SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિલેખનામાં ક્રમના અપવાદ, એલવાથી ઢાષા અને વસતિ પ્રમાન] ૭૫ કહ્યું છે કે ઉપધિમાં સવારે પ્રથમ મુહપત્તી, પછી રજોહરણ, પછી અન્દરનું નિષેથીચું, પછી બહારનું નિષેથિયું (આધારીયું), પછી ચાલપટ્ટો, કપડા, ઉત્તરપટ્ટો, સંથારા અને છેલ્લે દણ્ડાનું પડિલેહણ કરવું, એ ક્રમે પડિલેહણા કરવી તે ઉપધિક્રમ, અને તેથી વિપરીત ઉત્ક્રમ સમજવે. પુરૂષક્રમમાં પણ પ્રથમ આચાર્યની, પછી તપસ્વીની અને પછી ગ્લાન વિગેરેની પડિલેહણા કરવી તે ક્રમ અને તેથી વિપરીત ઉત્ક્રમ સમજવા. હવે એમાં અપવાદ જણાવે છે, કે— 'पुरिसुवहि विवज्जासे, सागारिएकरेज्ज उवद्दिवश्चासं । બાપુષ્ઠિત્તાળ પુરું, વઝુમારે વિતતૢ ॥॥” (સ્રોનિ॰ ૦ ૨૭૨) 66 વ્યાખ્યા—એક પુરૂષના અને બીજો ઉપધના, એમ બે પ્રકારના પણ ક્રમમાં(વિપર્યાસ) ઉત્ક્રમ થઈ શકે. તેમાં જે પ્રતિલેખના સમયે કાઇ ગૃહસ્થ કે ચાર વિગેરે આવ્યા (દેખે તેમ) હાય તા ઉપધિની પડિલેહણાના ક્રમ બદલવા. પહેલાં પાત્રાંની, પછી વસ્ત્રાની પડિલેહણા કરવી. આ સવારની પડિલેહણામાં ક્રમ બદલવાની વાત થઈ. એ પ્રમાણે જો પડિલેહણાના ટાઇમે કોઇ ગૃહસ્થા આવેલા હોય તે સાંજે પણ ક્રમ બદલવા. એ ઉપધિના વિષયમાં જણાવ્યું. પુરૂષના વિષયમાં આ પ્રમાણે સમજવું—જ્યારે (‘ગુર્વાદિની ઉપધિનું મારે પડિલેહણ કરવું' એવા) અભિગ્રહવાળા સાધુએ ગુરૂ વિગેરેની ઉપધિતુ પડિલેહણ કરનારા હોય ત્યારે બીજા સાધુએ ગુરૂને પૂછીને (ગુર્વાદિને છેડીને) પેાતાની અથવા માંદા સાધુની ડિલેહણા કરે, પણ એવા અભિગ્રહવાળેા કોઈ સાધુ ન હોય છતાં પહેલાં પેાતાની કરે ત્યારે અવિધિ-અર્થાત્ અનાચાર સમજવે. આવા અનાચાર કેવળ પડિલેહણા વખતે ઉધિને અગે જ નહિ, આ બીજી રીતે પણ થાય છે. “હિòળ જતો, મિદ્દો ન્હેં ર્ નાવતું વા देह व पच्चक्खाणं, वाएइ सयं पडिच्छर वा ॥ १ ॥ पुढवी आउकार, तेऊवाऊवणस्सइतसाणं । पडिलेहणापमत्तो, छण्हंपि विराहओ होइ ||२|| ” ( ओघनि० गा० २७२ - २७३) ભાવા. જો પડિલેહણા કરતાં પરસ્પર વાર્તાલાપ કરે, (અથવા અન્યમતે મૈથુનની વાતા કરે,) દેશ વિગેરેની વિકથા કરે, પચ્ચક્ખાણ આપે અને સ્વયં વાચના લે કે બીજાને વાચના આપે, તે પડિલેહણામાં પ્રમાદી તે સાધુ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય; એ છકાયજીવાના વિરાધક થાય (કહ્યો) છે ” અહીં પ્રશ્ન થાય કે ખેલવા માત્રથી છકાયજીવેાની વિરાધના કેમ થાય ? તે કહે છે કે— घडगापोट्टणया, मट्टि अ अगणी अ बीअ कुंथाई । t Jain Education International કર્યા ય તમેગર, જીમ્મુતદશાવળયા શ” (લોનિ॰ ૦ ૨૭૪) વ્યાખ્યા—પડિલેહણા કરનાર સાધુ કાઇ કુમ્ભાર વિગેરેના સ્થાનમાં પડિલેહણા કરતાં વચ્ચે કઈ એટલે તા (એક સમયે જીવને એક જ ઉપયેાગ રહેતા હેાવાથી) પડિલેહણાના ઉપયાગ ચૂકે, તેથી પડિલેહણા કરતાં પાણીનાં ભાજન-ઘટ વિગેરેને ધક્કો લાગી જતાં તે ઘડા વિગેરે વસ્તુ જો સચિત્ત માટી, અગ્નિ, અનાજના કચુરૂપ બીજ વિગેરે વનસ્પતિ, કે કુન્થુઆદિ ત્રસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy