SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ [ધ સં૦ ભા૨ વિ. ૩–ગા૦ ૯૩ પ્રવેગ કરે, કે રક્ષાબન કરવું, ઈત્યાદિ પ્રયોગ કરીને તેના બદલે મેળવેલી ભિક્ષા તે મૂલકર્મપિડ’ જાણ. એ પ્રમાણે સેળ ઉત્પાદનોના દે કહ્યા.૦૪ ઉપર જણાવ્યા તે ઉદ્દગમ અને ઉત્પાદનારૂપ બત્રીસ દોષથી રહિત-નિર્દોષ આહારાદિને મેળવવા શેધ કરવી તે “ગવેષષણા હવે ગ્રહણ્ષણો જણાવે છે. તેના દશ દે છે. પિડવિશુદ્ધિમાં કહ્યું છે કે ફુલ ટુ કુત્તાશો(૩), વીર જ તળાવો (સે). गहणेसणदोसे दस, लेसेण भणामि ते य इमे ॥७६॥ संकिय-मक्खिय-निक्खित्त, पिहिय-साहरिय-दायगुम्मिस्से(म्मीसे)। પરિણા-ત્તિ-છવિ, સંગીતા ટુ વંતિ ૭ળો” ભાવાર્થ-એ પ્રમાણે પિચ્છનિર્યુક્તિ આદિ શાસ્ત્રમાંથી સોળ ઉદ્ગમના અને સોળ ઉત્પાદનોના, એમ ગષણએષણાના બત્રીસ દે કહ્યા, હવે ટુંકમાં ગ્રહણષણાના દશ દેશે ૧૦૪-ઉદ્ગમદોષ પિડ બનાવતાં ગૃહસ્થદ્વારા સેવાય છે અને તેથી તે પિડ લેવામાં આવે તેજ એ દોષ સાધને લાગે છે. આ ઉપર જણાવ્યા તે ઉત્પાદનના સેળ દો તે સાધુ પાસે સેવે છે, તેથી એ વિશેષતા છે કે એ રીતે ધાત્રીક વિગેરે કરવા છતાં ગૃહસ્થ તરફથી તે તે પિડ વિંગેરે મળ કે ન મળે તો પણ સાધુ તે એ દોષને ભાગી બને છે. કારણ કે સાધુ જે પિડ લેવા માટે તે તે અનુચિત કાર્ય કરે છે એથી દોષિત થાય જ. ભલે, પછી અનરાયના ઉદયે કે ગૃહસ્થની ઉપણુતાદિના કારણે પિડ ન પણ મેળવી શકે. બીજી વાતઆ દે સાધુતાની અપભ્રાજના-હલકાઈ કરાવનાર હેવાથી અપેક્ષાએ વધારે સખ્ત છે. ધર્મની અપભ્રાજના જેવું કંઈ મોટું પાપ નથી. માટે દરેક મનુષ્યને પિતાની અવસ્થાને ઉચિત-શોભે એ રીતે જીવન જીવવાનું હોય છે, તેને બદલે અનુચિત વ્યવહારથી આજીવિકા ચલાવે તે તેના જીવન માટે દોષ કહ્યો છે. ભલે તેમાં હિંસા જુઠ્ઠ વિગેરે દોષ ન સેવાય, પણ અનુચિત વ્યવહાર એ જ માટે દોષ છે. આ ઉત્પાદનના દોષે ચારિત્રની મહત્તાને ઘટાડનારા હોવાથી બાહ્ય હિંસાદિ કરતાં ય વધારે અહિતકર છે, વસ્તુતઃ આત્માના ગુણને આવરનારા હેવાથી તે ભાવહિંસારૂ૫ છે. પિતાના અમૂલ્ય ચારિત્રને આહારાદિ તુચ્છ વસ્તુ માટે વ્યય કરવો એ ચારિત્રનું ઘોર અપમાનઅનાદર છે, એના પરિણામે અન્યભવમાં ચારિત્ર દુર્લભ થાય છે અને બીજા ભવ્ય આત્માઓ પણ ચારિત્રથી પરામુખ થાય છે. નિર્દોષ પણ આહારાદિ લેવામાં લેનાર પિતે જો આસક્તિ, રસલોલુપતા વિગેરે દુષ્ટ પરિણામથી લે, તો તે આહારાદિ તેના ત્યાગ અને વૈરાગ્યનાં પિષક બનવાને બદલે આહારસંજ્ઞાને અને રસલોલુપતાને વધારી મૂકે છે. પરિણામે ચારિત્રના હોય તે પરિણામે પણ અવરાઈ જાય છે અને માત્ર સાધુવેષ નામને જે રહી જાય છે. ઇત્યાદિ તેનાથી થતા અભ્યતર નુકસાનથી બચવા માટે જ્ઞાનીઓએ આ સોળ દોષને તજવાનું વિધાન કરેલું છે. તેમાં ધાત્રીદોષ, દૂતિદોષ અસત્ર વૃત્તિરૂપ અને અવિરતિ પિષક છે, નિમિત્ત, ચિકિત્સા, પરંપરાએ હિંસાદિ આશ્રનું પણ કારણ બને છે, આજીવક, વનપક રાગ-દ્વેષાદિનાં જનક છે, ક્રોધાદિ ચાર તે સંસારના મૂળ કારણભૂત કષાયરૂપ અને કષાયજનક છે એ સ્પષ્ટ છે. સંસ્તવપિંડ પણ રાગ-દ્વેષનું કારણ છે, વિદ્યા, મન્ત્ર વિગેરે ચાર દો બલાત્કારે ભિક્ષા લેવારૂપે મહાદોષનું કારણ છે અને સેળભે મૂળકર્મ દોષ તે ચારિત્રને મૂળમાંથી ઘાત કરનાર છે. એમ તેની દુષ્ટતાને યથાયોગ્ય સમજી તે દોષમાંથી બચવા માટે એવા દેષિત પિડને લેવાને નિષેધ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy