________________
૧૫૪
[ધ સં॰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૪ યમાં) પણ હાનિ થાય, માંડલીમાં તે ઘણા સભાળનારા હોય એટલે એવી અગવડ ન પડે અને સહુની વૈયાવચ્ચ સુખ પૂર્વક થઈ શકે. કહ્યુ` છે કે
66
. अतरंतबालबुड्ढा, सेहाएसा गुरू असहुवग्गो ।
साहारा गहालद्धिकारणा मण्डली होइ ||" (ओघनि० ५५३)
ભાવા -અસમર્થ એવા ગ્લાન, ખાળ, વૃદ્ધ, નવદીક્ષિત તથા પ્રાક્રૂર્ણાંક, ગુરૂ અને અસહિષ્ણુ રાજપુત્રાદિ વિગેરે સુકામળ કાયાવાળા, એ સર્વના અનુગ્રહ (ઉપકાર) માટે તથા જે સાધુ લાભાન્તરાયના ઉદયે આહાર મેળવવાની લબ્ધિ વિનાના હોય તેના અનુગ્રહ માટે મણ્ડલી છે. ભોજન કરવા બેઠેલે સાધુ પ્રથમ પોતાના આત્માને આ પ્રમાણે હિતશિક્ષા આપે— “ વાયાહીનેમળતંજ્ડમિ ગદ્દાંમિ નીવ ! નટુ ઇજિયો ।
ફર્દૂિ ર્ (૪) ન જિન્નતિ, મુગતો રાખોસેăિ !” (લોનિ॰ ૧૪) ભાવા—હે જીવ! બેંતાલીસ એષણાના દોષોથી ગહન અટવી જેવી ગ્રહણૈષણામાં તું ત્યારે ઢગાયા ન કહેવાય, કે હવે રાગ-દ્વેષથી ભોજન કરતા તું ન ઠગાય. (અર્થાત્ નિર્દોષ આહારાદિ વાપરતાં પણ તું રાગ-દ્વેષથી જેમ ન ઢગાય તેમ હવે ત્યારે ભોજન કરવું જોઇએ.)
તે પછી શ્રીપ ંચપરમેષ્ઠિ નમસ્કાર મન્ત્ર ભણીને ગુરૂ પાસે ભાજનને આદેશ માગીને તેમની અનુજ્ઞા મળે ત્યારે, ક્ષત-ચાંદાં ઉપર લેપ (ઔષધ) લગાડવાની રીતિએ ભાજન કરે,૧૨૬શ્લોકમાં
૧૨૬–‘ભાજનનું દ્રવ્ય, દાતાર, લાવનાર, પીરસનાર અને વાપરનાર,' એ સર્વાંની શુદ્ધિ આહારના પરિણમનમાં નિમિત્ત ખને છે. કારણ કે અધ્યવસાયાનું ખળ ઘણું હેાય છે. તેની નિર્મળતા-અનિમ ળતા ઉપર મુખ્યતયા કાનું શુભાશુભ ફળ અવલંબે છે. એથી પૂર્વે જણાવ્યું તેમ આહાર, દાતાર, લાવનાર સાધુ, અને માંડલીના નાયક, એ બધા પવિત્ર જોઇએ. એમ ખધેા યેાગ મળવા છતાં એવા પવિત્ર આહારને પણ ભેાજન કરનારા ભેાજન વખતે શુદ્ધ અધ્યવસાય ન સાચવે તેા અશુદ્ધ બનાવે છે. એમ આ કિકતથી પણ પુરવાર થાય છે. એ કારણે જ અહીં કહેવામાં આવ્યું કે ખેંતાલીસ દ્વેષરૂપી મહાઅટવીમાં લુંટાયા વિના આહાર લાવનાર ભાજન કરતાં ન લુંટાય ત્યારે અા ગણાય. અનાદિ આહારસજ્ઞા અને રસલેાલુપતાનું આત્મા ઉપર જબ્બર આક્રમણ છે, માટે તે ભલભલા યાગીને પણ ભૂલાવે છે, એમ આ સિદ્ધાન્તથી પણ સમજાય છે. ખશ-કુશીલ ચારિત્રવાળા વમાનકાલીન સાધુએમાં એવાં દૂષ્ણેાના અભાવ ઢુવા અશકય છે તે પણ આત્માથી ને જાગૃતિ રાખવા માટે શાસ્ત્રકારાના આ ઉપદેશ નિષ્ફળ નથી, જાગ્રત આત્મા શક્તિ પ્રમાણે દેèામાંથી બચી શકે છે, અને દરેક પ્રવૃત્તિમાં એ જ ખ્યાલ એને મુખ્યપણે રાખવાના છે. ભેાજન કરતાં અનાદિ સ`જ્ઞાના આક્રમણુથી જીવને અઢારે પાપસ્થાનકા લાગવાના સંભવ છે. ‘આધાર્મિક’ આદિ ઢાષિત આહાર લેવામાં હિંસા, રસની લેાલુપતાથી જુદૃઢ, ગુરૂ આદિથી છૂપાવવામાં કે વિધિપૂર્વક આય઼ાચના નહિ કરવામાં અદત્ત, રસાસક્તિ પૂર્વક લેવાથી મૈથુન, ખીજાએ એમાં ભાગ ન પડાવે વિગેરે મમત્વ ભાવથી પરિગ્રહ, સ`કલેશ પૂર્ણાંક ખાવાથી દ્વેષ, રસગારવ સેવવાથી માન, ખાટી રીતે શારીરિક વિગેરે નિમિત્તો આગળ કરવાથી માયા, અતિ આહારથી àાભ, ઈષ્ટ વસ્તુ પ્રત્યે રાગ કરવાથી રાગ, અનિષ્ટ વસ્તુ પ્રત્યે નારાજ થવાથી દ્વેષ, પરસ્પર ભાજન નિમિત્તે ઝઘડવાથી કલહ, પેાતે કરેલી ભૂલને બચાવ કરવા માટે બીજાને કારણે ભૂલ જણાવવાથી અભ્યાખ્યાન, પેાતાની ભૂલના ખચાવરૂપે ખીજાની ભૂàાને ખુલ્લી કરવાથી વૈશુન્ય, ભાજન પ્રત્યે પ્રીતિ-અપ્રીતિ કરવાથી રતિ–અરતિ, પાતે ત્યાગી છતાં ખીજા તપ-ત્યાગ નહિ કરનારાઓની હલકાઇ કરવાથી પરપરિવાદ, ભૂલ છૂપાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org