________________
૧૧૪
[૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ આછિદ્ય, ર–પ્રભુ એટલે કુટુમ્બને અગ્રેસર કુટુમ્બના (ઘરના) કેઈ માણસ પાસેથી બલાત્કારે લઈને વહરાવે તે “પ્રભુઆછિદ્ય અને ૩-ચાર વિગેરે કેઈનું ચોરીને લૂંટીને સાધુને આપે તે “તેનાછિદ્ય એમ ત્રણ ભેદે જાણવા.
૧૫–અનિસૃષ્ટ–જે આહારાદિ અમુક ગેછી અર્થાત્ અમુક માણસની મણ્ડલી વિગેરેનું હેય, તેને તે મલીમાં કોઈ એક માણસ બાકીના માણસોએ અનુમતિ નહિ આપવા છતાં અથવા નિષેધ કરવા છતાં સાધુને વહેરાવે, તે “અનિસૃષ્ટી કહેવાય. “તેના પણ ૧-“સાધારણ એટલે ઘણાઓનું હોય છતાં બીજાઓની ઈચ્છા વિના તેઓમાંને કેઈ એક કે બે-ચાર) વહેરાવે તે “સાધારણ અનિસૃષ્ટ, ૨-લ્લિક” એટલે કેઈ ખેતરના માલીક વિગેરેએ ખેતર વિગેરેમાં કામ કરનારા ઘણા નેકરે માટે મોકલાવેલું ભેજન વિગેરે તેઓને વહેંચી આપ્યું ન હોય ત્યાં સુધી ખેતરના માલિક વિગેરે તે તે મેકલનારનું ગણાય, તેવું તેની ઈચ્છા કે અનુમતિ વિના કઈ વહોરાવે તે “ચલ્લક અનિસૃષ્ટ' અને ૩-જ” એટલે હાથી, તેના માલિક રાજા વિગેરેએ હાથીને માટે માવત વિગેરેને સેંગ્યું હોય તે હાથીની કે રાજા વિગેરે તેના માલિકની ઈચ્છા–રજા વિના માવત વિગેરે કઈ સાધુને આપે છે તે “જહુઅનિષ્ટ કહેવાય. એમ અનિષ્ટના ત્રણ પ્રકારે થાય છે.
૧૬-અધ્યપૂરક–પિતાને માટે રસોઈને પ્રારમ્ભ કર્યા પછી જાણવામાં આવે કે સાધુઓ વિગેરે આવ્યા છે, તેથી તેઓને દાન આપવા માટે ચાલુ રઈમાં નવો વધારે કરવો તે “અધ્યવપૂરક કહેવાય. તેના પણ (
મિજાતની પેઠે) ૧-ચાવદર્થિકઅથવપૂરક, ૨-પાખડી નિમિત્તઅધ્યપૂરક અને ૩- સાધુનિમિત્તઅધ્યપૂરક, એમ ત્રણ ભેદો છે.
એ પ્રમાણે સોળ ઉગમણે કહ્યા, તેમાંના ૧–આધાકમ, ૨ થી ૪–ઓશિકના તેર ભેદ પિકીના પાખડી, શ્રમણ અને નિર્ગસ્થને ઉદ્દેશિને કર્મ કર્યું હોય તે અનુક્રમે સમુદેશક– ૌશિક, આદેશ કર્યદેશિક અને સમાદેશકમૌશિક એ છેલ્લા ત્રણ ભેદ, (જુઓ
શિક દષના ભેદ,) ૫ થી ૮મિશ્રજાત અને અધ્યવપૂરકના ત્રણ ત્રણ ભેદ પૈકીના છેલ્લા (પાખડી અને સાધુને ઉદ્દેશિને) બે બે ભાંગા, ૯-પ્રતિકર્મમાં-આહાર પ્રતિકર્મ, અને ૧૦–આદર પ્રાતિકા, એ દશ દેને “અવિધિઓટીકહ્યા છે. જે દષવાળી વસ્તુ જુદી કરવા છતાં બાકી રહેલી નિર્દોષ વસ્તુ પણ શુદ્ધ ન થાય (કપે નહિ) તે અવિશેષિ, એ જ કેટી એટલે પ્રકારઅર્થાત ભિન્નતા જેમાં છે તે દેને “અવિધિટી જાણવા. કહ્યું છે કે –
"इअ कम्मं उद्देसिअ-तिअ मीसज्झोयरंतिमदुर्ग च।
आहारपूडबायर-पाहुडि अविसोहिकोडित्ति ॥" पिण्डविशुद्धि-५३॥ ભાવાર્થ–એમાં આધાકમ, ઔશિકના (છેલ્લા) ત્રણ ભેદે, મિશ્રજાત અને અધ્યવપૂરકના છેલ્લા બે બે ભેદે, આહારપૂતિકર્મ અને બાદરપ્રાતિકા, એટલા અવિધિકટી છે. ”
૧૦૦–અનિસૃષ્ટમાં પણ આપનાર સિવાયના બીજાઓને અપ્રીતિ આદિ આઠેધમાં કહ્યા તેવા દે લાગે માટે તેવું ન કલ્પ.
૧૦૧-અધ્યવપૂરકમાં પણ સાધુને નિમિત્તે ન વધારે કરવાથી તે રસોઈ વિગેરે કરતાં થતી હિંસામાં સાધુ ભાગીદાર બને માટે તે લેવું ન કલ્પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org