SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ નાસિકામાંથી પવન વહેતા હોય તે માજીનેા (જમણેા કે ડાબેા પગ) પ્રથમ ઉપાડીને દણ્ડાને ઈંડા જમીનને ન લાગે તેમ (અદ્ધર) પકડીને ભિક્ષા માટે પાતે જ્યાં રહેલા હાય તે ગામમાં જાય—તિદિનચર્યામાં કહ્યું છે કે— “ બાવશ્મિા માત્તા, ગુસ્ખા મળિયમિ મવદ્દ સુવઽત્તા / सिरिगोयमं सरिता, सणिअं उक्खिविअ तो दंड ॥ १७५ ॥ वायवनाडिपायं पढमं उप्पाडिऊण वच्चिजा ॥ धरणिअलग्गं दंड, धरिज्ज जा लब्भए भिक्खा ||१७६ || यतिदिनचर्या ॥ ભાવા—“ગુરૂ કહે કે ઉપયુક્ત અને ! (ઉપયોગ કરે!) ત્યારે આવસહી કહીને શ્રીગૌતમસ્વામિનું સ્મરણુ કરીને ધીમેથી દણ્ડાને હાથમાં લઈને ઉપાશ્રયના દ્વાર પાસે ઉભા રહી હાથની આંગળીથી નાસિકામાં વહેતા પવનને તપાસે, જમણી કે ડામી જે નાડીમાં પવન વહેતા હાય તે માજીના પગ પહેલા ઉપાડી ચાલે, ગાચરી ન વહેરે ત્યાં સુધી દણ્ડા જમીનને ન અટકે તેમ કંઈક ઉંચા પકડે, વહાર્યા પછી (વહારતાં) જમીનને લગાડવાનો નિષેધ નથી.” ૧૦૦ જો નજીકના બીજા ગામમાં જાય તે ત્યાં આ પ્રમાણે વિધિ સાચવે, ગામ બહાર રાકા ઈને કાઈને ભિક્ષાના સમય પૂછે, જો સમય (પૂર્ણ) થયા હોય તે તે જ વેળા પગ પ્રમાઈને એ પાત્રાંને પણ જોઇને પ્રમાને-પ્રતિલેખન કરવા પૂર્વક ગામમાં પ્રવેશ કરે અને ભિક્ષા સમયની વાર હાય તે તેટલે વિલમ્બ કરી પ્રવેશ કરે, ગામમાં પેસતાં કાઈ સાધુ અથવા ગૃહસ્થ વિગેરેને પૂછીને ત્યાં બીજા સાધુઓ છે કે નહિ એ પણ જાણી લે. તે ગામમાં સાધુએ હાય તા તેઓના સ્થાને જઈને તે એક સામાચારી વાળા હોય તેા (ઉપકરા સહિત પ્રવેશ કરી દ્વાદશાવતા) ગુરૂવન્દનથી તેમને વાંદે, ભિન્ન સામાચારીવાળા હોય તેા ઉપકરણા બહાર મૂકીને ઉપાશ્રયમાં પ્રવેશ કરીને (આધનિયુક્તિ ગા. ૪૩૩ના અભિપ્રાયે બૃહદ્વન્દનથી) વાંદે, સવિજ્ઞપાક્ષિક (શિથિલ છતાં સ ંવેગીના પક્ષકાર) હોય તેા બહાર ઉભા રહીને જ તેમને વાંદી સુખશાતાદિ પૂછે, અને ધૂત જેવા ઉન્માર્ગી હાય તેા તેને માત્ર ચેાભવન્તન કરે. (મર્ત્યએણુ વદ્યામિ હે.) તે પછી તેઓને કુશળ સમાચાર પૂછીને પોતાનું આવવાનું કારણ પણ જણાવે અને તેઓનાં સ્થાપનાકુલેા ( દરાજ નહિ જતાં વિશેષ કારણે વહેારવા જવા માટે તેઓએ અનામત રાખેલાં હેાય તે ગૃહસ્થનાં ઘરે) ક્યાં ક્યાં છે તે જયણા પૂર્વક પૂછે, તેઓ પણ તે રીતે આવનારને તે ઘરા ખતાવે. આ જયણા એટલે ‘ઘાની સામે આંગળી કરી નહિ ૮૨-સાધુધર્માંના વ્યવહાર ઘણુંા શ્રેષ્ઠ છે, એ આ વન સમજાવે છે. જેમ જેમ જીવન ઉચ્ચ બને તેમ તેમ તે જીવનની જવાખદારી પણ વિશિષ્ટ હાય, અન્યથા જીવનની શ્રેષ્ઠતા નામની જ રહી જાય. સાધુજીવન સર્વશ્રેષ્ઠ છે માટે તેનેા વ્યવહારધમ પણ ઘણું! ઉંચા છે. દરેક કાર્યોંમાં શ્રીજિનેશ્વરદેવે પણ ઔચિત્ય સાચવે છે, તે! ખીજા માટે પૂછવું જ શું ? ઔચિત્ય જીવનના શણુગાર છે, તેના વિના જ્ઞાન, કે ત્યાગ તપ, ગમે તેટલું ઉંચુ હોય તેા પણ શેભતું નથી. માટે સાધુના એ ધમ છે કે સર્વાંગ ઔચિત્યને સાચવે. વધારે શુ? પહેલા ગુણુસ્થાનકે માર્ગાનુસારીધમ માં પણ ઔચિત્યનું પાલન આવશ્યક કહ્યું છે, તેા સમકિતષ્ટિ, દેશિવરતિ, અને સ`વિરતિ ગુણુસ્થાનકા એથી ઘણા 'ચા ગુણ્! છે, 'www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy