SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - ૧૩૨ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૯૩ આ શય્યાતર એક અહોરાત્ર સુધી ગણાય છે, પછી નહિ, કહ્યું છે કે-“પુછે (ત્યે) થળે ગોર” તિ અર્થાત-સાધુઓ જ્યાં રહ્યા હોય તે સ્થાનેથી જે દિવસે જે ટાઈમે નીકળે તે ટાઈમથી બીજા દિવસના તે ટાઈમ સુધી તેને (પિચ્છ) ત્યાગ કરે” માંદગી વિગેરે ગાઢકારણે તે શય્યાતરને પણ પિણ્ડ લેવાય. પ્રવચન સારોદ્ધારની (ગા. ૮૦૮) ટીકામાં કહ્યું છે કેબીમારી આગાઢ (ભયરૂ૫) ન હોય ત્યારે તે ત્રણ વાર ગામમાં બીમારને એગ્ય દ્રવ્યની ગવેષણા કરવા છતાં ન મળે તો શય્યાતરને ત્યાંથી લેવાય, અને બીમારી ગાઢ (સપ્ત) હોય તે તુ પણ ત્યાંથી લેવાય. શય્યાતર ઘણા આગ્રહથી નિમણ કરે તે એકવાર ત્યાંથી વહેરી ફરી વહોરવાને પ્રસિદ્ઘ ન આવવા દે. (શયાતરને સમજાવે.) વળી આચાર્યને યોગ્ય ક્ષીર વિગેરે વિશિષ્ટ દ્રવ્ય બીજેથી મળવું દુર્લભ હોય તે, કે વ્યન્તરી આદિને ઉપદ્રવ (ભૂત-પ્રેતાવિષ્ટ) થયે હેય તે, દુષ્કાળના કારણે આહાર ન મળતું હોય તે, રાજાએ સાધુને દાન નહિ દેવાને આદેશ કર્યો હોય તે ગુપ્ત રીતે અને ચાર વિગેરેના ઉપદ્રવથી બહાર વહોરવા જવાય તેમ ન હેય તે, એટલાં કારણે શય્યાતરને પિડ પણ લે કલ્પ. તથા આઠ પ્રકારને રાજપિણ્ડ વર્ક જોઈએ. કહ્યું છે કે “असणाईआ चउरो, पाउंछणवत्थपत्तकंबलयं । पुरपच्छिमाण वज्जो, अट्ठविहो रायपिंडा उ॥" यतिदिनचर्या १९०॥ ભાવાર્થ-અશન-પાન–ખાદિમ અને સ્વાદિમ એ ચાર, પાદચ્છન, વસ્ત્ર, પાત્ર અને કમ્બળ, એ આઠ પ્રકારનો રાજપિડ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનના સાધુઓએ વજે.” એ પ્રમાણે વિશુદ્ધ આહારને વાપરવા છતાં (મૂછના અભાવે) સાધુઓને નિત્ય ઉપવાસ (નું ફળ) થાય છે. કહ્યું છે કે – __“निरवज्जाहारेणं, साहूणं निच्चमेव उववासो। રેurgar(f), વસ્ત્રચંતા તાપન્ન ” ગતિવિનવ-૨૮૨ ! ભાવાર્થ—–“દેશે ન્યૂન પૂર્વકૅડ વર્ષો સુધી પણ નિરવદ્ય (નિર્દોષ) આહાર લેવા છતાં શુદ્ધ ચારિત્રને પાળતા સાધુઓને નિત્ય ઉપવાસ છે.” સાધુ ધર્મમાં આહારશુદ્ધિ ઘણી જ દુર્લભ છે, માટે તેમાં સપ્ત પ્રયત્યનશીલ રહેવું. કહ્યું છે કે “ગાદાર વસ્તુ સુદ્ધા, કુઠ્ઠા સમાજ મળવખંમિ. ववहारे पुण सुद्धी, गिहिधम्मे दुकरा भणिआ ॥" यतिदिनच० १८० ॥ ભાવાર્થ–“નિશે સાધુઓને સાધુધર્મમાં આહારશુદ્ધિ દુર્લભ અને ગૃહસ્થને ગૃહસ્થધર્મમાં વ્યવહાર શુદ્ધિ દુષ્કર કહી છે.” એ પ્રમાણે નિર્દોષ–શુદ્ધ પિડ મેળવીને ત્રણ કારણોથી ઉપાશ્રયે આવ્યા વિના જ ત્યાં (ગામ બહાર કે ગ્ય સ્થળે) પણ પ્રથમ ભજન કરે એવી જિનાજ્ઞા છે. તે કારણ–૧–ઉષ્ણુકાળ દુકાનની નિશાની માટે ધ્વજ બન્ધાય છે, તેને જોઈને સઘળા ચાચકો “અહીં દારૂ છે” એમ સમજી તે દુકાનને છોડે છે, તેમ સાધુ સાધુતાથી યુક્ત હોય કે અયુક્ત, પણ રજોહરણરૂપ સાધુતાની નિશાની જોઈને તેને સાધુ મનાતે હેવાથી તેના શય્યાતરને તજ જોઈએ. (પ્રવ૦ સારે. ૮૫ ની ટીકા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy