________________
વસતિ શુદ્ધિનું ખળ તથા તેના ગુદ્દાષા]
૧૩૫
એ કાર્યાં સાધુને નિમિત્તે ગૃહસ્થે કરેલાં હોય તે વસતિ (મૂળ--ઉત્તર ગુ@ાથી)શુદ્ધ છતાં ‘વિશેાધિકાટી’ દોષવાળી જાણવી.૧૧૫કહ્યું છે કે~~
46
સૂમિય–વૃમિય–વાશિય, ઇન્ગેાફ્ટ પહિડા વત્તા ય
सिता महाविय, विसोहिकोडिं गया वसही ||” यतिदिनचर्या ० १९३ || ભાવા—— મિતા, ધૂમિતા, વાસિતા, ઉદ્યોતિતા, અલીકૃતા, આવર્તા, સિકતા, અને સમૃઠ્ઠા વસતિ (નિર્દોષ હોય તેા પણુ) વિશેાધિકાટી દોષને પામે છે. ’
તાત્પય એ છે કે ઉપર જણાવ્યા તે ષાથી રહિત અને સ્ત્રી-પશુ-નપુંસક વિનાની વસતિ– (ઉપાશ્રય)ના સાધુએ સયમ માટે ઉપયોગ કરવા. કહ્યું છે કે
" मृलुत्तरगुणसुद्धं, श्रीपसुपण्डगविवज्जियं वसहिं
सेविज्ज सव्वकालं विवज्जए हुंति दोसा उ ।।" यतिदिनचर्या - १९४॥ ભાવા—મૂલ-ઉત્તર ગુણુ શુદ્ધ અને સ્ત્રી-પશુ-પRsકથી રહિત વસતિને (સાધુએ) વાપરવી, એથી વિપરીત વાપરતાં (સંયમમાં) દાષા થાય છે,’
અહીં જે (ગામડાના માટીના ઘરના કે ઝુપડીના વિભાગ કરીને) મૂળ–ઉત્તર ગુણા કહ્યા તેને અનુસારે ચતુઃશાલા (જેને ચારે બાજુ પડાળી હોય તેવી ચાર દિશાવાળી ધર્મશાળા) વિગેરેમાં પણ મૂલ-ઉત્તર ગુણ્ણાના વિભાગ સ્વયં સમજી લેવેા. અહીં ચતુઃશાળા વિગેરે મેાટા મકાનની અપેક્ષાએ મૂળગુણ-ઉત્તરગુણેાને વિભાગ ન (કહેતાં ન્હાના ઝુંપડા કે માટીના ઘરની અપેક્ષાયે) કહ્યો તેમાં એ કારણ છે કે (વર્ણન વિસ્તૃત થવાથી) સ્વાધ્યાયમાં વિક્ષેપ થાય, વળી સાધુઓને પ્રાયઃ નાનાં ગામે વિગેરેમાં રહેવાના સંભવ હોવાથી અને ત્યાં (ઉપર જણાવ્યાં તેવા) માલ વિગેરેથી યુક્ત મકાનના વિશેષ સંભવ હોવાથી તેવી વસતિનું અહીં સાક્ષાત્ વન કર્યુ છે. કહ્યુ પણ છે કે
66
'चाउसालाईए, विष्णेओ एवमेव उविभागो ।
इह मूलाइगुणाणं, सक्खा पुण सुण ण जं भणिओ ।। ७१० ।। विहरंताणं पायं, समत्तकज्जाण जेण गामेसुं ।
वासो तेसु अवसही, पिट्ठाइजुआ अओ तासि ||७११ ||" (पञ्चवस्तु० ) ભાવા—એ પ્રમાણે ચતુઃશાલાદિમાં પણ (મૂળ-ઉત્તર ગુણુના) વિભાગ સ્વયં સમજી લેવા. અહીં તેને સાક્ષાત્ નહિ કહેવાનું કારણુ સાંભળ ! (૭૧૦). પ્રાયઃ (પોતાના ગચ્છમાં જ શ્રુતજ્ઞાનાદિ કાર્યો સિદ્ધ થઈ શકે તેમ હેાવાથી) અન્યત્ર જવાનું જેને પ્રત્યેાજન નથી તેવા વિચરતા સાધુઓને પ્રાયઃ નાનાં ગામડાંમાં રહેવાનુ હોય છે અને ત્યાં મકાને ઉપર જણાવ્યાં તેવાં ‘માલ” વિગેરેથી યુક્ત (ન્હાનાં) હોય છે, માટે તેના વિશેષ ઉપયોગ થવા સવિત હોઇ અહીં તેવાં મકાનાનું વર્ણન કર્યું. (૭૧૧)”
૧૧૫-àાળેલા ચુના વિગેરે ઉતરી જવાથી, ધૂપની ગન્ધ કે પુષ્પા વિગેરેની સુવાસ નીકળી જવાથી, પ્રકાશ બન્ધ કરવાથી, ખલી ઉઠાવી લેવાથી, લીંપણ જીનું થવાથી, છાંટેલું પાણી સુકાઈ જવાથી, અને સાધુએ પુનઃ સ્વયં પ્રમંજન કરવાથી તે તે લગાડેલા દેષા ટળી જાય માટે તે વિશોધિકાટી’ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org