________________
ચતુવિદ્રષ્ડિની શુદ્ધિનુ મહત્ત્વ અને ગાચરી લઇને આવવાના વિધિ]
૧૪૩
ત્રીજા લેપનું નામ યુક્તિાત’ છે, ‘યોગન યુન્તિઃ' એવી વ્યુત્પત્તિથી તે લેપ પત્થર વિગેરેના કકડાઓના ચૂરા કરીને તેમાં (રૂ-તેલ વિગેરેની) મેળવણી કરીને બનાવેલો જાણવા. આ લેપને સ ંનિધિ (સંગ્રહ) કરવા પડે માટે તેને નિષેધ કરેલો છે. એમ લેપ ત્રણ પ્રકારને જાણવા.
ભાંગેલા પાત્રને બાંધવાના (સાંધવાના) અન્ધના પણ મુદ્રિકામન્ય, નાવામન્ય અને ચારઅન્ય, એમ ત્રણ પ્રકારે છે. તેમાં પાત્રની ફાટની અને માજી સામસામા છિદ્રો કરી તેમાં દેશ નાખી સામસામા દ્વારાના બે છેડાઓને પ્રતિ છિદ્ર ગાંઠ વાળવાથી પહેલો ‘મુદ્રિકાબન્ધ’ થાય. બીજા નાવામન્યમાં એક ગામૂત્રિકાના આકારે અને બીજો ચાકડીના આકારે દોરી નાખવાથી, એમ એ પ્રકારે થાય છે. ત્રીજો ચારબન્ધ તેને કહેલો છે કે જેમાં સાંધેલો દ્વારા ગુપ્ત રહે, અર્થાત્ ફાટની માજુમાં પાત્રના કાષ્ઠને કાતરીને તેમાં એવી રીતે દ્વારા નાખે કે દ્વારા મહાર દેખાય નહિ. એમ ચારબન્ધ કરવામાં પાત્રના કાને ખેાઢવાથી જર્જરિત થઈ જાય, માટે આ ચારબન્ધ કરવાનો નિષેધ કર્યો છે. ઉપરના ત્રણે અન્યની સ્થાપના કોષ્ટક પ્રમાણે સમજવી. કહ્યું છે કે
'तज्जायजुत्तिलेवो, खंजणलेवो य होइ बोधव्वो ।
AAA *
'
મુનિાવાવધો, તેળવવયેળ હિટ્ટો ।।” (પ્રોનિ॰ ૪૦૨)
ભાવા. તજાત લેપ, યુક્તિલેપ અને ગાડાની મળીનેા (ખજ્જન)લેપ, એમ લેપ ત્રિવિધ જાણવા તથા મુદ્રિકાબન્ધ, નાવામન્ય અને સ્પેન(ચાર)અન્ય, એમ અન્ય પણ ત્રિવિધ જાણવા, તેમાં સ્પેનબન્ધના નિષેધ કરેલો છે. ’
લેપના ઉત્તમ, મધ્યમ અને જઘન્ય, એમ પણ ત્રણ પ્રકારો કહ્યા છે. તેમાં તલના તેલને ઉત્કૃષ્ટ, અળસીના તેલના મધ્યમ અને સપના તેલના અનેલો જધન્ય જાણવા. ઘી-ગેાળ વિગેરેથી અનેલા લેપને નિષેધ કરેલો છે. રત્ન વિગેરેથી માંધેલી જમીનની ફરસબંધી જેમ સરખી હોય, તેમ લેપ (જાડા-પાતળો નહિ, પણ) સર્વત્ર સરખા કરવા. કહ્યું છે કે कुट्टिमतलसंकासो, भिसिणीपुक्खरपलाससरिसो वा ।
66
સામાસયુગમુદ્રા ધા ય સુહરિને હોર્ ॥?॥” (ATHS T૦) ભાવા પાત્રલેપ સરખા, રત્નથી બાંધેલા ભૂમિતળ જેવો, અથવા કમલિની કે પુષ્કર નામના કમળના પાંદડા જેવા સુંવાળેા કરવો. કારણ કે એ રીતે લીંપેલા પાત્રમાંથી જો કાઇ દાણેા લેપમાં ભળી ગયેા હાય, કે કચરા વિગેરે હોય તેા તે સહેલાઇથી ‘સામાસ (પ્+ગા+ અનનન) એટલે શાસ્ત્રવિધિ પ્રમાણે સમ્પૂર્ણ દૂર કરી શકાય અને તેથી પાત્ર ત્રણ પાણીથી સારી રીતે ધેાઇ શકાય અને સુકાવી શકાય.
એ લેપની એષણા (સમ્યગ્ વિધિ) કહી. લેપની આ એષણા પાત્રને અગે જ છે, માટે પાત્રએષણામાં તેને સમાવેશ થાય છે. (જુદી ગણવી નહિ.) એ રીતે પિણ્ડ એટલે આહાર, વસતિ, વજ્ર અને પાત્ર, એ ચારની વિશુદ્ધિ જણાવી. આ ચારની વિશુદ્ધિથી જ સાધુ સંયમના નિર્વાહ કરી શકે છે, તેમાં દોષ સેવનારા દીક્ષાનું સાચુ` પાલન કરી શકતા નથી. કહ્યું છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org