________________
૧૩૦
દૂધ સંભા. ૨ વિ. ૩-ગાહ ૯૩ वन्नंतराइपत्तं, फासुअसलिलंपि तयभावे ॥२२४॥" यतिदिनचर्या। ભાવાર્થ-“સાધુએ કાંજી, અથવા આમલીનું પાણી, ધાવણનું પાણી, અને ત્રણ ઉકાળાથી ઉકાળેલું અચિત્ત પાણી લેવું, અને તેના અભાવે વર્ણ-ગળ્યાદિ બદલાઈ ગયાં હોય તેવું પણ અચિત્ત પાણી લેવું.”
એ પાણી સંબધી એષણા જાણવી. હવે ઉપર જણાવ્યું તે શુદ્ધ પિણ્ડ પણ શય્યાતરને નહિ લે. તેમાં “શય્યા એટલે વસતિ (મકાન), તે સાધુઓને (ઉતરવા) રહેવા માટે આપવા દ્વારા જે (સંસારને) તરે તે શાસ્તરશય્યાતર કહેવાય. અર્થાત્ જેના મકાનમાં સાધુ રહે તે મકાન માલિક. તેના બે પ્રકારે થાય, એક સ્વયં મકાન માલિક, બીજે માલિકના આદેશથી મકાન સંભાળનાર (ટ્રસ્ટીઓ વિગેરે), એ બેમાં પણ કઈ મકાન માલિક એક અને કેઈના અનેક હોય, તથા માલિકે કહેવાથી સંભાળનાર (ટ્રસ્ટી વિગેરે) પણ કઈ મકાનને એક અને કેઈના અનેક હોય, માટે બેના એક-અનેક એવા બે બે ભેદ પડે. એ રીતે તેના ૧-માલિક એક-સંભાળનાર એક, ર–માલિક એક–સંભાળનારા અનેક, ૩-માલિકે અનેક–સંભાળનાર એક અને ૪-માલિકે અનેક-સંભાળનારા પણ અનેક, એમ ચાર ભાંગા થાય. તેમાં સાધુએ. ઉત્સર્ગથી તે તે બધાયની માલિકીને બારે પ્રકારને પિણ્ડ વજે, એમ કરતાં નિર્વાહ ન થાય તે અપવાદથી પ્રતિદિન તેમાંના એક એકનો હતો અવશ્ય) ત્યાગ કરે. કહ્યું છે કે –
“સારિક-સંહિ, મને રડીમાં ૩
एगमणेगे वजा, णेगेसु अ ठावए एगं ॥१॥” (प्रवचनसारो० ८०१) ભાવાર્થ–સાધુના ઉપાશ્રયન માલીક અને સંભાળનારા એક એક અથવા અનેક પણ હોય તેથી તેની ચતુર્ભગી થાય. (ઉત્સર્ગથી) તે એક કે અનેક (બધાય)ને (પિચ્છ) ત્યાગ કરે અને (અપવાદથી) અનેક પૈકી કોઈ એકને જ શય્યાતર ઠરાવી તેનો પિડ તજ. તાત્પર્ય કે ઘણા માલીકનું મકાન ઉતરવા મળ્યું હોય ત્યાં સાધુના આચારને સમજનારા શ્રાવક વિનંતિ કરે કે અમારામાંથી કઈ એકને ત્યાગ કરે–બધાયને નહિ, તે એકને શય્યાતર કરાવી બાકીનાઓનાં ઘરમાંથી ભિક્ષા લે, અથવા ત્યાં સાધુએ ઘણું હોય છતાં સઘળા સાધુઓને નિર્વાહ થાય તેમ હોય તે બધાય મકાન માલીકે-કે સંભાળનારાઓને શય્યાતર તરીકે તજે.”
શય્યાતરને બાર પ્રકારને પિડ ત્યાજ્ય કહ્યો છે, તે ૧--અશન, ૨પાન, ૩-ખાદિમ, સ્વાદિમ, પપાદપૃષ્ણન (રજોહરણુ), ૬-વસ્ત્ર, પાત્ર, ૮-કમ્બળ, ૮-સેય, ૧૦-રિકા (મુણ્ડન માટે અએ), ૧૧-કાન શોધવાની સળી અને ૧૨-નખરદની (નરણ). કહ્યું છે કે–
અriા છે, પરંછા વલ્યવત્તાજી.
सूई छुरि कन्नसोहण, नहरणिया सागरियपिण्डो ॥"यतिदिनचर्या-१८६॥ ભાવાર્થ—અશનાદિ ચાર, પાદચ્છન, વસ્ત્ર, પાત્ર, કમ્બળ, સોય, છૂરિકા, કર્ણશોધન, અને નખરદની, એ શય્યાત્તરને પિણ્ડ (સાધુએ નહિ લે.”
તૃણન્ડગલ વિગેરે વસ્તુ તે શય્યાતરની પણ કલ્પે, તે માટે કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org