SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ [ધ સં૦ ભા૨ વિ૦ ૩-ગા૦ ૯૩ ભોજન તજી દેવું જોઈએ. તેમાં પણ ઘી વિગેરે દુર્લભ વસ્તુ હોય તે તે સપૂર્ણ નહિ તજતાં અશુદ્ધ હોય તેટલું જ માત્ર તજવું. એટલે વિશેષ (વિવેક) સમજો. કહ્યું છે કે – તે જે વસંથા, સંઘ વમવિ વિfiftતા दुल्लहदव्वे असढा, तत्तिअमित्तं चित्र चयंति ॥" पिण्ड विशुद्धि० ५६॥ ભાવાર્થ-નિર્વાહ અશક્ય હોય તે એ અશુદ્ધ અંશ જ તજ અને નિર્વાહ શક્ય હોય તે શુદ્ધ-અશુદ્ધ સઘળું ય તજવું, પણ તેમાં જે દુર્લભ વસ્તુ ( ઘી વિગેરે) હોય તે નિષ્કપટભાવે તેમાંથી દેષિત હોય તેટલું જ તજવું. એ પ્રમાણે ઉદ્દગમદોષ જણાવ્યા. ઉત્પાદનોના દોષો પણ નીચે પ્રમાણે સેળ છે. "धाई दुई निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया, लोहे अ हवंति दस एए ॥४०८॥ पुट्विपच्छा(व)संथव, विज्जा मंते अ चुन्न जोगे अ। उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे अ॥४०९॥ पिण्डनियुक्ति । વ્યાખ્યા–૧-ધાત્રીદેષ, ૨-તિષ, ૩-નિમિત્તષ, ૪-આજીવકષ, પર્વનીપદેષ, -ચિકિત્સાદોષ, –કેદોષ, ૮-માનદોષ, ૯-માયાદોષ, અને ૧૦–લોભદષ; એ દશ, તથા ૧૧–પૂર્વવા પશ્ચાત્ સંસ્તવદેષ, ૧૨-વિદ્યાદેષ, ૧૩–મન્નદેષ, ૧૪-ચૂર્ણદેષ, ૧૫-ગોષ અને ૧૬-મૂળકર્મષ, એમ ઉત્પાદનામાં સેળ દોષ લાગે છે. તેમાં– ૧-ધાત્રીદોષ-ધાત્રી ધાવમાતા સામાન્યથી ૧–પારકા બાળકને ધવડાવનારી, ર–સ્નાન કરાવનારી, ૩-કપડાં–આભરણ વિગેરે પહેરાવનારી–૪ રમાડનારી અને ૫-ળામાં બેસાડનારી(તેડીને ફરનારી), એમ કાર્યની ભિન્નતાએ પાંચ પ્રકારની કહેલી છે. મુનિ ભિક્ષા (આહારાદ્રિ) માટે ગૃહસ્થનાં બાળકનું એવું ધાત્રીકમ કરી પિણ્ડ મેળવે, તે તે ધાત્રીપિણ્ડ’ કહેવાય. ૨-દૂતિદોષ-પરસ્પરને સંદેશો કહે તે હૃતિપણું કહેવાય, ભિક્ષા માટે સાધુ ગૃહસ્થના પરસ્પરના સંદેશા કહી (પ્રીતિ પ્રગટ કરીને) પિણ્ડ મેળવે તે “હૃતિપિચ્છ દોષ કહેવાય. ૩-નિમિત્તદેષ–સાધુ ભિક્ષા માટે ભૂત-ભવિષ્ય કે વર્તમાન કાળે થયેલાં–થનારાં કે થતાં લાભ–હાનિ વિગેરે ગૃહસ્થને કહી તેની પાસેથી પિડ મેળવે તે નિમિત્તપિણ્ડ કહેવાય. ૪–આછવાષ-ભિક્ષા મેળવવાના ઉદ્દેશથી સાધુ “ગૃહસ્થને પ્રીતિ ઉત્પન્ન કરવા માટે તે જે જે જાતિ, કુળ, ગણ, કર્મ કે શિલ્પને વેગે પિતાને શ્રેષ્ઠ માનતે હોય તે તે જાતિ, કુળ, ગણ વિગેરેથી પિતાને સમાન જણાવે અર્થાત્ સાધુ બ્રાહ્મણ વિગેરેને કહે કે હું પણ બ્રાહ્મણ વિગેરે છું, એથી પ્રસન્ન (આદરવાળા) થએલો ગૃહસ્થ જે આપે તે “આજીવકપિડ કહેવાય. પ-વનપકોષશ્રમણ (બૌદ્ધો), બ્રાહ્મણ, ક્ષપણ (તપસ્વી), અતિથિ, કે શ્વાન (કુતરા), વિગેરેના તે તે ભક્તોની સમક્ષ પિણ્ડ મેળવવા માટે સાધુ પણ તે તે શ્રમણાદિને હું પણ ભક્ત છું” એમ જણાવે, એથી દાતાર પ્રસન્ન થઈ જે આપે, તે પિડ “વનીપક દોષ વાળે કહેવાય. ૬-ચિકિત્સાદેષ–આહારાદિ મેળવવા માટે ઉલટી, વિરેચન, બસ્તિકર્મ (મુખ દ્વારા કપડું નાખી ગુદાદ્વારા કાઢવું, ઈત્યાદિ મળશુદ્ધિ માટે એક પ્રયોગ), વિગેરે કરાવે, કે તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy