________________
ભાજનમાં ગ્રાસેષણાના દાષા, અને ભેાજનનાં કારણા]
૧૫૫
‘વિધિપૂર્વક ભાજન કરવું' એમ કહેલું હોવાથી એધનિયુક્તિમાં ખતાવેલો ભેાજનના સઘળે વિધિ સાત દ્વારાથી અહીં જણાવવો જરૂરી છે. તે આ પ્રમાણે
द्वारगाथा - " मंडलि भायण भोयण, गहणं सोही उ कारणुव्त्ररिए ।
માયવિદ્દી ન તો, માળો તેહુદ્ધનીતૢિ '' (બોનિથુત્તિ-૧૬૬) વ્યાખ્યા—૧-માંડલી-વડીલના (યથારત્નાધિકના) ક્રમે પ્રકાશવાળા સ્થળે આ પ્રમાણે કરવી-નીકળવા પેસવાના માર્ગ મૂકીને રત્નાધિક (સ્થવિર) પૂર્વાભિમુખ બેસે, એક સાધુ માંડલીના સ્થવિરે આપેલા અશનાદિ બીજા સાધુઓને આપવા તથા વધારાનું લેવા ગુરૂની સન્મુખ બેસે, બીજાએ ગુરૂની તદ્દન સન્મુખ, પાછળ કે માજીમાં નહિ બેસતાં સન્મુખ કંઇક બાજુમાં અગ્નિકાણુ કે ઇશાન કોણમાં બેસે, લેાજન ગુરૂની સન્મુખ બેસીને કરવું કે જેથી કુપથ્ય વિગેરેમાંથી તેએ સરળતાથી ખચાવી શકે. ર-ભાજન-પહોળા મુખનું લેવું, સાંકડા મુખનું નહિ. કારણ કે તેમાં માખી વિગેરે દેખી ન શકાય. પ્રત્યેક સાધુ પાસે ૧–શ્ર્લેષ્મની, ૨-આહારમાંથી નીકળેલા કાંટા કંકર વિગેરે અખાદ્ય વસ્તુ નાખવા માટે એમ એ એ કુRsિએ રાખવી. માંડલીની બહાર કાઢ ગૃહસ્થ વિગેરે આવી ઉભે। ન રહે તેની રક્ષા માટે ઉપવાસી વિગેરે ભેાજન નહિ કરનાર સાધુને રાકવા. કારણ કે સાધુને પ્રચ્છન્ન (ગુપ્ત) ભોજન કરવાની આજ્ઞા છે. કહ્યું છે કે~~ " पच्छन्ने भत्तव्यं, जइणा दाणाउ पडिनिअत्तेणं ।
તુચ્છ નાગો, ચંધો હતા ગોસારૂં ?' (વસ્તુ-રૂ॰૧)
ભાવા દાનધર્મથી નિવૃત્ત થએલા સાધુએ ગુપ્ત ભાજન કરવું, કારણ કે દેખીને દીન દુ:ખીઆએ તેની યાચના કરે અને સાધુ આપે તે અનુકમ્પાદાનથી પુણ્યકર્મના બન્ધ થાય, એ પુણ્યઅન્ય સાધુજીવનમાં નિષેધ્યેા છે, કારણ કે સેાનાની ખેડીની જેમ તે પણ અન્ધન છે. ખીજી ખાજુ માગવા છતાં ન આપે તે યાચકને પ્રદ્વેષ (અપ્રીતિ) વિગેરે થવાથી તેને મિથ્યાત્વમાહનીય કર્મીના અન્ય થાય, તેથી તે દુર્લભમાધિ થાય. (એક અન્યમાં સાધુને પ્રમાદ નિમિત્ત બનવાથી સાધુને પણ મિથ્યાત્વ વિગેરે કર્મના અન્ય થાય.)
ભાજના ૧-‘યથાજાત’=એટલે ગૃહસ્થ પાસેથી લીધા પછી તેની ઉપર કોઇ પણ ક્રિયા કર્યા વિના જ વાપરી શકાય તેવું પાત્ર, ૨-અલ્પપરિકમ’=લીધા પછી તેની ઉપર અલ્પ ક્રિયા (રંગ વિગેરે) કરવું પડ્યુ. હાય તેવુ' પાત્ર, અને ૩-અહુરિકમ’=જેમાં (સાંધવું-રંગવું) વિગેરે અહુ ક્રિયા કરવી પડી હોય તેવું પાત્ર, એમ પાત્ર ત્રણ પ્રકારનાં હોય, તેમાંથી આહાર માટે ઈરાદા પૂર્ણાંક અસત્ય ખેાલવાથી માયામૃષાવાદ, અણુાહારીપદની ઉપાદેયતાને બદલે આહારને ઉપાદેય માનવાથી મિથ્યાત્વ, એમ વિવિધ રીતે પાપનું સેવન સવિત છે, એથી એ આહાર તેવા તેવા ઢાષાના જનક ખને છે, જો કે તથા તથા પ્રકારનાં કર્માંના દલિકાના ઉદયથી તે દાષા તે આત્મામાં પ્રગટે છે તે! પણુ કમનાં દલિકા નિમિત્ત વિના ફળ આપી શકતાં નથી. શુભાશુભ પુદ્દગલાના બળને પામીને કર્યાં પેાતાના વિપાક ખતાવી શકે છે, એથી જ આહાર શુદ્ધિ માટે આટલા ભાર શાસ્ત્રકારોએ આપ્યા છે, એ કારણે જ તેમાંથી ખચવા માટે અહીં ‘ક્ષત ઉપર ઔષધ લગાડવાની જેમ ભેાજન લેવું' એમ કહ્યુ છે તે ખૂબ વિચારણીય અને આદરણીય છે. વીતરાગ પ્રરૂપિત શાસ્ત્રોનું જેમ જેમ સૂક્ષ્મ અવલેાકન કરવામાં આવે તેમ તેમ તેના પરમેાપકારીપણાની સિદ્ધિ પ્રત્યક્ષ થતી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org