________________
ગવેષણષણાનાં આઠ દ્વારામાં અપવાદ, ગાચરી ગએલાનુ' કબ્ય]
૯૯
‘લઘુ–વડીનીતિની ખાધા છે એમ કહે, તેથી પેાતાના ઘરની પાછળ કે તે જ્યાં અનુમતિ આપે ત્યાં ખાધા ટાળે, એમ પણ ન થઈ શકે તેા રાજમામાં એ ઘરેાની વચ્ચે જ્યાં શેરી હાય ત્યાં, અગર ગૃહસ્થની માલિકીની જગ્યામાં પણ આધા ટાળે. તેમાં એટલું વિશેષ છે કે-રાજમાર્ગ વિગેરે જાહેર સ્થળમાં બાધા ટાળવી પડે તેા વડીનીતિ કરવી, લઘુનીતિ નહિ, કારણ કે—કદાચ રાજકચેરીમાં ફરીઆદ થાય તે તે વડીનીતિને ત્યાંથી ઉપાડી (ઉપડાવી)॰ લેવાથી સમાધાન કરી શકાય. એ ત્રીજાઢારમાં યતના॰ કહી. ૪–સંઘાટકદ્વારમાં– લબ્ધિના ગર્વથી એકાકી થાય તેને ધર્મકથાથી ગુરૂ સમજાવે કેઆ તારા જ ઉપકાર છે કે તારી લબ્ધિના આલમ્બ નથી સાધુ સ્વાધ્યાય વિગેરે કરે છે' વિગેરે, એ રીતે વાતેાડીયા, માયાવી, આલસુ, રસનાના લેાલુપી, અને નિષ્ણુમાં જે જે એકાકી થતા હોય તેમને પણ સમજાવવા. ભિક્ષાની દુર્લભતા વખતે એ સાધુ સંઘાટકે (સાથે) ક્રૂ તે પણ ગૃહસ્થા એકને આપવા જેટલી ઘેાડી જ ભિક્ષા આપે અને એ રીતે પૂર્ણ આહાર મેળવવાના સમય પહોંચે તેમ નહાય ત્યારે ભિક્ષાની દુર્લભતાથી એકાકી જવું જ પડે, આવા પ્રસગે બધા ય ધૃતસાધુએ પેાતાને માટે એકલા ગાચરી જવા ઈચ્છે, ત્યારે આચાર્ય તેઓને નિષેધ કરીને જે શ્રદ્ધાળુ (ધર્મપ્રીય) લબ્ધિવત હોય તેને અનુજ્ઞા આપે તે એકાકી ગોચરી જાય, [વળી જે કલહકારી હાવાથી દરેકને અપ્રીતિકર હોય તેને પણુ બીજા મનેાજ્ઞસાધુની સાખત કરાવીને મેકલે, છતાં તેને સાથે રાખવા કાઈ ન ઈચ્છે તેા તેને તજી દે, સમુદાયથી દૂર કરે, હા, તેનામાં કલહ કરવાના એક જ દ્વેષ અને બીજા સતાષ વિગેરે ઘણા ગુણા હેાય, એષણાની શુદ્ધિ માટે દૃઢતા હાય તે। તજવા નહિ, એકાકી પણ મોકલવા.] હવે માના કે–આ રીતે એકાકી નીકળ્યા પછી તેને કાઈ સ્રી ઉપદ્રવ (ભાગની પ્રાર્થના) કરે, (તેને અસ્વીકાર કરે, તેા આળ ચઢાવે) તે તેને ધમ કહીને સમજાવે અગર સમયાનુસાર કપટ કરીને (અસત્ય વિગેરેને આશ્રય લઈને પણ) તેને ઠગીને ત્યાંથી નાસે, ખચી જાય. એમ કરવા છતાં પણ નાસી—છૂટી શકાય નહિ તે સ્વયં મરે, પણ અકૃત્યને તે ન જ આચરે. એ રીતે શ્વાન વિગેરેના ઉપદ્રવ થાય ત્યારે પણ યથાસંભવ ઉપાયા કરવાનું સમજી લેવું. એ ચાથા દ્વારની યતના જાણવી. ૫–ઉપકરણદ્વારમાં–તા યતના (અપવાદ) ઉત્સર્ગની સાથે ત્યાં જ કહી આવ્યા. ૬-માત્રકદ્વારમાં-બીમારને માટે જલ્દી જવાનું હાય ત્યારે કે અનાભાગ (ભૂલ)થી માત્રક વિના જવાનું અને, અથવા તેને લીપ્યું (રફ્ળ કર્યાં) હાય તા સાથે ન લઈ શકાય. ૭–કાઉસગદ્વારમાં-અનાભાગ, ઉતાવળ, વિગેરે કારણેાથી ઉપયાગના કાઉસ્સગ્ગ કર્યા વિના જવાનું અને અને આઠમાદ્વારમાં-ગુરૂ સમક્ષ ‘જસોગ’ કહેવુ' જ જોઈએ, નહિ તેા ગુરૂની ચારી ગણાય. ઉપર કહ્યા પ્રમાણે વિધિ કરીને શ્રીગૌતમસ્વામિનું નામસ્મરણ કરવા પૂર્વક જે બાજુની ૮૦-એનિયુક્તિમાં તે જણાવ્યું છે કે ‘લઘુનીતિ’ ન કરી હાય તે! માત્ર વડીનીતિ કરવાથી દેખ ગણાતા નથી, ચાણાકયનીતિમાં કહ્યું છે કે-જેને લઘુનીતિ ન કરી હૅાય તે। ગુન્હા નથી' એથી ફરીઆદ થવા છતાં સાધુ ગુન્હેગાર ન ઠરે, માટે વડીનીતિ કરે પણ લઘુનીતિ ન કરે.
ન
૮૧–સાધુજીવનમાં શિસ્તનું કેટલુ સાધુધમ પ્રત્યે દુર્ગોખ્ખા કે અપ્રીતિ થાય થવાથી ઉભયના સંસાર વધે છે.
મહત્ત્વ છે, તે આનાથી સમજાય છે. ઉપરાન્ત કાઇને પણ તેવું વન કરવાથી સ્વ-પર મિથ્યાત્વમેાહનીય કર્મોના બન્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org