________________
[ધવ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ भत्तं वा पाणं वा, पडिदंसिजा गुरुसगासे || २ ||" ( पञ्चवस्तु ३४० )
ભાવા —“ (મનથી વચનથી) સર્વ આલોચના કરીને મસ્તક અને પાત્રનું પ્રમાન કરે, ઉપર–નીચે અને બાજુમાં પણ સર્વ દિશામાં સર્વ રીતે પડિલેહણ કરે, (અર્થાત્ ઉપરથી કઈ પડે નહિ, નીચે ખીલો વિગેરે વાગે નહિ, અને બાજુથી કુતરા ખિલાડા આહારને લઇ જાય નહિ તેના ખ્યાલ કરે.) (૧) તે પછી હાથમાં પાત્રને લઇને અ કાયાથી નમીને ગુરૂને પ્રત્યક્ષ આહાર કે પાણી બધું પ્રગટ રીતે દેખાડે. (૨)”
૧૫૦
મસ્તક પ્રમાર્જવામાં એ હેતુ છે કે દેખાડવા માટે પાત્ર હાથમાં લઈ નીચે નમતાં મરતક ઉપરથી (પસીનાનાં ખિન્તુ કે કસ્તર-કચરા વિગેરે) પાત્રમાં ન પડે. પડેલા તથા પાત્ર પ્રમાર્જવાનું કારણ એ છે કે-પાત્ર ઉઘાડતાં ઉપરના પડલા અને ઝોળી સંકોચવાથી (વળી જવાથી) તેની ઉપર ત્રસાદિ જીવા હોય તે તેની હિંસા ન થાય.
પછી તુ પૂર્વ જણાવ્યા તે ‘નૃત્ય-વલન-ચલન’ વિગેરે દોષો સેવીને આહાર પાણી દોષપૂર્વક આલોચ્યાં હોય, અથવા વહેારવામાં શુદ્ધિ-અશુદ્ધિના ઉપયાગ ન રહેતાં દોષ રહી ગયા હાય, તે દૂર કરવા નિમિત્તે ‘ માતપાળી ઘુરાજોબ તુહિતા ક્રુષ્ણાવાયેળ સંવિસદ્. મવદ્ ગોબરી ડિમ્મર ? ફર્સ્ટ કહી ‘ફ્છામિ પદ્ધિમિક રોબરિ ઇત્યાદિ સૂત્રપાઠ એલીને કાઉસ્સગ્ગ કરે, તેમાં ‘ બન્ને નિદ્િગસાવગ્ના॰' ઇત્યાદિ ગાથા ચિન્તવે. કહ્યું છે કે—— जं किंचि दुरालाइअ - मणेसणिज्जं भविज्ञ भत्ताई । तप्पडिक्कमणनिमित्तं, उस्सग्गं कुणइ इअ विहिणा || २३१ ॥ ફામિ હિમિડ, જોગરરિયા' થમારેલ उच्चरिऊ सुत्तं, कउस्सग्गे विचितेइ || २३२ ॥
66
સદ્દા ! લિોäિ બસાવઝા, વિત્તી સામૂળ ટ્રેમિકા । મુવશાળહેમ, સાદુંવેદસ ધારા ।।૨૨।।’’ (તિવિનચર્યા)
ભાવા- જે કઈ દુષ્ટ આલોચું હોય અને અશનાદિ અનેષણીય (અશુદ્ધ) આવ્યું હોય, તેના પ્રતિક્રમણ નિમિત્તે આગળની વિધિએ કાયાત્સગ કરે. (૧) રૂઋામિદ્ધિમિક ગોબરપરિવાર્ ' ઇત્યાદિ સૂત્ર ખેાલીને કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેલો આ રીતે વિચારે. (૨) અહા ! શ્રી જિનેશ્વરાએ મેાક્ષની સાધનામાં હેતુભૂત સાધુના શરીરને ટકાવવા માટે સાધુઓને નિષ્પાપ જીવિકા (નિર્દોષ ભિક્ષા) જણાવી છે. (૩)’
આધનિયુક્તિમાં તે આ કાઉસ્સગ્ગમાં શ્રી નમસ્કારમહામન્ત્રનું કે રૂ મે અનુ ાદ્જ્ના, સાદૂ, દુગ્ગામિ તાોિ।।' ઇત્યાદિ એ ગાથાનું ચિન્તન૧૨૪૩૨, એમ કહેલું છે. તે ગાથા આ પ્રમાણે છે—
૧૨૪–અહીં જણાવ્યા પ્રમાણે ‘નદ્દ મૈં અનુતૢ વુન્ના' પદથી શરૂ થતી એ ગાથાઓ જોવામાં આવતી નથી, સંભવ છે કે દશવૈકાલિકના પાંચમા અધ્યયનની પહેલા ઉદ્દેશાની નીચેની બે ગાથાએનું ધ્યાન અહી' અભિપ્રેત હૈાય.
૮ ગોઽિળેન્દ્િ ભાવપ્ના, વિત્તી સાદૂન ફેસિઞા । मुक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ||१२||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org