SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ મા ના તા નજર રકમ . . . . . . . . . - - - - - ૧૩૪ [૦ સં૦ ભ૦ ૨ વિ૦ ૩-ગાહ ૯૩ હવે શય્યા (વસતિ-મકાન) ની શુદ્ધિ જણાવીએ છીએ. તે શુદ્ધિ બે પ્રકારની છે, એક મૂલગુણશુદ્ધિ અને બીજી ઉત્તરગુણશુદ્ધિ. તેમાં એક ઘરને પૃષ્ટવંશ (ભનું) મધ્ય તિળું લાકડું, બે તેને ધારણ કરનારા ઉભા થાંભા, અને ચાર બાજુ મૂળવળી, એક એક થાંભા સાથે જોડેલાં બે બાજુ બે બે હોય તે (દેરીયાં), એ સાત ઘરના મૂળ (આધાર ભૂત હોવાથી મૂળ) ગુણે કહેવાય. ( 1 સ્થાપના) તે જે મકાનમાં ગૃહસ્થ પિતાને માટે કરેલાં હોય તે વસતિ મૂળગુણશુદ્ધ કહેવાય. કહ્યું છે કે – ___ "पिट्टीवंसो दो धारणाओ, चत्तारि मूलवेलीओ। મૃદાદિ વિભુતા, સાઘ બહાર વસહી ” તિદિન-૨૬શા” ભાવાર્થ-મભ, તેની નીચેના બે થાંભા, અને મોભની સાથે જોડેલી બે છેડાની બે બે બાજુની મળી ચાર મૂળવળી (દેરીયા), એ સાત મૂળગુણદેષથી દૂષિત વસતિ સાધુને આધાર્મિક કહી છે.” ઉત્તરગુણના મૂળ અને ઉત્તર એમ બે પ્રકારે છે, તેમાં ૧–ઉપર છાપરા માટે તિછ નાખેલા વાંસ, ૨-તેની ઉપર છાજવા માટે નાખેલ (વાંસની) સાદડીઓ વિગેરેનું સર્વ બાજુએ ઢાંકણ, ૩ તેનું દોરડાંથી ગુંથણ, ૪–ઉપર દર્ભ વિગેરે સુકી વનસ્પતિથી કરેલું ઢાંકણ, પ–સર્વત્ર લીંપણ, ૬-બારણું બનાવવું અને ભેંય તળીયું સરખું કરવું, એ સાત મૂળ ઉત્તરગુણ કહા છે, ગૃહસ્થ એ પિતાને માટે જેમાં કર્યા હોય તે મકાન સાધુને મૂળઉત્તરગુણથી શુદ્ધ જાણવું. કહ્યું છે કે "वंसगकडगुक्कंडबण, छायणलेवणदुवारभूमी य । परिकम्मविप्पमुक्का, एसा मुलुत्तरगुणेसु ॥" यतिदिनचर्या-१९२॥ ભાવાર્થ-૧-વાંસ (ઉપર નાખેલા), ૨-છાજવા માટે નાખેલી વંજ (સાદડી), ૩વાંસ અને જંજીનું દેરડાથી ગુંથણ (બંધન), ૪-(નળીયાંને સ્થાને) ઘાસનું ઢાંકણ, ૫-આજુની ભીતે વિગેરેનું લીંપણુ, ૬બારણું, –ભુમી સરખી કરવી, એ કંઈ જેમાં સાધુને માટે ન થયું હોય તે વસતિ “મૂળઉત્તરગુણ’ શુદ્ધ જાણવી. ૧૪ એ સાત મૂળગુણોના અને સાત મૂળઉત્તરગુણોના મળી ચૌદ દે અવિશધિકેટી ( તે દેષિત ભાગ કાઢી નાખવા છતાં તે મકાન સાધુને રહેવા માટે શુદ્ધ ન ગણાય તેવા) કહ્યા છે. ઉત્તર ઉત્તરગુણેને વિશેષિકેટી કહ્યા છે, તે આ પ્રમાણે છે –ક્રમિતા, ૨-ધૂમિતા, ૩–વાસિતા, ૪-ઉદ્યોતિતા, પબલીકૃતા, –આવર્તા, સિક્તા, અને ૮-સંમૃણા, તેમાં જે ચુના વિગેરેથી સુવાસિત કરેલી હોય તે “મિતા, કુન્દરૂક વિગેરેથી ધૂપથી અથવા પુષ્પ વિગેરેથી સુવાસિત કરેલી હોય તે “વાસિતાર, દીપક વિગેરેથી પ્રકાશવાળી કરેલી “ઉદ્યોતિતા, બળી વિગેરે ઉતાર મૂક્યો હોય તે “બલીકૃતા, છાણ-માટી વિગેરેથી લીંપેલી “આવર્તા, માત્ર પાણી છાંટયું હોય તે “સિકતા, અને સાવરણી આદિથી સંમાર્જન (સાફ) કરેલી “સંમૃણા સમજવી. ૧૧૪–આ વર્ણન નાનાં ગામડામાં ઈંટનાં કે કેવળ માટીનાં ઘરેને ઉદ્દેશીને છે, એવાં મકાને સાધુધર્મમાં ઉપકારક છે એમ હવે પછી ગ્રન્થકાર જણાવશે. આ ગાથાઓ પચ્ચવસ્તકમાં થોડા પાઠાન્તરેવાળી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy