________________
૧૨૦
ધ સ૦ ભા૦ ર્ વિ૦૩–ગા૦ ૯૩
તેમાંથી નાના વાસણથી લેતાં વાસણના કાંઠા વિગેરેને સ્પર્ચ્યા વિના લઈ શકાય. (જો લેતાં ચૂલ્લી ઉપરના વાસણની સાથે ઠમકાય તેા તેની નીચે લાગેલું કાજળ (મે’સ) ચૂલામાં પડવાથી અગ્નિકાયની વિરાધના થાય માટે ન કલ્પે) અને અતિઉષ્ણુ નહિ હોવાથી વહોરાવનાર કે લેનારને મળવાને ભય ન રહે, માટે વિશેષ કારણે તે પૂર્ણ કાળજીથી લઈ શકાય.
૪-પહિત—વહેારાવવાની અન્નાદિ વસ્તુ સચિત્ત ક્ળા વિગેરેથી ઢાંકેલી (સ્જિદની નીચે મૂકેલી) હાય તે પિહિત કહેવાય. તેના પણ નિક્ષિપ્તની જેમ ‘અનન્તરપિહિત અને પરંપરપિહિત’ ભેદો જાણવા, તેમાં પરપરપિહિત જયણાથી (સચિત્તના સ ંઘટ્ટો વિગેરે ન થાય તેમ) લઈ શકાય તેમ હાય તેા લેવું ક૨ે.
૫–સંહૃત—દાનદેવા માટે જરૂરી પાત્રની સગવડ માટે તેમાંની દેવા ચાગ્ય ન હોય તેવી વસ્તુ પૃથ્વી આદિ સચિત્ત વસ્તુમાં, અથવા કોઈ અચિત્ત વસ્તુમાં નાખીને’ એ રીતે પાત્રને ખાલી કરીને તે પાત્રથી વહેારાવે તા સહૃત' દોષ લાગે. તેના ૧-સચિત્ત વસ્તુ સચિત્તમાં, ૨-સચિત્ત અચિત્તમાં, ૩–અચિત્ત સચિત્તમાં અને ૪-અચિત્ત અચિત્તમાં નાંખવારૂપ ચાર ભાંગા થાય, તેમાંના ચેાથે ભાંગા શુદ્ધ જાણવા.
}દાયક—વહોરાવનાર દાયક જો માળક, વૃદ્ધ, નપુંસક, કમ્પવાવાળા, જ્વર(તાવ)વાળા, અન્ય, દારૂ વિગેરે પીવાથી મત્ત મનેલા, ઉન્માદી (અતિ-શાકાદિથી એચિત્ત) બનેલેા, હાથે કે પગે બેડી (બન્ધન)વાળા, પગે પાદુકા(લાકડાની ચાખડી)વાળા, ખાંડતા, વાટતા, ભજતા(અનાજ આદિ સેકતા), રૂને કાંતતા, કપાસને લેાઢતા, હાથ વડે રૂને જુદું (ટુ) કરતા, રૂનું પીઋણુ કરતા, અનાજ વગેરેને દળતા, વલાણું કરતા, ભોજન કરતા, તથા છકાય જીવાની વિરાધના કરતા હોય તેના હાથે લેવાના નિષેધ છે, વળી જે સ્ત્રીને ગર્ભના આઠું મહિના પૂર્ણ થઈ ગયા હોય, જેણે બાળકને (તેડેલું) લીધેલું હોય, કે જેને બાળક મહિના મહિનાનું તદ્દન ન્હાનું હોય, તેવી સ્ત્રીના હાથે પણ સાધુને આહારાદિ લેવાં ન ક૨ે. આ દાયકામાં કાના હાથે ક્યારે કેવી રીતે લેવુ' કલ્પે–ન કલ્પે, વિગેરે ઉત્સગ અપવાદ ઓ ગ્રહેણૈષણાના દશ દોષો પછી કહીશું. તે અગીઆર દ્વારા પૈકી બીજા દ્વારમાં કહેવાશે. એમ જે દાયકના હાથે લેવાના નિષેધ કરેલા છે તેના હાથે લેવું તે ‘દાયકદેોષ' જાણવા.
છ-સ્મિશ્ર—વહેારાવવાની ખાંડ વિગેરે કમ્પ્યઅચિત્ત વસ્તુમાં પણ અનાજના દાણા વિગેરે સચિત્ત વસ્તુનું મિશ્રણ થયું હેાય તે તેવી વસ્તુ લેવાથી ‘ઉન્મિશ્ર’ દોષ લાગે.
૮–અપરિણતદાન દેવાની વસ્તુ પૂર્ણ અચિત્ત ન થતાં કાચી રહી હોય, તે અપરિણત કહેવાય. તેના સામાન્યથી ‘ દ્રવ્યઅપરિણત અને ભાવ અપરિણત' એમ બે ભેદ છે, તે બન્નેના પણ દાતાને અપરિણત અને ગ્રહણ કરનારને અપરિણત, એમ એ એ ભાંગા થાય છે, તેમાં જે પૂર્ણ અચિત્ત ન હોય તે દ્રવ્યઅપરિણત દ્રવ્ય (પદા) દાતારની પાસેથી લીધેા ન હોય તે દાતારને દ્રવ્યઅપરિણત' અને સાધુએ લીધેા હોય તે તે ગ્રહણ કરનારને અપરિણત જાણવા ૧૦૫ ભાવઅપરિણત' તે કહેવાય કે જેના માલિકે અનેક હોય તે વસ્તુ આપવામાં ૧૦૫–પિડવિશુદ્ધિની ગા૦ ૪૦માં દ્રવ્ય અપરિણતના બે ભેદે! જુદા જુદા કહ્યા નથી, ભાવઅપરિણતના જ બે ભેદ્દે કહ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org