SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પિÎષણાના ઉદ્ગમ દાષામાં અવિશાધિકાટી અને ઉત્પાદના દેાષા] ૧૧૫ આ અવિશેાધિકાટીના અવયવમાત્ર, અર્થાત્ સુકા દાણા (કણુ) વિગેરે, પાત્ર ખરડાય તેવું દ્રવ્ય તર્ક (છાશ) વિગેરે, કે જેની ખરડ પણ ન લાગે તેવા (વાલ વિગેરે કઠોળનેા) કણ વિગેરે પણ જો શુદ્ધ ભોજનમાં લાગ્યા હાય તે તે શુદ્ધ ભાજનને પરાવ્યા પછી પણ ભાજનને પાણીથી ત્રણવાર શુદ્ધ કર્યા વિના તેમાં લીધેલુ શુદ્ધ (નિર્દોષ) ભાજન પણ શુદ્ધ ગણાતું નથી. કહ્યુ છે કે— ती जुअं पत्तंपि हु, करीस निच्छोडिअं, कयतिकप्पं । 66 कप्पs जं तदवयवो, सहस्सघाई विसलवु न्च ||" पिण्डविशुद्धि० गा० ५४|| ભાવા—તે અવિશેાધિકાટી આહારથી ખરડાએલા પાત્રને પણ નિશ્ચે સુકા ગેાખરથી (છાણાથી) ઘસીને ત્રણવાર પાણીથી શુદ્ધ ન કર્યું હોય તે તેમાં લીધેલું બીજું શુદ્ધ ભાજન પણ ન ક૨ે. કારણ કે ઝેરના કણીયાની જેમ અવિશેાધિકાટીને અવયવ પણુ સહસ્ત્રધાતી છે.”૧૦૨ ઉપર કહ્યા તે દશ સિવાયના શેષ દોષો વિશેષિકેાટી જાણવા. કહ્યુ છે કે~ “ ઉત્તેસિયંમિ યાં, વારો નું ષ જૂઠ્ઠું હોર્ । जाति मीसगयं, अज्झोअरए अ पढमपयं ॥ १ ॥ परिअट्टिए अभिहडे, उब्भिन्ने मा लोहडे इअ । अच्छिज्जे अणिसिहे. पाओअरकी अपामिच्चे ॥२॥ हुमा पाहुडिआ विअ, ठवियगपिंडो अ जो भवे दुविहो । सव्वोवि एस रासी, विसोहिकोडी मुणेअन्धो ||३|| ” ( पिण्डनि० गा० ३९५ टीका) ભાવા —ઔદેશિકના નવ ભેદો, ઉપકરણ પૂતિક, યાવદર્થિકમિશ્રજાત અને યાવદર્થિકઅધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાત, ઉભિન્ન, માલાપહત, આચ્છિદ્ય, અનિષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્યક, સૂક્ષ્મપ્રાકૃતિકા અને બે પ્રકારના સ્થાપનાપિણ્ડ, એ સર્વ દોષસમૂહ વિશેાધિકાટી જાણવા. એ દોષોમાંના કાઇપણ દોષવાળા ભાજનના દોષિત અંશ જુદા કાઢ્યા પછી બાકીનું નિર્દોષ (શુદ્ધ) ભોજન શુદ્ધ ગણાય છે. અર્થાત્ વાપરવું ક૨ે છે. કહ્યું છે કે— सेसा विसोहिकोडी, तदवयवं जं जहिं जहा पडिअं । 66 असो पास तं चिr, तओ तया उद्धरे सम्मं ||" पिण्डविशुद्धि - ५५ ॥ ભાવા—બાકીની વિશેાધિકાટી છે, તેના અવયવ (અશ જેમાં) જેટલેા લાગ્યા હોય તેને મુનિએ અશઠ (શુભ) ભાવથી જાણીને (ઓળખીને) તેટલેા અંશ જ દૂ૨ (સમ્પૂર્ણ જીંદો) કરી કાઢી નાખવે. અહીં વિશેાધિકાટીને અંશ જ તજવાનુ કહ્યું, તે પણ બધા આહાર વિગેરે તજી દેતાં નિર્વાહ થાય તેમ ન હોય ત્યારે, એમ સમજવું. જો નિર્વાહ શક્ય હોય તેા શુદ્ધ-અશુદ્ધ સઘળુ ય ૧૦૨-જેમ તીવ્ર ઝેર ખાવાથી એક મરે, તેના માંસથી ખીજો, તેનું માંસ ખાવાથી ત્રીજો, એમ પરપરાએ હજાર મ૨ે, તેમ અવિશેાધિકાટીથી મિશ્રિત (દૂષિત) આહારાદિ એકથી ખીજા ઘેર, ત્યાંથી ત્રીજા ઘેર, એમ હજાર ઘરા સુધી જાય તે પણ બીજા શુદ્ધ પિણ્ડને તે દોષિત ખનાવે છે, અર્થાત્ તેના માલિકો બદલાય તે પણ તે આહાર નિસઁષ થતે। નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy