________________
૧૪
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૩ તેને પડી જવાના કે ભિક્ષા પડી જવાના, વિગેરે પ્રસફ્ળ આવે. ૧૩–વ ાપી—ચામડીનારોગવાળા કાઢીએ વિગેરે, તેના હાથે વહેારતાં અશુચિપણાને તથા કોઢને ચેપ લાગવા વિગેરેના પ્રસફ્ળ આવે. ૧૪ મિની—ગભ વતી સ્ત્રી, તેના હાથે ભિક્ષા લેતાં ઉઠવા બેસવાથી તેના ગર્ભને પીડા થાય. ૧૫–દ્માવત્તા—ન્હાના બાળકવાળી સ્ત્રી, તે બાળકને નીચે મૂકી વહેારાવવા માટે પ્રવૃત્તિ કરે ત્યારે બાળક ન્હાનું હોવાથી તેને ખીલાડી વિગેરે ક્રૂર જીવાથી ઉપદ્રવ વિગેરે થવાના પ્રસફ્ળ આવે. ૧૭૬૪ન્તી—ખાંડતી સ્ત્રી, તેના હાથે લેતાં ચિત્ત દાણા (બીજ) વિગેરેના સંઘટ્ટ થાય. ૧૭-પેયન્તી—ઘઉ વિગેરે સચિત્તને દળતી અથવા શીલામાં વાટતી (લસેાટતી) સ્ત્રી. તે વહેારાવે તેા (ઉઠતાં સચિત્તને સંઘટ્ટ તથા) હાથ ધેાવે, વિગેરે દાષા જાણવા. (મુઝ્ઝતી—અનાજ-ચણા વિગેરેને તાવડીમાં સેકતી સ્ત્રી, તે વહેારાવે તેમાં પણ સચિત્તના સઘટ્ટો વિગેરે થવાને પ્રસગ આવે) ૧૮–TMયન્તી—રૂને કાંતી સુતર બનાવતી સ્ત્રી, તેના હાથ શુકથી ખરડાએલા હાય, તે વહેારાવતાં ધાવે ત્યારે ‘પુરકમ” વિગેરે દોષો લાગે. એમ ૧૯-લિન્તી—રૂનું પિ~ણ કરતી સ્ત્રી, તે વહેારાવે તેમાં પણ કાંતનારીની જેમ દોષા લાગે. માટે એ અવ્યક્તથી માંડીને પિ~ણ કરતી સ્ત્રી સુધીના સર્વ દાયકાના હાથે ઉત્સ માગે ભિક્ષા ન લેવી. એમાં અપવાદ જણાવે છે કે તેઓના હાથે વહેારવામાં ભજના-વિકલ્પ સમજવા, અર્થાત્ એકાન્ત નિષેધ નથી. ગાથામાંના’‘માળા ફેસ'ના અથ એ છે કે એવા દાયકા દાન આપે ત્યારે હાથ ધેાવા, આહાર નીચે પડી જવા, વિગેરે વિવિધ દોષો લાગવાના પ્રસફ્ળ આવે, તે ઉપર વિચારી પણ લીધું. હવે તેઓના હાથે લેવામાં અપવાદ સમજાવે છે કે-૧-બાલક જો પ્રમાણેાપેત ભિક્ષા આપે, કે ઘરના માલિકની હાજરીમાં તેના કહેવાથી તે ઘણી પણ ભિક્ષા આપે તે લઈ શકાય, એ અવ્યક્તમાં જયણા (અપવાદ) છે. એ પ્રમાણે ર-નાકર ચાકર વિગેરે આપે તેમાં પણ અવ્યક્તની જેમ જ જયણા સમજવી. ૩–વૃદ્ધ ખીજાની સહાયથી વહેારાવે તા લઇ શકાય. ૪–નપુંસક છતાં દુરાચારી ન હોય તેના હાથે લઈ શકાય. ૫-મત્તના હાથે શ્રદ્ધાળુ હોય તે અલ્પ ગૃહસ્થાની હાજરીમાં લઈ શકાય. ૬-ચિત્તભ્રમી છઠ્ઠીપી (છકી) ગયેલા (ગાંડા) અને ૮-ભૂત પ્રેતાદિના વળગાડવાળા, એ ત્રણ પણ સાધુ પ્રત્યે પૂજ્યભાવવાળા હાય તા તેઓના હાથે વહેારી શકાય. ૯–કપાએલા હાથવાળા અલ્પ ગૃહસ્થાની હાજરીમાં આપતા હાય તા લેવાય. ૧૦-પગ કપાએલા ઘેાડા ગૃહસ્થાની હાજરીમાં બેઠાં બેઠાં આપે તે લેવાય. ૧૧-અન્યને પણ આજે સહાય કરી તેના હાથે વહેારાવરાવે તે લેવાય, ૧૨-પગમાં બેડી–અન્ધનવાળા છતાં આકરું બન્ધન ન હોય-ખસી શકે તેમ હોય, તા તેના હાથેથી લેવાય. ૧૩-કાઢ વિગેરે ગળતા ન હોય તેવા ચામડીના રોગવાળાના હાથે પણ લેવાય. ૧૪–આઠ મહિના સુધીના ગર્ભવાળી સ્ત્રીના હાથે સ્થવિરકલ્પવાળા મુનિએ ગ્રહણ કરી શકે, પ્રસૂતિવેળાને નવમે મહિના શરૂ થયા પછી નહિ. જિનકલ્પી વિગેરેનું તેા ચારિત્ર નિરપવાદ હાવાથી ગર્ભની ઉત્પત્તિ થાય ત્યારથી ગર્ભિણીના હાથે તેઓ વહેારે નહિ (કારણ કે-વિશિષ્ટ જ્ઞાની હોવાથી તે ગર્ભવતીને પ્રારમ્ભથી જાણી શકે છે.) ૧૫-સ્તનપાનથી જ જીવનારા ખાળકવાળી માળવસા સ્ત્રીના હાથે સ્થવિરકલ્પી વહારે નહિ, કિન્તુ જિનકલ્પિક વિગેરે તે એથીય આગળ વધીને જ્યાં સુધી બાળક બાહ્યઅવસ્થાવાળું ગણાય ત્યાં સુધી તેની માતાના હાથે વહેારવાનું તજે. ૧૬-ખાંડનારી સ્ત્રીએ મુશળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org