SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુના આહારનું પ્રમાણુ-અને પાત્ર છેવાને વિધિ]. ૧૫૭ યાત્રારૂપ ધર્મના સાધનભૂત શરીરના નિભાવ માટે જ બેંતાલીસ દોષ રહિત આહાર લેવાથી થાય છે. જો કે અહીં પહેલાં ૪૨ દે કહ્યા તેમાં ગ્રામૈષણાના પાંચ મેળવતાં ૪૭ થાય, તે પણ ગ્રાસષણના પાંચ પૈકી “કારણ અભાવ” નામને છેલ્લો દોષ ચાલુ વિષયના સાતમા (છઠા) દ્વારમાં અહીં સ્વતન્ને જણાવવાનું હોવાથી શેષ ચાર ભેદે મેળવીને ૪૬ કહ્યા તે બરાબર છે. શાસષણના દે ૧–સચેજના, ર–પ્રમાણથી અધિક, ૩-અજ્ઞાર, ૪-ધૂમ્ર અને પ-કારણભાવ, એમ પાંચ છે. કહ્યું છે કે – "संजोअणा पमाणे, इंगाले धूम कारणे चेव । उवगरण भत्तपाणे, सबाहिरभन्तरा पढमा ॥१॥" (प्रवचनसारो० ७३४) ભાવાર્થ–“ગ્રાસેષણદોષો–૧– સંજના, ર–પ્રમાણાધિજ્ય, ૩–અગાર, ૪-ધૂમ્ર, અને પ-કારણભાવ, એ પાંચ છે, તેમાં પહેલી સંજનાના ૧-ઉપકરણવિષયા અને ર–ભક્ત પાનવિષયા, એમ બે અને તે બેના પણ બાહ્ય-અભ્યન્તર એમ બે બે ભેદે છે. ” તેમાં– ૧-સાજના-નરસ વિગેરેના) લોભથી જેટલી વિગેરેમાં ‘ખાંડ-ઘી વિગેરે બીજા દ્રવ્ય મેળવવાં તે ભક્તપાનવિષયા સંજના કહેવાય, તે ઉપાશ્રયની બહાર મેળવે તે બાહ્ય અને અન્દર આવીને મેળવે તે અભ્યન્તર સંયેજના થાય, સાધુએ તે નહિ કરવી. (ઉપકરણસંચોજનામાં પણ કઈ સ્થળેથી સુન્દર ચળપટ્ટો વિગેરે મળે તેને અનુરૂપ બીજેથી કમળ સુંવાળો કપડે વિગેરે મેળવીને ઉપાશ્રયની બહાર પહેરે તે બાહ્ય અને ઉપાશ્રયમાં પહેરે તે અભ્યન્તર સમજવી.) ર–પ્રમાણાધિચ-ધીરજ-શરીરબળ–અને સંયમનાં અનુષ્ઠાનમાં ન્યૂનતા ન થાય તેટલો આહાર પ્રમાણભૂત કહેવાય, અધિક આહારથી તે વમન, મરણ, કે રેગો પણ થાય, માટે આહાર પ્રમાણુથી વધારે લે તે દોષ છે. ૩-અલ્ગાર–સ્વાદિષ્ટ અન્નની કે તેના દાતારની પ્રશંસા કરતે વાપરે તે સાધુને રાગરૂપી અગ્નિથી સંયમરૂપ કાષ્ટના અલ્ગારા થાય, માટે તે અાર દોષ નહિ સેવ. ૪-ધૂમ્ર-અનિષ્ટ અન્ન કે તેના દાતારની નિન્દા કરતે વાપરે તે સાધુ શ્રેષરૂપ અગ્નિથી ચારિત્રરૂપી ઈન્જનને બાળ ચારિત્રને ધૂમાડાથી મલિન–કાળું કરે, માટે ધૂમ્ર દોષ પણ નહિ સેવ. ૫-કારણુભાવ- નીચે કહીશું તે છ કારણે વિના ભેજન કરનારને “કારણાભાવ” દોષ લાગે છે, માટે વિના કારણે ભજન ન કરવું. ભજનનાં કારણે ૧–સુધાની વેદના સહન ન થાય, ૨-આહાર વિના અશક્ત (ભૂખ્યા) શરીરે વૈયાવચ્ચાદિ કરી ન શકાય, ૩–નેત્રનું તેજ ઓછું થતાં ઈર્યાસમિતિના પાલનમાં અશુદ્ધિ થાય, કપ્રતિલેખના–પ્રમાજના વિગેરે સંયમનું પાલન ન થઈ શકે, પ–સુધાની પીડા વધી જવાથી મરણને સમ્ભવ થાય અને ૬-આરૌદ્ર ધ્યાનથી બચીને ધર્મ ધ્યાનમાં સ્થિર ન થવાય, એ કારણે તે ભેજન કરવું, એ ભજન કરવાનાં કારણે છ છે. કહ્યું છે કે – "वेअणवेयावच्चे, इरिअट्ठाए अ संजमट्ठाए। तह पाणवत्तिआए. छद्रं पुण धम्मचिंताए॥" (ओपनियुक्ति-५८०) ભાવાર્થ–સુધાની વેદના સહન ન થવાથી, વૈયાવચ્ચ માટે, રિયાસમિતિના પાલન માટે, પ્રમાર્જનાપડિલેહણાદિ સંયમ માટે, પ્રાણ ટકાવવા માટે, અને છઠું ધર્મધ્યાનના ચિન્તન માટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy