________________
બીજી પરિસીનું કર્તવ્ય-પાત્રપડિલેહણા] પાગ સકેચીને) વિરાધનાથી બચે.” (અર્થાત ઉન્ડાળે શયાળે ઉણુ પરીષહ-શીતપરીષહ સહન કરીને અને ચોમાસામાં જવા આવવાનું ઓછું કરીને વિવિધ તપશ્ચર્યાદિ કરતા કર્મનિજર કરે.) તથા અન્યમુનિઓ વાચના લે ત્યારે ધીમુનિઓ એકાન્તમાં કાયોત્સર્ગને પણ કરે. કહ્યું છે કે
" वायंति जत्थ सीसे, उज्झाया जत्थ सूरिणो अत्थं ।
__साहंति तत्थ धीरा, कुणंति उस्सग्गमेगते ॥" यतिदिनच० गा० १०७॥ ભાવાર્થ-“જ્યાં ઉપાધ્યાય ભગવન્ત શિષ્યને સૂત્ર વંચાવે અને જ્યાં આચાર્ય ભગવત અર્થની વાચના આપે, ત્યાં એકાન્તમાં ધીમુનિએ કાર્યોત્સર્ગ કરે. વળી કહ્યું છે કે–
" तम्हा उ निम्ममेणं, मुणिणा उवलद्धसुत्तसारेणं ।
काउस्सग्गो उग्गो, कम्मखयट्ठा य कायव्यो ।" यतिदिनच० गा० ११०॥ ભાવાર્થ–“તેથી જે મુનિ સૂત્રોને ભણીને તેના રહસ્યને સમજ્યા હોય તેણે કમને ક્ષય કરવા માટે શરીરાદિની મમતા છોડીને ઉગ્ર માટે) કાત્સર્ગ કરો.” હવે સાધુનું બીજી પિરિસીનું તેને સમય પૂર્ણ થતાં સુધીનું કર્તવ્ય જણાવે છે કે – મૂ–“પ્રતિથિ તત પાત્રા– થર્ચા થવ ગુ.
___ एवं द्वितीयपौरुष्यां, पूर्णायां चैत्यवन्दनम् ॥१२॥ મૂળ અર્થ–તે પછી બીજી પરિસીમાં પાત્ર પડિલેહણ કરીને ગુરૂમુખે અર્થનું શ્રવણ કરવું અને તે પૂર્ણ થાય ત્યારે ચિત્યવન્દન કરવું.
ટીકાને ભાવાર્થ-તે પછી એટલે પ્રથમ પિરિસી સુધી સ્વાધ્યાય કર્યા પછી બીજી પિરિસીના પ્રારમ્ભમાં) પાત્રાનું પ્રતિલેખન કરીને ગુરૂના (આચાર્યના મુખેથી સૂત્રની વ્યાખ્યારૂપ અર્થનું શ્રવણ કરવું, તે સાપેક્ષ યતિધર્મ જાણ. અહીં સાધુને પહેલી પરિસી પૂર્ણ થાય ત્યારે પાત્રનું પ્રતિલેખન કરવાનું જણાવ્યું, તે માટે કહ્યું છે કે –
" चरिमाए(पढमाए) पोरिसीए, पत्ताए भायणाण पडिलेहा ।
सा पुण इमेण विहिणा, पणत्ता वीअराएहिं ॥" पञ्चवस्तुक गा० २६७॥ ભાવાર્થ–“પ્રથમ પિરિસી, અર્થાત્ સૂર્યોદયથી પિણે પ્રહર પૂર્ણ થતાં પાત્રોની પડિલેહણા કરવી, તે પડિલેહણા શ્રીજિનેશ્વરેએ આ વિધિથી કરવાની કહી છે– પાત્રપ્રતિલેખના પહેલાંનું કર્તવ્ય યતિદિનચર્યાની ગાથાઓમાં આ પ્રમાણે કહેલું છે–
" सुत्तत्थनिवहसंगह-काउस्सग्गाइधम्मकम्मेहिं ।
__उग्घाडपोर(रि)सीए, जईण पत्तो इमो समओ ॥” यतिदिनचर्या गा० १११॥ ભાવાર્થ–“સાધુઓને પહેલી પિરિસીમાં “સૂત્રો તથા અને સંગ્રહ કરે, (ગુરૂ પાસે ભણવાં,) કાત્સર્ગ કરે, વિગેરે ધર્મકરણીથી પ્રથમ પિરિસી (પણે પ્રહર) પૂર્ણ થતાં તે પછીને સમય બીજી ઉદઘાટ પરિસીના કાર્ય કરવાનું આવ્યું, એમ સમજવું.”
પોરિસીનું પ્રમાણ તે (ગૃહસ્થ ધર્મના અધિકારમાં) પશ્ચફખાણના વર્ણન વખતે કહેવાઈ ગયું છે. આ પરિસીની પ્રતિલેખનાને કાળ ઉલ્લંઘી જાય, મેડી ભણાવે તે “એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org