SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦ સં૦ ભા૨ વિ૦ ૩-ગા૦ ૯૨ વ્યાખ્યા-પ્રતિલેખના કર્યા પછી સર્વ વસ્ત્રોનું વિંટીઉં બાંધવું અને પાત્ર તથા રજણને પિતાના ખિળામાં રાખવાં, નીચે નહિ મૂકવાં. કારણ કે કદાચિત્ અગ્નિને ચાર-દણ્ડિકને (પરરાજાને) વિગેરે ભય ઉભું થાય તે બચાવ કરી શકાય. (અર્થાત્ લઈને તુર્ત ત્યાંથી અન્ય સ્થળે જઈ શકાય) આ વિધિ ઋતુબદ્ધ એટલે શીયાળા–ઉન્હાવા માટે સમજ. વર્ષાકાળમાં તે ઉપધિ બાંધવાની જરૂર નથી, તેમ પાત્ર પણ બીજે કઈ સુરક્ષિત સ્થાને મૂકવાં. આને અત્રે ભાષ્યકાર કહે છે કે – “પત્તાનમાળધરા(), ૩૩ નિવિવિવેક વાલામુ ! अगणीतेणभएण व, रायक्वोभे विराहणया ॥" ओघनि० भा० गा० १७५॥ વ્યાખ્યા-શીયાળા–ઉન્ડાળામાં રજદ્માણ અને પાત્રાનું ધારી રાખવું, અર્થાત બીજે મૂક્યાં નહિ–પાસે રાખવાં અને વર્ષાકાળમાં એકાન્ત મૂકવાં. કારણ કે–પાસે નહિ રાખવાથી અગ્નિને ઉપદ્રવ, ચારને ભય તથા રાજાને વિપ્લવ થાય તે (મૂક્યાં હોય ત્યાંથી) શીધ્ર લેવામાં વિલમ્બ થતાં સંયમને અને શરીરને પણ નુકશાન થાય. શી રીતે થાય? તે જણાવે છે કે– "परिगलमाणा हीरिज, डहणं भेओ तहेव छक्काया। મુત્ત () સઘં જે, હરિક ર તે વિશોનિ મારુદ્દા વ્યાખ્યા–અગ્નિ વિગેરેના ભયથી ભ પામેલા સાધુને ઉતાવળથી છૂટી-ઉપધિ લેતાં, બાંધતાં તેમાંથી વસ્ત્રાદિ કઈ પડી જાય અને પડી જવાથી તેને કોઈ ઉઠાવી (ચોરી) જાય. અથવા છૂટી વસ્તુઓ લેવામાં વિલમ્બ થવાથી પિોતે અગ્નિથી બળે. વળી ઉતાવળથી નીકળવા માટે દૂર મૂકેલા પાત્રને લેવા જતાં તે ભાગી (ફૂટી) જાય, તે તેથી છકાયજીની વિરાધના પણ થાય, અથવા ક્ષેભથી મૂઢ બની જતાં ઉપધિ—પાત્ર વિગેરે લેવા જતાં પોતે પણ દાઝે. છૂટી ઉપધિને તથા દૂર મૂકેલા પાત્રને લેવામાં ભયથી વ્યગ્ર બનેલાને સહેલાઈથી ચેર પણ લૂંટી લે, અને તેથી વસ્ત્રપાત્ર વિના સંયમ તથા શરીર બનેની વિરાધના (હરકત) થાય, ઈત્યાદિ પણ સંભવિત છે. વર્ષાકાળમાં ઉપધિ નહિ બાંધવાનું તથા પાત્ર એક સ્થળે મૂકવાનું કારણ કહે છે કે – __ "वासासु नत्थि अग्गी, णेव य तेणा उ दंडिआ सत्था । तेण अबंधण ठवणा, एवं पडिलेहणा पाए ॥" ओघनि० भा० १७७॥ વ્યાખ્યા-વર્ષાકાળમાં પાણીની બહુલતાથી અગ્નિને ઉપદ્રવ ન સંભવે, પલીપતિ વિગેરે ચેરેને (ધાડ પાડુઓને) પણ વર્ષાને લીધે નાસવાનું વિષમ બને, વિગેરે કારણથી તેઓના ઉપદ્રવ પણ ન હોય, અને વર્ષમાં પ્રયાણની સામગ્રીના અભાવે અન્ય રાજાઓને ઉપદ્રવ પણ ન હોય, આ કારણથી ઉપધિને બાંધવાની કે પાત્રને પાસે રાખવાની આવશ્યકતા નથી. માટે ઉપધિ છૂટી રાખવાનું અને પાત્રને એકાન્ત મૂકવાનું વિધાન છે. એ પાત્રની પ્રતિલેખના કહી. બૃહકલ્પમાં પાંચદ્વારથી પ્રતિલેખના આ પ્રમાણે કહી છે– "पडिलेहणा उ काले,ऽपडिलेहणदास छसु वि काएसु । पडिगह निक्खेवणया, पडिलेहणिया सपडिवक्खा ॥" वृकल्प-भा० १६६०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy