________________
[ સં૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૩ રઔદ્દેશિકઉદ્દેશ એટલે કાઇ પણ યાચકને ઉદ્દેશીને તેના પ્રયાજને સંસ્કારાદિ કરવામાં આવે તે ‘શિક’. તેના આધથી અને વિભાગથી એમ બે ભેદો છે, તેમાં સ્વ-પરને વિભાગ (વિકલ્પ) કર્યા વિના પોતાને માટે જ ભોજન બનાવતી વેળા તેમાંથી કેટલુંક યાચકને આપવાની બુદ્ધિએ તેમાં અમુક પ્રમાણ (જે તૈયાર કરાતું હોય તે) ચાખા વિગેરે વધારે નાખીને તૈયાર કરે તે ‘ એૌદેશિક' કહેવાય છે. આવું પ્રાયઃ દુષ્કાળ પૂર્ણ થયા પછી તેમાંથી બચેલા કેાઈ ધનિકને વિચાર થાય કે આ દુષ્કાળમાં મુશ્કેલીથી જીવતા રહ્યા તા હવે નિત્ય થાડુ થાડુદાન આપીએ' એમ પુણ્ય ઉપાર્જન કરવાના આશયથી (અમુક ભેદ વિના) કેાઇ પણ યાચકોને આપવા માટે વધારે રસોઈ કરે ત્યારે અને. અને · આટલુ ભેાજન માટે, આટલું દાન માટે’ એવા વિભાગ નહિ કરવાથી તે ‘એઘૌદ્દેશિક’ કહેવાય. આવા પિણ્ડ પણ દાતારે જેટલા દાનની ઇચ્છા કરી હોય તેટલા અપાઇ ગયા પછીના વધેàા શુદ્ધ છે. (કારણ કે તે પેાતાના માટેને-દાનની કલ્પના વિનાના હાય) ‘વિભાગૌદ્દેશિક’ તેને કહ્યુ છે કે-કેાઇ દાતાર વિવાહાદિ જમણવારના પ્રસગે વધેલા આહારાદિમાંથી અમુક ભાગ યાચકાને આપવા માટે જુદો કરી રાખે. (તૈયાર કરવામાં દાનના ઉદ્દેશ નહિ હેાવાથી નિર્દોષ છતાં) આ રીતે વિભાગ કરીને પોતાની સત્તા ઉતારી યાચકેાનું ઠરાવ્યું–દાન માટે જુદું કર્યું, તેથી તે દૂષિત ગણાય, એમ સમજવું.
૧૦૮
આ વિભાગૌદ્દેશિકના ૧-ષ્ટિ, ર-કૃત અને ૩–ક, એ ભેદો હાવાથી તે ત્રણ પ્રકારનું અને છે, તેમાં જમણવાર વિગેરેમાં પેાતાને અર્થે તૈયાર કરેલું જે વધ્યું હોય તેમાંથી અમુક ભાગ યાચકને આપવા માટે કઇ પણુ સંસ્કાર કર્યા વિના જુદો કરે તે, ૧-ષ્ટિ ઔદ્દેશિક’ જાણવું, પણ જો રાંધેલા ભાત વગેરે વધ્યા હાય અને તેને દાન માટે જુદે કરી તેમાં દહીં વિગેરે મેળવે, ત્યારે તે ૨-‘કૃત ઔદ્દેશિક’ કહેવાય. તે ઉપરાન્ત વિવાહાદિમાં વધેલે લાડુ વિગેરેને ભુકે। દાનમાં આપવા માટે જુદો કરી જ્યારે ચાસણી વિગેરે કરીને તેમાં ભેળવી પુનઃ લાડુ વાળે, ત્યારે તે કમ ઔદ્દેશિક ' કહેવાય. (કૃતઔદ્દેશિક’-દહીં વગેરેથી મિશ્ર કરવા છતાં નિરવદ્ય ઉપાચેાથી સંસ્કારેલું અને ‘કઔદ્દેશિક’–અગ્નિ, પાણી, વિગેરેની વિરાધનારૂપ સાવદ્ય ઉપાચાથી સંસ્કારેલું, એમ ભેદ સમજવા.)
પુન: આ ઉદ્દિષ્ટ, ધૃત અને કર્યું, એ ત્રણે પ્રકાશ યાચકોની કલ્પનાના ભેદે ૧––ઉદ્દેશ, ૨--સમુદ્દેશ, ૩-આદેશ અને ૪–સમાદેશ, એમ ચાર ચાર ભેદોવાળા અને છે, તેમાં ૧-(ગૃહસ્થ હાય છે, તે પણ તે દરેકમાં સાધુના ઉદ્દેશ રાખેàા હેાવાથી એ લેવામાં સાધુને ઉપર પ્રમાણે અનુમેદનારૂપ દોષ લાગે છે અને સાધુએ તેમાં પ્રેરણા કરી ઢાય તેા કરાવવાના દોષ પણ લાગે છે. કાઈ પણુ કા કરવું, કરાવવું અને અનુમેાદવું, એ ત્રણે વ્યવહારથી સમાન છે, માટે તે સાધુને લેવાના નિષેધ છે.
૮–તૈયાર થતા ભેાજનમાં વધારે ઉમેરીને તૈયાર કરે' એ વ્યાખ્યા પિણ્ડનિયુક્તિને અનુસારે ઢાવા છતાં તેથી અધ્યવપૂરક’ દોષમાં ભેદ રહેતા નથી, માટે તૈયાર થયા પછી યાચકાને આપવાની કલ્પના કરી જુદું રાખવું' એવી પસ્ચવસ્તુની અને પિણ્ડવિશુદ્ધિની વ્યાખ્યાને અનુસરવું ઠીક લાગે છે, આ ગ્રંથમાં પણ આ દોષને! ઉપસંહાર કરતાં આધાર્મિક અને ઔદ્દેશિકમાં બતાવેલા ભેદ પણ એ વ્યાખ્યાથી જ સફ્ગત થાય છે, અન્યથા એક જ ગ્રંથમાં વાવ્યાઘાતની જેમ બન્ને વ્યાખ્યાએ પરસ્પર વિરૂદ્ધ જાય છે. જીએ, આની પછી જ ઔદ્દેશિકની વ્યાખ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org