________________
૧૨
શશ્ચાતર પિણ્ડ તથા રાજપિપ્પનું સ્વરૂપ)
" तणडगलछारमल्लग-सिज्जासंथारपीढलेवाई ।
सिज्जायरपिंडा सो, न होइ सेहो वि सोवहिओ।" यतिदिनचर्या-१८७॥ ભાવાર્થ-૧-તૃણ (સંથારા માટે ડાંગર વિગેરેનાં ફેતરાં કે ડાભ વિગેરે ઘાસ), ૨ડગલ (શરીરશુદ્ધિ માટે ઉપયોગી ઈટ-માટી-પત્થર વિગેરેના કકડા), ૩-ભસ્મ (
રાડી), ૪-ભાત્રક(કુડી વિગેરે), પ–શય્યા (શયન માટે પાટ કે મોટું પાટીલું વિગેરે), ૬-સંથારે (ન્હાનું પાટ પાટીઉં), –પીઠ (પાછળ ટેકે લેવાનું પાટીઉં), ૮-લેપાદિ (ઔષધ કે પાત્ર માટેને લેપ વિગેરે) અને તેના જ ઘરમાં કઈ વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ સહિત પણ દીક્ષા માટે આવેલો શિષ્ય. એટલાં વાનાં શય્યાતર પિઠ તરીકે ત્યાજય ગણાતાં નથી--અર્થાત્ શય્યાતરની પણ તેટલી વસ્તુઓ સાધુને લેવી કપે છે.”
જે કઈ પ્રસંગે સાર્થ વિગેરેની સાથે વિહાર કરવાને યોગે પરાધીનતાથી કે એક ગામમાં–સ્થળમાં સુવે અને સવારનું પ્રતિક્રમણ બીજે જઇને કરે તે બે સ્થાનના માલિકે શય્યાતર થાય, કિન્તુ સમગ્ર રાત્રી જાગે અને સાથે વિગેરેની (સેબતની) પરાધીનતાથી કે ચેર વિગેરેના ભયથી પ્રતિક્રમણ બીજે સ્થળે જઈને કરે તે પહેલા મકાન માલિક શય્યાતર ન ગણાય, પ્રતિક્રમણ જ્યાં કર્યું તે ઘરવાળો ગણાય. ૧૧
વળી મકાનને ધણી સાધુઓને ઉતારે આપીને દૂર-દેશાન્તરે ચાલ્યા જાય તે પણ શય્યાતર તે જ ગણાય કહ્યું છે કે –
___“दाऊण गेहं तु सपुत्तदारो, वाणिज्जमाईहि उ कारणेहिं ।
तं चेव अन्नं व वइज्ज देस, सिज्जायरो तत्थ स एव होई॥"प्रव० सारो०८०४॥ ભાવાર્થ-“કઈ ગૃહસ્થ પિતાનું ઘર સાધુને ઉતરવા આપીને વ્યાપારાદિ પ્રોજને પિતાના પુત્ર-શ્રી આદિ સર્વપરિવાર સાથે તે જ દેશના દર ગામે, કે બીજા દેશમાં જાય તે પણ શય્યાતર તે જ ગણાય.”
વળી કઈ (અન્ય મકાનમાં) સાધુ માત્ર વેશધારી હોય, શય્યાતરને પિડ તજતે હોય કેનહિ, તે પણ સુસાધુના શય્યાતરની જેમ તેના શય્યાતરને પિડ પણ સાધુ અવશ્ય તજે. કહ્યું છે કે
f&ાસ્થિ વિ વન્ન, તે રિહો ૨ મુંનો વા વિ.
जुत्तस्स अजुत्तस्स व, रसावणे तत्थ दिळंतो ॥१॥” (प्रव० सारो० ८०५) ભાવાર્થ–શય્યાતર પિડને ત્યાગી કે ભેગી પણ જે સાધુ માત્ર વેષધારી હોય તેના શવ્યાતરને પણ પિણ્ડ લે નહિ, ભલે પછી તે સાધુ સાધુતાથી યુક્ત હોય કે અયુક્ત, પણ તેના શય્યાતરને ત્યાગ અવશ્ય કરવો. આ વિષયમાં રસ (દારૂ)ની દુકાનનું દષ્ટાન્ત સમજવું ૧૨
૧૧૧-શય્યાતરમાં એ વિધિ છે કે માત્ર ગૃહસ્થના સ્થાનમાં રહેવાથી તે શય્યાતર ગણતો નથી, કિન્તુ તેવા મકાનને સુવા કે પ્રતિક્રમણ કરવારૂપે ઉપયોગ કરે તે મકાન માલીક શય્યાતર ગણાય. વળી ઘણા સાધુઓ હવાથી અનેક મકાનમાં એક જ ગચ્છના સાધુએ ઉતરે તો જે મકાનમાં ગચ્છાધિપતિ રહે તે મકાન માલિક શય્યાતર ગણાય, બીજાં મકાનેવાળા નહિ. (પ્રવચન સારે દ્વાર ગા૦ ૮૦૩)
૧૧૨-મહારાષ્ટ્ર દેશમાં સઘળી દારૂની દુકાને ઉપર દુકાનમાં દારૂ હોય કે ન હોય તે પણ દારૂની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org