આહારથી મધ્યમ રીતે ભરાય તેને તેના ખત્રીસમે। ભાગ ઉદર કુકડી કવળ અને ગળામાં સુખપૂર્વક ઉતારાય તે ગલકુકડી કવળ જાણુવે. અથવા શરીર એ જ કુકડી અને તેનું મુખ તે અણ્ડક સમજવું. એ વ્યાખ્યાથી મુખમાં વિના મુશ્કેલીએ મૂકાય તે શરીર કુકડી કવળ, અથવા કુકડીના ઈંડા જેટલેા આહાર તે કવળ સમજવે. ભાવથી જેટલેા આહાર લેતાં ધૈય રહે, સંયમ સધાય અને જ્ઞાનાદિની વૃદ્ધિ થાય તે આહાર ભાવકુકડી અને તેના ખત્રીસમેા ભાગ તે કવળ, એ ન્યાયે સ્ત્રીને માટે પણ સમજવું(પિણ્ડનિયુક્તિટીકા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy