________________
પિÎષણામાં એષણાના દશ દાષા]
૧૧૯
કહીશું, તે આ પ્રમાણે છે. ૧–શકિત, ર-પ્રક્ષિત, ૩–નિક્ષિપ્ત, ૪–પિહિત, ૫-સહત, (–દાયક, ૭–ઉન્મિશ્ર, ૮-અપરિણત, લિસ અને ૧૦ઋદ્વૈિત, એ ગ્રહણષણાના દશ દોષો છે. તેમાં
૧-શકિત——ઉપર કહ્યા તે આધાક વિગેરેમાંથી કોઈ દોષની ચિત્તમાં શકા હોય છતાં સાધુ જે (નિર્દોષ પણ) આહારાદિ લે તે ‘શકિત’ દોષવાળા કહેવાય. એમાં શકાપૂર્વક લેવું અને શક્કા છતાં ભોજન કરવું, એ બે પદોની આ રીતે ચતુભ`ગી થાય છે–૧–લેતી વખતે શકા છતાં લજ્જાદિને વશ પૂછ્યા વિના લે અને શકા દૂર ન થવા છતાં ભોજન કાળે ભોજન પણ કરે, રલેતી વેળા શલ્કા છતાં લે પણ તે પછી કાઇના કહેવા વિગેરેથી તે શકા ટળે-નિર્દોષની ખાત્રી થાય પછી ભેાજન કરે, ૩લેતી વેળા શલ્કા વિના જ નિર્દોષ સમજીને લે અને પાછળથી કોઇ કારણે દોષિત હાવાની શકા થાય, છતાં ભોજન કરે તે, અને ૪લેતાં અને ભોજન કરતાં પણ શકા ન હોય, નિર્દોષ સમજીને લે અને વાપરે. એ ચારમાં બીજો અને ચેાથા ભાંગે ભોજન વેળા નિર્દોષની ખાત્રીવાળા હેાવાથી શુદ્ધ છે. આ શક્કા પણ આધાકર્માદિ સાળ ઉગમદોષા અને હવે પછી કહેવાશે તે પ્રક્ષિતાદિ નવ ગ્રહણષણાના દોષો મળી પચીસ પૈકી જે કોઇ દોષની હોય તે દોષવાળા તે પિણ્ડ ગણાય. અર્થાત્ જે દોષની શકા હેય તે દોષ લાગે.
૨-મ્રક્ષિત—સચિત્તપૃથ્વીકાય–અપ્કાય-વનસ્પતિકાયથી, કે અચિત્ત છતાં નિન્જી એવા દારૂ વિગેરેથી ખરડાએલા આહારાદિ પિણ્ડ ‘પ્રક્ષિત’ કહેવાય. તેવા નિન્ઘ પદાથ થી ખરડાયેલા પિણ્ડ સર્વ રીતે અકલ્પ્ય સમજવા, અને ઘી દૂધ વિગેરે ખાદ્ય પદાથી ખરડાયેલા હૈાય તે તેને લાગેલા કીડી આદિ જીવાની જયણા (દૂર) કર્યા પછી ‘કમ્પ્ય’ પણ થઈ શકે. અહીં (પણ) હાથ અને વહેારાવવાનું પાત્ર ખરડાવાને ચેાગે ચાર ભાંગા થાય છે. (૧–હાથ અને પાત્ર બન્ને ખરડાય, ર–હાથ ખરડાય—પાત્ર નહિ, ૩–પાત્ર ખરડાય હાથ નહિ, અને ૪અને ન ખરડાય.) એમાં ચેાથેા ભાંગે શુદ્ધ જાણવા, પહેલા ત્રણ ભાંગામાં ખરડાવાને કારણે ‘પુરઃકર્મ, પશ્ચાત્ક” વિગેરે દોષાની સંભાવના • હોવાથી તે અશુદ્ધ જાણવા. તેમાં પુરકમ એટલે દાન દેતાં પહેલાં ગૃહસ્થ સાધુને નિમિત્તે હાથ--પાત્ર વિગેરેને (સચિત્ત વસ્તુથી) ધારે-સાફ કરે તે અને પશ્ચાત્કમ એટલે ગૃહસ્થ વહેારાવ્યા પછી ખરડાયેલાં હાથપાત્રાદિને ધાઇને સાફ કરે તે.
૩–નિક્ષિપ્ત—સચિત્તપૃથ્વી—પાણી—અગ્નિ–વાયુ–વનસ્પતિ કે ત્રસજીવા ઉપર જે અચિત્ત પણ અન્નાદિ મૂકેલું હોય તે ‘નિશ્ચિમ’કહેવાય. તેના કોઈ પદાર્થના આંતરા વિના જ પૃથ્વી આદિ ઉપર મૂકેલું તે ‘અનન્તરનિક્ષિપ્ત’ અને બીજી વસ્તુના આંતરે મૂકેલું પરંપર નિમિ’ એમ એ ભેદો થાય, તે છએ કાય નિક્ષિસમાં પણ સ્વયં સમજી લેવા. તેમાં ‘અનન્તરનિક્ષિપ્ત’ તા અગ્રાહ્ય જ છે, પરપરનિક્ષિપ્ત પણ જો સચિત્તના સંઘટ્ટો કર્યા વિના લઈ શકાય તેમ હોય તા ગ્રાહ્ય સમજવું. અગ્નિકાય ઉપરનું પરંપર નિક્ષિપ્ત લેવાને વિધિ પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યો છે કે ચૂલ્લી ઉપર મૂકેલું કડાયું વિગેરે ભાજન પહેાળા મુખવાળું હાય, ચૂલ્લી ઉપરનું ભાજન (ક દાઈની ચૂલ્લીની જેમ) સર્વ બાજુએ માટીથી છેાંદેલુ હાય, અને તેમાં ઉકાળવા માટે નાખેલા શેરડીના રસ (ઉપલક્ષણથી પ્રવાહી વસ્તુ દૂધ વિગેરે) તુ નાખેલેા (હાવાથી) ધોાસખ્ત ગરમ ન થયેા હાય, તેવુ' ગૃહસ્થ કાળજીથી વહોરાવે તે તે કલ્પે. કારણ કે માટીથી ચૂલ્લી છાંદેલી હોવાથી તેના છાંટા ફૂલ્લીમાં પડવાના ભય નથી, પહોળા મુખનું ભાજન હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org