SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ [ સં૰ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૪ ભાવા–આહાર પાણી નીચે મૂકે, શ્રીજિનેશ્વરને વન્દન (ચૈત્યવન્દન) કરે અને જન્યથી સાળશ્લોક પ્રમાણુ(દશવૈકાલિકના પહેલા બીજા અધ્યયનના) સ્વાધ્યાય કરે. પચવસ્તુમાં તા કહ્યું છે કે" धम्मं कहण्णु कुज्जं, संयमगाहं च नियमओ सव्वे । દમિત્તે વડળ, સિદ્ધ નં નમિ તિર્થંમિ ॥' (॰ રૂપર) ભાવા—ધર્માં' એટલે દશવૈકાલિકનું પહેલું અધ્યયન, બ્લુ લુખ્ખું' એટલે બીજું અધ્યયન અને ‘સંયમરૂં' એટલે ત્રીજા અધ્યયનની ‘સંગમે સુપિાળ’૦ ગાથા, એટલો સ્વાધ્યાય સર્વ સાધુએ અવશ્ય કરે, અથવા એટલો શ્રીઋષભદેવાદિના તીર્થમાં જે જે સિદ્ધ હોય તે ખીો કરે. હવે તે પછીનું સાધુનું કર્તવ્ય કહે છે. મૂક્—“ પુર્વાલિચ્છન્દનાપૂર્વે, વિધિના મોગનઝિયા । યતના પાત્રચતી જ, પુનચૈત્યનનયિા ।।૧૪।।”, મૂળના અથ –ગુર્વાદિકને લેાજન માટે નિમન્ત્રણ કરીને વિધિ પૂર્વક લેાજન કરે, પાત્રને શુદ્ધ કરવામાં જયણા સાચવે, અને પુનઃ ચૈત્યવન્દન કરે. ૧૫૨ ટીકાના ભાવા-ગુરૂ એટલે આચાયને અને આદિ શબ્દથી પ્રાભ્રૂણૂંક (બીજા સમુદાયના આવેલા) વિગેરે સાધુઓને, લાવેલા આહારનું નિમન્ત્રણુ કરવા પૂર્વક આગળ કહીશું તે વિધિ પૂર્વક ભાજન કરવું તે પણ સાપેક્ષયતિધમ છે. તેમાં પ્રથમ નિમન્ત્રણને વિધિ એવા છે કે—સાધુએમાં એક માંડલીમાં (સર્વ સાધુએની સાથે) ભાજન કરનાર અને ખીજા કારણ વશાત્ એકલા ભાજન કરનાર, એમ બે પ્રકાર હાય, તેમાં બીજા પ્રકારના એકલ ભાજી આવા હેાય– “ બાળાજનવાદી, નિઝ્ત્તક્રિયા ન વાદુળ | સેહા સાયછિત્તા, વાજા યુદ્ધેનમાTM n'' (કોષનિ ૧૪૮) ભાવાર્થ –ગણિપદવીના યાગવાળા, અસુન્દર (સ્વભાવથી કે શરીરથી માંડલીમાં સાથે નહિ જમાડવા ચાગ્ય) અને આત્માથી (સ્વલબ્ધિથી જીવનાર) હોય તે જુદુ ભાજન કરે, તથા પ્રાક્રૂ ક (હેમાન આવેલા) તેએને પહેલાંથી પૂર્ણ આહાર આપવા જોઇએ માટે તે પણ જુદા ભેાજન કરે, નવદીક્ષિત ઉપસ્થાપના ન થાય ત્યાં સુધી ગૃહસ્થ (તુલ્ય) હેાવાથી તે પ્રાયશ્ચિત્તવાળા—દૂષિત ચારિત્રવાળા માંડલીથી અહાર કરેલા, પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરે ત્યાં સુધી એ પણ માંડલીથી ભિન્ન વાપરે, બાળ અને વૃદ્ધો તે અસહિષ્ણુ હેાવાથી તે પણ પહેલાં ભાજન કરે અને આદિ શબ્દથી એ સિવાયના કાઢ’ વિગેરે ચેપી રેાગવાળા, એ માંડલીમાં ભેાજન નહિ કરનારા–એકલ ભાજી જાણવા. તેમાં માંડલીમાં ભાજન કરનારા સાધુ મણ્ડલભાજી ખીજા સ મુનિએ ભેગા થાય ત્યાં સુધી તેઓની રાહ જુએ અને બધા ભેગા થયે તેની સાથે ભેાજન કરે. આ પણ સહિષ્ણુને ઉદ્દેશીને જાણવું, અસહિષ્ણુ તે પહેલાં જણાવેલાં (ઉપવાસી હાય, પોતે કે સંઘાટકસાધુ ગેાચરી ભ્રમણથી થાકો હાય, અથવા ઉષ્ણુકાળને ચેાગે પિપાસાદિથી પરાભવ પામેલે હોય એ) ત્રણ કારણે વહેલું લેાજન કરવા ઈચ્છે તે ન્હાના પાત્રમાં કાઢીને તેને પહેલાં આપી શકાય. જો એવા અસહિષ્ણુ ઘણા હેાય તે તેને લેાજન આપવા માઢું પાત્ર પણ આપવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy